ચાલુ શૈક્ષણિક વર્ષથી ગુજરાત સરકારે શૈક્ષણિક ક્ષેત્રે ઘણા મહત્વના નિર્ણયો કર્યા છે. ધોરણ-9 અને ધોરણ-11 (સામાન્ય પ્રવાહ)નો અભ્યાસક્રમ બદલાયો અને સેમિસ્ટર પદ્ધતિ રદ કરવામાં આવી. ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહના અને ધોરણ-9 ના વિદ્યાર્થીઓ હવે સેમિસ્ટરની જગ્યાએ વાર્ષિક પરીક્ષા આપશે. આ તમામ ફેરફારો માટે ગુજરાત રાજ્ય શૈક્ષણિક બોર્ડ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવેલ. જેમાં નવા પરિરૂપ પ્રમાણે પ્રશ્નપત્ર, ગુણભાર, બ્લ્યુ પ્રિંટ અને નમુનાના પ્રશ્નપત્ર વગેરે જેવી બાબતોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તો મિત્રો, આજે આપણે ધોરણ-9ના અંગ્રેજી વિષયની નવા પરિરૂપ પ્રમાણેની સંપૂર્ણ માહિતી વિષે જાણકારી મેળવીએ.
- Month wise Syllabus
No. |
Month |
Working Days |
Chapter Name |
No. of Periods |
1. |
June |
22 |
Poetry 1. Going Downhill on a Bicycle 3.The Homecoming of the Sheep 2. Ramanujan 4. The Parrot’s Traing |
3
3 3 |
2. |
July |
25 |
Poetry 5. By Way of Preface 7. Felling of the Banyan Tree Prose 6. Letter to Gertrude 8. The Boy who Broke the Bank |
3 2
3 4 |
3. |
August |
23 |
Poetry 10. Painquin Bearers 9. Learning from the West 11. The Owl who was God Supplementary 1. A Snake in the Grass |
2 4 3
3 |
4. |
September |
24 |
Poetry 12. Another Day in Paradise Revision |
3 |
5. |
October |
21 |
Poetry 15. The Secreti of the Machines Poetry 13. The Diary of a Young Girl |
3
4 |
6. |
November |
11 |
Prose 15. Interview with Dr. APJ Abdul Kalam |
6 |
7. |
December |
26 |
Poetry 17. No Men are Foreign Prose 16. Pandora’s Box 18. Man of Everest |
1
5 4
|
8. |
January |
24 |
Poetry 21. Caged Bird Prose 19. The Butterfly Effect 20. The Day of the Bare Feet |
2
3 4 |
9. |
February |
23 |
Poetry 23. Entertainment Prose 22. Danger in Deep Blue |
3
4 |
10. |
March |
25 |
Supplementary 3. The Kid Revision |
|
11. |
April |
22 |
Revision |
પ્રથમ પરિક્ષાના પ્રશ્નપત્રના પરિરૂપ અને નમૂનાના પ્રશ્નપત્ર સહિત સંપૂર્ણ માહિતી માટે PDF File :
Click Here : Std-9-English