Press "Enter" to skip to content

ધોરણ – 9 ગુજરાતી (પ્રથમ ભાષા)

Yogesh Patel 0

ચાલુ શૈક્ષણિક વર્ષથી ગુજરાત સરકારે શૈક્ષણિક ક્ષેત્રે ઘણા મહત્વના નિર્ણયો કર્યા છે. ધોરણ–9 અને ધોરણ-11 (સામાન્ય પ્રવાહ)નો અભ્યાસક્રમ બદલાયો અને સેમિસ્ટર પદ્ધતિ રદ કરવામાં આવી. ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહના અને ધોરણ-9 ના વિદ્યાર્થીઓ હવે સેમિસ્ટરની જગ્યાએ વાર્ષિક પરીક્ષા આપશે. આ તમામ ફેરફારો માટે ગુજરાત રાજ્ય શૈક્ષણિક બોર્ડ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવેલ. જેમાં નવા પરિરૂપ પ્રમાણે પ્રશ્નપત્ર, ગુણભાર, બ્લ્યુ પ્રિંટ અને નમુનાના પ્રશ્નપત્ર વગેરે જેવી બાબતોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તો મિત્રો, આજે આપણે ધોરણ-9 ના ગુજરાતી વિષયની નવા પરિરૂપ પ્રમાણેની સંપૂર્ણ માહિતી વિષે જાણકારી મેળવીએ.

  • માસવાર અભ્યાસક્રમ

ક્રમ

માસ

પ્રકરણ

કાર્ય દિવસ

1.

જૂન

1. સાંજ સમે શામળિયો – પદ્ય

2. ચોરી અને પ્રાયશ્ચિત – ગદ્ય              

  • વ્યાકરણ – ધ્વનિશ્રેણી, સંજ્ઞા
  • લેખન – વિચાર વિસ્તાર

22

2.

જુલાઈ

3. પછે શામળિયોજી બોલિયા – પદ્ય

4. ગોપાળબાપા – ગદ્ય

5. ગુર્જરીના ગૃહ કુંજે

  • વ્યાકરણ – વિશેષણ, સર્વનામ
  • લેખન – પદ્યાર્થગ્રહણ, નિબંધ

25

3.

ઑગષ્ટ

6. લોહીની સગાઈ – ગદ્ય

7. કામ કરે ઈ જીતે – પદ્ય

8. છાલ છોતરાં અને ગોટલાં – પદ્ય

9. પુત્રવધુનું સ્વાગત

  • વ્યાકરણ – ધાતુ, પ્રત્યય
  • લેખન-નિબંધ, વિચાર વિસ્તાર

23

4.

સપ્ટેમ્બર

10. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ – ગદ્ય

11. મરજીવા – પદ્ય

12. સખી માર્કંડી

  • વ્યાકરણ – રવાનુકારી, અંગસાધક, પ્રત્યય
  • વ્યાકરણ સંધિ
  • લેખન – વિચાર વિસ્તાર, નિબંધ

24

5.

ઓક્ટોબર

13. રસ્તો કરી જવાના

  • લેખન – પદ્યાર્થગ્રહણ

21

6.

નવેમ્બર

14. વાડી પરનાં વહાલાં – ગદ્ય

  • લેખન – પત્ર લેખન

11

7.

ડિસેમ્બર

15. ગોદ માતની ક્યાં ? – પદ્ય

16. કુદરતી – ગદ્ય

17. મારા સપનામાં આવ્યા હરિ – પદ્ય

  • વ્યાકરણ – સમાસ
  • લેખન – ગદ્યાર્થ ગ્રહણ, પદ્યાર્થ ગ્રહણ

26

8.

જાન્યુઆરી

18. પંગુમ લંધયતે ગિરિમ્ – હદ્ય

19. પપ્પા હવે ફોન મૂકું ? – પદ્ય

20. સમાજ સમર્પિત શ્રેષ્ઠી – ગદ્ય

  • વ્યાકરણ – વાક્યના પ્રકાર
  • લેખન-નિબંધ, પત્ર લેખન

24

9.

ફેબ્રુઆરી

21. તેજમલ – પદ્ય

22. બોળો – ગદ્ય

  • વ્યાકરણ – અલંકાર
  • લેખન – પત્ર લેખન, નિબંધ

23

10.

માર્ચ

23. લઘુકાવ્યો – પદ્ય

  • લેખન – ગદ્યાર્થગ્રહણ, નિબંધ

25

11.

 

એપ્રિલ

24. પ્રેરક પ્રસંગો – ગદ્ય

  • પુનરાવર્તન

22

 

ક્રમ

પ્રકરણનું નામ

ગુણભાર

1.

સઘન ગદ્ય

18

2.

સઘન પદ્ય

17

3.

વ્યાકરણ

10

4.

અર્થગ્રહણ

4

5.

લેખન

11

6.

કુલ

60

 

  • નોંધ :

પ્રથમ સત્ર

06-06-2016 થી 27-10-2016

દ્વિતીય સત્ર

18-11-2016 થી 30-04-2017

પ્રથમ પરીક્ષા

22-09-2016 થી 01-10-2016

દ્વિતીય પરીક્ષા

30-01-2017 થી 08-02-2017

વાર્ષિક પરીક્ષા

10-04-2017 થી 19-04-2017

 

પ્રથમ પરિક્ષાના પ્રશ્નપત્રના પરિરૂપ અને નમૂનાના પ્રશ્નપત્ર સહિત સંપૂર્ણ માહિતી માટે PDF File :

Click Here : Std-9-Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *