આત્મ વિશ્વાસ સફળતાનું પ્રથમ રહસ્ય છે.
-એમર્સન
આત્મ વિશ્વાસ અથવા પોતાની જાત પરનો વિશ્વાસ એ જગતમાં જીત મેળવી આપે છે.
આત્મવિશ્વાસ નું મહત્વ સમજાવવા કેટલાક મહાનુભાવોના અવતરણો રજૂ કર્યા છે.
આશા છે ગમશે.
પ્રબળ આત્મ વિશ્વાસ જ મહાન કાર્યોનો જનક છે.
– સ્વામી વિવેકાનંદ.
જેનામાં આત્મવિશ્વાસ છે તેની હારમાં પણ જીત છે.
– ઓશો રજનીશ.
આત્મવિશ્વાસનો અર્થ છે પોતાના કામમાં અતૂટ શ્રદ્ધા.
– મહાત્મા ગાંધી.
જો તમે તમારા પર વિશ્વાસ રાખશો તો બીજા લોકો પણ આપોઆપ તમારા પર વિશ્વાસ રાખશે.
– ગેટે
સફળતા પ્રાપ્ત કરવા અન્ય કોઈ સાધન કરતાં તમારો આત્મવિશ્વાસ વધુ જરૂરી છે.
– અબ્રાહમ લિંકન
આત્મવિશ્વાસ એ અનુભવથી કેળવાય છે. પોતાના કાર્ય અને હેતુની સચ્ચાઈ તથા સાધન અને સાધ્યની ખરાઈ કરેલી હોય ત્યારે અંતરમાથી પોતાના પ્રત્યે જે વિશ્વાસ પ્રગટે તે જ ખરો આત્મવિશ્વાસ. એમ તો કેટલાક ખોટી રીતે અને ખોટા કાર્યોનો પણ આત્મવિશ્વાસ ધરાવતા હોય છે. પણ એ અલ્પજીવી નીવડે છે. આપણો પોતાના પ્રત્યેનો વિશ્વાસ પોતાના મન અને હ્રદયમાં સુખ અને શાંતિ પ્રેરે તે સાચો આત્મવિશ્વાસ.
આત્મવિશ્વાસ અને અભિમાન વચ્ચે એક ખૂબ પાતળી રેખા છે. આથી જ મહાપુરુષો આત્મવિશ્વાસ અભિમાનમાં ન પલટાય તેની તકેદારી હમેશા રાખવાનું કહે છે.
कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है।
Follow his work at www.zigya.com
More Posts

Published in General, Gujarati Posts, જનરલ પોસ્ટ and સુવિચાર અને વિચાર વિસ્તાર
Very Good
I got this website from my friend who told me on the topic of
this web page and at the moment this time I am browsing this site and reading very informative content
at this place.
Thanks for your expression of interest. Please share your inputs/suggestions on [email protected] for the relevant team members to look into it with all the details. You can give my reference.
Amazing things here. I am very glad to look your article.
Thank you a lot and I am having a look forward to
touch you. Will you please drop me a e-mail?