ચાલુ શૈક્ષણિક વર્ષથી ગુજરાત સરકારે શૈક્ષણિક ક્ષેત્રે ઘણા મહત્વના નિર્ણયો કર્યા છે. ધોરણ-9 અને ધોરણ- 11 (સામાન્ય પ્રવાહ)નો અભ્યાસક્રમ બદલાયો અને સેમિસ્ટર પદ્ધતિ રદ કરવામાં આવી. ધોરણ-11 સામાન્ય પ્રવાહના અને ધોરણ-9 ના વિદ્યાર્થીઓ હવે સેમિસ્ટરની જગ્યાએ વાર્ષિક પરીક્ષા આપશે. આ તમામ ફેરફારો માટે ગુજરાત રાજ્ય શૈક્ષણિક બોર્ડ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવેલ. જેમાં નવા પરિરૂપ પ્રમાણે પ્રશ્નપત્ર, ગુણભાર, બ્લ્યુ પ્રિંટ અને નમુનાના પ્રશ્નપત્ર વગેરે જેવી બાબતોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તો મિત્રો, આજે આપણે ધોરણ-11ના મનોવિજ્ઞાન વિષયની નવા પરિરૂપ પ્રમાણેની સંપૂર્ણ માહિતી વિષે જાણકારી મેળવીએ.
નોંધ : આ પરિરૂપ વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રાશ્નિકો, મોડરેટર્સ વગેરેના માર્ગદર્શન માટે છે. જો તે વિષયોના પ્રાશ્નિક તેમજ મોડરેટર્સને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના બૃહદ હાર્દ/ઉદ્દેશને સુસંગત રહી પ્રશ્નપત્રની સંરચના બાબતે ફેરફાર કરવાની છૂટ રહેશે.
- બ્લ્યુ પ્રિન્ટ
વિભાગ |
પ્રકરણ |
કુલ |
||||||||
|
1 |
2 |
3 |
4 |
5 |
6 |
7 |
8 |
પ્રશ્ન |
ગુણ |
A |
– |
– |
1 (1) |
1 (1) |
2 (2) |
2 (2) |
2 (2) |
2 (2) |
10 |
10 |
B |
1 (1) |
1 (1) |
1 (1) |
1 (1) |
1 (1) |
1 (1) |
1 (1) |
1 (1) |
8 |
8 |
C |
1 (2) |
– |
– |
– |
– |
1 (2) |
1 (2)* |
1 (2) |
04 |
05 |
D |
– |
1 (3) |
– |
– |
1 (3) |
1 (3) |
– |
1 (3) |
04 |
12 |
E |
– |
– |
– |
1 (4) |
– |
1 (4)* |
1 (4) |
– |
03 |
12 |
કુલ |
2 (3) |
2 (4) |
2 (2) |
3 (6) |
4 (6) |
6 (12) |
5 (9) |
5 (8) |
29 |
50 |
નોંધ :
- કૌંસમાં દર્શાવેલ અંક ગુણ સૂચવે છે.
- કૌંસની બહાર રહેલ અંક પ્રશ્નોની સંખ્યા સૂચવે છે.
- * કૂદડીવાળા ચિહન અથવા પ્રશ્ન ચૂચવે છે.
દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રના પરિરૂપ અને નમૂનાના પ્રશ્નપત્ર સહિત સંપૂર્ણ માહિતી માટે PDF File :
Click Here: Std-11-Psychology