"મારું જીવન એ જ મારો સંદેશ" આ શબ્દોમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જીવનભરની કથન અને કાર્યની એકતાને દર્શાવે છે. દુનિયામાં અનેક સંતો મહંતો થયા. ગીતા, કુરાન કે બાઈબલનો ઉપદેશ સમજાય – ના સમજાય પણ મહાત્મા ગાંધીનું જીવન દર્શન ખરેખર આદર્શ જીવન દર્શન છે. તેમનો સંદેશ છે કે "મારું જીવન એ જ મારો સંદેશ." ઓછામાં ઓછા શબ્દોમાં જીવનનું સત્ય આથી વધારે સારી રીતે કદાચ કોઈએ નથી કહ્યું.
Pankaj Patel
कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com
Published in Gujarati Posts and Quotable Quotes