ઈશ્વર પૂર્ણ કવિ છે જે સ્વયં પોતાની રચનાઓનો અભિનય કરે છે.
– રોબટ બ્રાઉનિંગ
ઈશ્વર નિરાકાર છે. તેનું દર્શન આંખથી નહિ પણ શ્રદ્ધાથી થાય છે.
– ગાંધીજી
આ આખુ જગત સુતરમાં પરોવાયેલા મણીઓની પેઠે ઇશ્વરમાં ગૂંથાયેલું છે.
– શ્રીમદ ભગવદ ગીતા
ઈશ્વરનો સ્વભાવ છે પ્રેમ અને તેની ભાષા છે મૌન.
– શિવાનંદ સરસ્વતી
હે ઈશ્વર, તમારી વાણી તો સરળ છે પરંતુ જેઓ તમારા વિષે જણાવે છે તેઓની વાણી સરળ નથી હોતી.
– રવીન્દ્રનાથ ટાગોર
જે ઈશ્વર સંબંધે પૂછે છે તે ભૂલ કરે છે, અને જે ઉત્તર આપે છે એ પણ ભૂલ કરે છે.
– ભગવાન બુદ્ધ
પરમેશ્વરે જીભ આપી માણસને બોલતો કર્યો
ત્યારે માણસે એ જ જીભથી પ્રશ્ન કર્યો :
“અરે, ક્યાં છે પરમેશ્વર ?”
હે ઈશ્વર., મારી પ્રાર્થના છે કે હું અંદરથી સુંદર થાઉં,
– સૉક્રેટિસ
હું ઈશ્વરમાં નથી માનતો. હું લોકોમાં માનું છું કે જેઓ ઈશ્વરમાં માને છે.
– રામાનુજન
ઈશ્વરે તમને જેવા બનાવ્યા હોય એ કરતાં રહેજ પણ ઊતરતાં ન બનવું,
એમાં જ તમારું ગૌરવ છે.
– પેરીક્લિસ
પરમાત્માને એ લોકો વ્હાલાં હોય છે કે જેઓ એની સૃષ્ટિને વ્હાલ કરે છે.
– ઓસ્કર વાઈલ્ડ
આખો દરિયો શાહી બની જાય અને બધાં વૃક્ષો બરૂની કલમ બની જાય તોય ખુદાનું પૂરું બ્યાન ન થઈ શકે.
– કુરાન
જેની સાથે ઇશ્વર છે તે બહુમતિમાં છે.
– વેન્ડેલ ફિલિપ્સ
માત્ર ધર્મગ્રંથો કે શાસ્ત્રો વાંચીને ઈશ્વરને જાણવો તે તો એવી વાત છે કે
જેમ નકશામાં બનારસ શહેર જોઈને એનું વિવરણ સંભળાવવું.
– રામકૃષ્ણ પરમહંસ
ભવિષ્ય ચાહે ગમે તેટલું સુંદર હોય તેનો વિશ્વાસ ન કરો,
ભૂતકાળની પણ ચિંતા ન કરો,
જે કંઈ કરવું હોય તે પોતાની અને ઈશ્વરની ઉપર વિશ્વાસ રાખીને વર્તમાનમાં કરો.
– લૉંગ ફેલો
પરમાત્મા મોટાં સામ્રાજ્યોથી વિમુખ થઈ શકે છે પણ નાનાં-નાનાં પુષ્પોથી નહિ.
– રવિન્દ્રનાથ ટાગોર
અન્ય વિષય પર પ્રભાવશાળી વ્યક્તિઓના સુવિચારો જાણવા
અમારી ‘સુવિચાર અને વિચાર વિસ્તાર‘ બ્લોગ ચેનલ ફોલો કરો.
Excellent web site. Lots of useful information here.
I am sending it to some buddies ans additionally sharing in delicious.
And obviously, thank you in your effort!
thanks, see this blog post also – some thing of your interest https://www.zigya.com/blog/%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%E0%AA%AB%E0%AA%B3-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AB%87%E0%AA%B3-%E0%AA%85%E0%AA%A5%E0%AA%B5%E0%AA%BE-coconut/
You’re so cool! I do not think I’ve read through a single
thing like that before. So good to find another person with a few unique
thoughts on this subject matter. Really.. thanks for starting this
up. This web site is something that is required on the web, someone with a little originality!
Thanks for your expression of interest. Please share your inputs/suggestions on [email protected] for the relevant team members to look into it with all the details. You can give my reference.
Thanks for your expression of interest. Please share your inputs/suggestions on [email protected] for the relevant team members to look into it with all the details. You can give my reference.
I am really loving the theme/design of your
blog. Do you ever run into any browser compatibility issues?
A small number of my blog visitors have complained
about my blog not working correctly in Explorer but looks great in Chrome.
Do you have any tips to help fix this problem?
Good day! This is kind of off topic but I need some help from an established blog.
Is it tough to set up your own blog? I’m not very techincal but I can figure things
out pretty quick. I’m thinking about creating my own but I’m
not sure where to begin. Do you have any tips or suggestions?
Thank you