સમય સમય બલવાન નહીં બળવાન ઇન્સાન – સમય, વક્ત, ટાઈમ, આ બધા શબ્દો નહીં ગ્રંથો છે. સમયને સાચવી જાણીએ તો સમય આપણને સાચવે. સમય માટે ઘણું બધુ કહેવાયું છે. તે પૈકી થોડુક અહી ચિત્રો દ્વારા રજૂ કરેલ છે. આશા છે આપ સૌને ગમશે.
ઘડિયાળ બગડે તો
રિપેરિંગ કરનાર મળે,
પણ
સમય તો જાતે જ
સુધારવો પડે !!!
निराश मत होना,
कमजोर तेरा वक्त है,
तू नहीं।
जिंदगी मे कभी भी बुरे
दिन से सामना हो जाए तो,
इतना हौसला रखना …
‘दिन’ बुरा था, जिंदगी नहीं।
સમય પર નિર્ણય લો,
ભલે ખોટો પડે…
સમય વીતી ગયા પછી
લીધેલા સાચા નિર્ણયની
કોઈ કિંમત નથી હોતી.
वक़्त की एक आदत बहुत अच्छी है,
जैसा भी हो, गुजर जाता है !
कामयाब इन्सान खुश रहे ना रहे,
खुश रहनेवाला इन्सान
कामयाब जरूर होता है।
“સમય” પણ શીખવે છે,
અને
“શિક્ષક” પણ શીખવે છે,,
બંનેમાં ફર્ક ફક્ત એજ છે કે,
“શિક્ષક” શીખવડીને
પરીક્ષા લે છે.
અને
“સમય” પરીક્ષા લઈને
શીખવે છે.
‘वक़्त’
सभी को मिलता है,
जिंदगी बदलने के लिए।
‘जिंदगी’
दोबारा नहीं मिलती,
वक़्त बदलने के लिए !!
“समय”
ना लगाओ तय करने में,
‘आपको’ क्या करना है।
वरना
समय तय कर लेगा की,
‘आपका’ क्या करना है !!
સમય જીવન છે. સમયને વ્યર્થ ના જવા દો. આજે આપણે જાણીએ છીએ કે સમય ચોથું પરિમાણ છે. પ્રત્યેક વ્યક્તિ, પ્રસંગ, કે વસ્તુ સમયના સાપેક્ષે મૂલવાય છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ બાબત વિશેષ લાગુ પડે છે.
આપ ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી કોઈ પણ માદયમમાં અભ્યાસ કરતા હશો, zigya નું સમૃદ્ધ રિસોર્સ સેન્ટર આપને ઉપયોગી થશે. તો ધોરણ 10 અને ધોરણ 12 ના બોર્ડના વિદ્યાર્થીઓ ખાસ સમય સાચવો અને ઉત્તમ પરિણામ માટે મહેનત કરો.