Press "Enter" to skip to content

રાજ્યશાસ્ત્ર

Yogesh Patel 0

ચાલુ શૈક્ષણિક વર્ષથી ગુજરાત સરકારે શૈક્ષણિક ક્ષેત્રે ઘણા મહત્વના નિર્ણયો કર્યા છે. ધોરણ-9 અને ધોરણ-11 (સામાન્ય પ્રવાહ)નો અભ્યાસક્રમ બદલાયો અને સેમિસ્ટર પદ્ધતિ રદ કરવામાં આવી. ધોરણ-11 સામાન્ય પ્રવાહના અને ધોરણ-9 ના વિદ્યાર્થીઓ હવે સેમિસ્ટરની જગ્યાએ વાર્ષિક પરીક્ષા આપશે. આ તમામ ફેરફારો માટે ગુજરાત રાજ્ય શૈક્ષણિક બોર્ડ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવેલ. જેમાં નવા પરિરૂપ પ્રમાણે પ્રશ્નપત્ર, ગુણભાર, બ્લ્યુ પ્રિંટ અને નમુનાના પ્રશ્નપત્ર વગેરે જેવી બાબતોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તો મિત્રો, આજે આપણે ધોરણ-11ના રાજ્યશાત્ર વિષયની નવા પરિરૂપ પ્રમાણેની સંપૂર્ણ માહિતી વિષે જાણકારી મેળવીએ.

નોંધ : આ પરિરૂપ વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રાશ્નિકો, મોડરેટર્સ વગેરેના માર્ગદર્શન માટે છે. જો તે વિષયોના પ્રાશ્નિક તેમજ મોડરેટર્સને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના બૃહદ હાર્દ/ઉદ્દેશને સુસંગત રહી પ્રશ્નપત્રની સંરચના બાબતે ફેરફાર કરવાની છૂટ રહેશે.

  •  માસવાર અભ્યાસક્રમ
 

માસ

કાર્ય દિવસ

પ્રકરણ

તાસની સંખ્યા

1.

June

22

રાજ્યશાસ્ત્રનો ખ્યાલ

22

2.

July

25

લોકશાહીના પાયાના મૂલ્યો

25

3.

August

23

રાષ્ટ્રવાદ અને બિનસાંપ્રદાયિકતા

23

4.

September

24

હક અને નાગરિકતા

24

5.

October

21

ભારતીય બંધારણ : ઘડતર અને લક્ષણો

21

6.

November

11

મૂળભૂત હકો, ફરજો અને રાજ્યનિતિના માર્ગદર્શક સિદ્ધાંતો

11

7.

December

26

ભારતમાં કેંદ્ર અને રાજ્યકક્ષાએ ધારાસભા

26

8.

January

24

ભારતમાં કેંદ્ર અને રાજ્યકક્ષાએ કારોબારી

24

9.

February

23

કેંદ્ર અને રાજ્યકક્ષાએ ન્યાયતંત્ર

23

10.

March

25

સ્થાનિક કક્ષાએ સરકાર : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ

25

11.

April

22

પુનરાવર્તન પરીક્ષા

 

 

નોંધ :

પ્રથમ સત્ર

06-06-2016 થી 27-10-2016

દ્વિતીય સત્ર

18-11-2016 થી 30-04-2017

પ્રથમ પરીક્ષા

22-09-2016 થી 01-10-2016

દ્વિતીય પરીક્ષા

30-01-2017 થી 08-02-2017

વાર્ષિક પરીક્ષા

10-04-2017 થી 19-04-2017

 

દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રના પરિરૂપ અને નમૂનાના પ્રશ્નપત્ર સહિત સંપૂર્ણ માહિતી માટે PDF File :

Click Here : Std-11-Politics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *