ચાલુ શૈક્ષણિક વર્ષથી ગુજરાત સરકારે શૈક્ષણિક ક્ષેત્રે ઘણા મહત્વના નિર્ણયો કર્યા છે. ધોરણ-9 અને ધોરણ-11 (સામાન્ય પ્રવાહ)નો અભ્યાસક્રમ બદલાયો અને સેમિસ્ટર પદ્ધતિ રદ કરવામાં આવી. ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહના અને ધોરણ-9 ના વિદ્યાર્થીઓ હવે સેમિસ્ટરની જગ્યાએ વાર્ષિક પરીક્ષા આપશે. આ તમામ ફેરફારો માટે ગુજરાત રાજ્ય શૈક્ષણિક બોર્ડ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવેલ. જેમાં નવા પરિરૂપ પ્રમાણે પ્રશ્નપત્ર, ગુણભાર, બ્લ્યુ પ્રિંટ અને નમુનાના પ્રશ્નપત્ર વગેરે જેવી બાબતોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તો મિત્રો, આજે આપણે ધોરણ-9ના हिन्दी વિષયની નવા પરિરૂપ પ્રમાણેની સંપૂર્ણ માહિતી વિષે જાણકારી મેળવીએ.
- માસવાર અભ્યાસક્રમ
क्रम |
मास |
कार्य दिवस |
गध-पध |
व्याकरण रचना एवं प्रयोजन |
1. |
June |
22 |
1. आराधना |
∙ निबंध लेखन |
2. न्यायमंत्री |
∙ मुहावरे |
|||
2. |
July |
25 |
3. क्या निराश हुए जाए |
|
4. कर्ण का जीवन दर्शन |
∙ अशुध्ध और शुध्ध वाक्य |
|||
5. स्वराज्य की नींव |
∙ अपठित गध्यांश |
|||
3. |
August |
23 |
6. मैरी बीमारी श्यामा ने ली |
∙ वृतांश लेखन |
7. सूरदास के पद |
∙ निबंध लेखन |
|||
8. गूलमर्ग की खिडकी से एक रात |
|
|||
4. |
September |
24 |
9. निर्भय बनो |
∙ कहावतें |
10. भारत गौरव |
∙ निबंध लेखन |
|||
5. |
October |
21 |
11. एक यात्रा यह भी |
∙ वर्तनी |
12. रानी |
∙ निबंध लेखन |
|||
6. |
November |
11 |
13. नीति के दोहे |
|
14. युग और मैं |
|
|||
7. |
December |
26 |
15. दाज्यू |
∙ निबंध लेखन |
16. भारतीय संस्कृति में गुरुशिष्य संबंध |
शब्द-संरचना |
|||
17. तुलसी के पद |
|
|||
8. |
January |
24 |
18. अंधेरी नगरी |
∙ वाक्य और वाक्य के प्रकार |
19. महाकवि कालिदास |
∙ वृतांश लेखन |
|||
20. धरती की शान |
|
|||
9. |
February |
23 |
21. क्रांतिकारी शेखर का बचपन |
∙ स्वर संधी |
22. वीरो का कैसे हो वसंत |
∙ निबंध लेखन |
|||
23. जब मैंने पहली पुस्तक खरीदी |
|
|||
24. दोहे |
∙ समास ∙ अपठित गध्यांश ∙ निबंध लेखन |
|||
11. |
April |
22 |
∙ पुनरावर्तन |
પ્રથમ પરિક્ષાના પ્રશ્નપત્રના પરિરૂપ અને નમૂનાના પ્રશ્નપત્ર સહિત સંપૂર્ણ માહિતી માટે PDF File :
Click Here : STD – 9 – HINDI