Press "Enter" to skip to content

ધોરણ – 11 English

Yogesh Patel 0

ચાલુ શૈક્ષણિક વર્ષથી ગુજરાત સરકારે શૈક્ષણિક ક્ષેત્રે ઘણા મહત્વના નિર્ણયો કર્યા છે. ધોરણ-9 અને ધોરણ- 11 (સામાન્ય પ્રવાહ)નો અભ્યાસક્રમ બદલાયો અને સેમિસ્ટર પદ્ધતિ રદ કરવામાં આવી. ધોરણ-11 સામાન્ય પ્રવાહના અને ધોરણ-9 ના વિદ્યાર્થીઓ હવે સેમિસ્ટરની જગ્યાએ વાર્ષિક પરીક્ષા આપશે. આ તમામ ફેરફારો માટે ગુજરાત રાજ્ય શૈક્ષણિક બોર્ડ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવેલ. જેમાં નવા પરિરૂપ પ્રમાણે પ્રશ્નપત્ર, ગુણભાર, બ્લ્યુ પ્રિંટ અને નમુનાના પ્રશ્નપત્ર વગેરે જેવી બાબતોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તો મિત્રો, આજે આપણે ધોરણ-11ના અંગ્રેજી વિષયની નવા પરિરૂપ પ્રમાણેની સંપૂર્ણ માહિતી વિષે જાણકારી મેળવીએ.

નોંધ : આ પરિરૂપ વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રાશ્નિકો, મોડરેટર્સ વગેરેના માર્ગદર્શન માટે છે. જો તે વિષયોના પ્રાશ્નિક તેમજ મોડરેટર્સને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના બૃહદ હાર્દ/ઉદ્દેશને સુસંગત રહી પ્રશ્નપત્રની સંરચના બાબતે ફેરફાર કરવાની છૂટ રહેશે.

હેતુઓ પ્રમાણે ગુણભાર :

હેતુ

જ્ઞાન (K)

સમજ (U)

ઉપયોજન (A)

વિશ્લેષણ (AN)

સંયોજન/કૌશલ્ય (S)

મૂલ્યાંકન (E)

કુલ ગુણ

ગુણ

06

06

09

04

23

02

50

ટકા

12 %

12 %

18 %

8 %

46 %

04 %

100 %

 

પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણની ફાળવણી :

ક્રમાંક

પ્રશ્નપત્રનું સ્વરૂપ

સંખ્યા

ગુણ

સમય

1.

નિબંધ પ્રકારના પ્રશ્નો (E)

03

06

30 મિનિટ

2.

લાંબા પ્રશ્નો

04

14

30 મિનિટ

3.

ટુંકા પ્રશ્નો (SA)

06

12

20 મિનિટ

4.

અતિ ટુંકા પ્રશ્નો (VSA)

25

18

40 મિનિટ

5.

હેતુલક્ષી પ્રશ્નો (O)

 

કુલ

38 પ્રશ્નો

50 ગુણ

120 મિનિટ

 

દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રના પરિરૂપ અને નમૂનાના પ્રશ્નપત્ર સહિત સંપૂર્ણ માહિતી માટે PDF File :

Click Here: Std-11-English

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *