ઉદારતા કે કંજુસાઈ વિષે ઘણા મહાનુભાવોએ કહ્યું છે.
તેજ રીતે દયા અને દાન વિશેના પણ ઘણા સુવિચારો મળી આવશે.
આ માનવીના અંદરના ગુણ છે.
જે તેની માણસ તરીકેની ઊંચાઈ કે માણસાઈ જાણવા ઉપયોગી છે.
આવા કેટલાક ક્વોટ અહી રજૂ કર્યા છે.
આ મારું છે, અને આ બીજાનું છે
એવું સંકુચિત હદયવાળા જ સમજે છે.
ઉદાર ચિત્તવાળા તો આખા
સંસારને પોતાનું કુટુંબ જ સમજે છે.
– હિતોપદેશ
કૂતરા તરફ ફેંકેલું અન્ન એ દાન નથી.
જ્યારે તમે કૂતરા જેટલા જ ભૂખ્યા હો
ત્યારે કુતરા સાથે ભાગીદારી કરેલું અન્ન દાન છે.
– જેક લંડન
દાનથી હાથની શોભા વધે છે,
આભૂષણોથી નહિ.
– ચાણક્ય
ઉદારતા વ્યક્તિઓના દુર્ગુણોને છૂપાવી દે છે
જ્યારે કંજૂસાઈ વ્યક્તિઓના સદગુણોને છૂપાવી દે છે.
– પ્રેમચંદ
ઉનાળામાં વાદળાં જેવો કૃપાણ માણસ છે.
એ વરસે તો નહિ, પણ ગરમીમાં વધારો કરે છે.
– રત્નસુંદરવિજયજી
જરૂરિયાતવાળી વ્યક્તિની પાસે જઈને આપવું શ્રેષ્ઠ દાન છે.
તેને આપણી પાસે બોલાવીને આપવું એ મધ્યમ દાન છે.
માગવાથી આપવું એ અધમ દાન છે
અને સેવા કરાવીને આપવું એ સર્વથા નિષ્ફળ અને વ્યર્થ છે.
– પરાશર
કંજૂસે દાટેલું ધન ત્યારે જ જમીનમાંથી બહાર નીકળે છે
જ્યારે કંજૂસ જમીનની અંદર જતો રહે છે.
– ફારસી કહેવત
કંજૂસ માણસ લુહારની ધમણ જેવો છે.
જે શ્વાસ લેતો રહે છે પણ જીવતો નથી.
– બી.એન.દસ્તુર
જે દયા કરે છે તેને ખુદા ચાહે છે.
– મહંમદ પયગંબર
કંજૂસ જેવો દાતા કોઈ નથી.
તે પોતાની બધી સંપત્તિ બીજાને આપી જતો રહે છે.
– ઓશો રજનીશ
પૈસા કે એવી કોઈ સંપત્તિનું દાન કરવા કરતા આપણા સદગુણોનું દાન કરવું હિતાવહ છે
કેમકે સદગુણોથી માણસ જીવતા શીખે છે.
– જનક નાયક
આ લોકમાં બે પુરુષો સ્વર્ગની પણ ઉપર રહેલા છે,
એક, સત્તા અને સામર્થ્યવાળો હોવા છતાં દયાળુ
અને બીજો, નિર્ધન હોવા છતાં દાન આપનારો.
– એમર્સન
જ્યાં દયા નથી ત્યાં અહિંસા નથી.
– મહાત્મા ગાંધી
ઉદાર હદયવાળો મનુષ્ય આજીવન આનદથી જીવે છે
અને કંજૂસ હદયવાળો મનુષ્ય આજીવન દુઃખી રહે છે.
– અરબી કાવ્ય
દયા કરવી એ આપણી ફરજ નહિ પણ આનંદ છે કેમ કે
તેનાથી આપણી તંદુરસ્તી અને કીર્તીમાં વધારો થાય છે.
– અષો જરથુષ્ટ્ર
સેંકડો હાથેથી ભેગું કરો અને હજારો હાથેથી વહેંચી દો.
– અથર્વવેદ
આપની પસંદના વધુ સુવિચારો અને ક્વોટ માટે અમારી ‘સુવિચાર અને વિચાર વિસ્તાર‘ બ્લોગ ચેનલ ફોલો કરો.
Thanks for your expression of interest. Please share your inputs/suggestions to zigya for the relevant team members to look into it with all the details. You can give my reference.
I really love your site.. Great colors & theme.
Did you develop this website yourself? Please reply back as I’m wanting to create my own personal site and would like to
know where you got this from or what the theme is named.
Appreciate it!
Hi, all the time i used to check webpage posts here early in the dawn, because i
like to find out more and more.
What a material of un-ambiguity and preserveness of
valuable experience regarding unexpected feelings.
Please let me know if you’re looking for a article author for
your weblog. You have some really good articles and I believe I would be a good asset.
If you ever want to take some of the load off, I’d really like to write some material for your blog in exchange for a
link back to mine. Please blast me an email if interested.
Many thanks!
Woah! I’m really digging the template/theme of this blog.
It’s simple, yet effective. A lot of times it’s hard to get that “perfect balance” between user friendliness and visual appeal.
I must say that you’ve done a very good job with this.
Also, the blog loads super quick for me on Chrome.
Outstanding Blog!
Hi there, I found your blog by way of Google at the same time as searching for a comparable topic, your site got here up,
it appears to be like good. I’ve bookmarked it in my google
bookmarks.
Hi there, simply changed into aware of your
weblog via Google, and found that it is truly informative.
I am going to watch out for brussels. I’ll be
grateful in case you continue this in future.
A lot of other people might be benefited from your writing.
Cheers!