Press "Enter" to skip to content

10 October ભારતીય ઇતિહાસના મહત્વપૂર્ણ બનાવો

Pankaj Patel 10

10 October ભારતના ઇતિહાસના આઝાદી પૂર્વેના અગત્યના બનાવો.

10 October -1756
Clive sailed from Madras, to capture Calcutta, with a large naval fleet consisting of 900 European and 1500 Indian soldiers along with 5 battle ships, and 5 other vessels.

કલકત્તાને કબજે કરવા માટે ક્લાઈવે મદ્રાસથી વહાણમાં પ્રસ્થાન કર્યું, જેમાં મોટા પાયે નૌસેનાના કાફલા સાથે 900 યુરોપીયન અને 1500 ભારતીય સૈનિકો, 5 યુદ્ધ જહાજો અને 5 અન્ય જહાજોનો સમાવેશ થતો હતો.

10 October -1844
Badruddin Taibjee, lawyer and leader, was born.

વકીલ અને નેતા બદરુદ્દીન તૈયબજીનો જન્મ થયો હતો.

10 October -1896
Jananayak Debeswar Sarmah, freedom fighter, architect and nationalist, was born at Jorhat, Assam.

આસામના પ્રસિદ્ધ સ્વાતંત્ર્ય સેનાની અને ગાંધીવાદી જનનાયક દેબેશ્વર શર્માનો જોરહાટમાં જન્મ. કે જેઓ વ્યવસાયે આર્કિટેક્ટ હતા અને પ્રખર રાષ્ટ્રવાદી હતા.

10 October -1899
Shripad Amrit Dange, socialist and Trade Union Leader, was born.
શ્રીપ્રાદ અમૃત ડાંગે, સમાજવાદી અને ટ્રેડ યુનિયન લીડરનો જન્મ થયો હતો.

10 October -1906
Narayan Rasipuram Krishnaswamy, great Indian writer, was born.

મહાન ભારતીય લેખક નારાયણ રાશીપુરમ કૃષ્ણસ્વામીનો જન્મ થયો હતો.

10 October -1909
Nagarwala Noshirvan Dorab, cricket umpire of five Tests, was born in Maharashtra.

ક્રિકેટર નાગરવાલા નોશિરવન દોરાબનો મહારાષ્ટ્રમાં થયો હતો. તેમણે પાંચ ટેસ્ટ મેચોમાં અમ્પાયરિંગ કરેલું.

10 October -1910
Dr. Dwarkanath Kotnis, famous doctor who worked in China, was born at Solapur, Maharashtra.

ચીનમાં માનવસેવા અને દર્દીઓની સેવા કરનાર પ્રખ્યાત ડોકટર ડૉ. દ્વારકાનાથ કોટનીસનો જન્મ મહારાષ્ટ્રના સોલાપુરમાં થયો હતો.

10 October -1927
Bansilal, leader of Lokdal Party, was born.
લોકદળ પાર્ટીના નેતા બંસીલાલનો જન્મ.

10 October -1937
Anant Bhave, famous Marathi litterateur and news announcer on Doordarshan, was born.

પ્રખ્યાત મરાઠી સાહિત્યકાર અને દૂરદર્શનના સમાચાર વાચક અને ઉદઘોષક અનંત ભાવેનો જન્મ.

10 October -1946
Noakhali Massacre.

બંગાળના આઝાદી પૂર્વેના કુખ્યાત નોઆખલીનો હત્યાકાંડ.

10 October આઝાદી પછી

10-October-1952
US mediator Frank Graham told the U.N. Security Council that there was a possibility of war between India and Pakistan over Kashmir.

યુ.એસ. મધ્યસ્થી ફ્રાન્ક ગ્રેહામે યુ.એન. સિક્યુરિટી કાઉન્સિલમાં કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની શક્યતા જણાવી.

10-October-1954
First ‘President Award’ was awarded to film ‘Shyamchi Aai’.

ફિલ્મ ‘Shyamchi Aai’ ને પ્રથમ રાષ્ટ્રપતિ પુરસ્કાર એનાયત કરાયો હતો.

10-October-1957
Jagdeep’, a children’s film, won the first prize at the Ninth International Exhibition of Films for Children at Venice.

વેનિસના બાળકો માટેના ફિલ્મ્સના નવમા ઇન્ટરનેશનલ ફિલ્મ એક્ઝિબિશનમાં બાળકોની ફિલ્મ ‘જગદીપ’ પ્રથમ ઇનામ જીતી.

10-October-1962
Indies assault up Chinese positions in north India attack.

ઉત્તર ભારતની ઉત્તરે ચીની ઠેકાણાઓ પર ભારતીય દળોએ હુમલો કર્યો.

10-October-1964
Gurbachan Singh Randhawa sets record for 110m Her. in 14.09s at Tokyo.
ગુરબચન સિંઘ રંધાવાએ ટોક્યો ઓલમ્પિકમાં 110 મીટરની દોડ માટે 14.09 સેકંડનો રેકોર્ડ બનાવ્યો.

10-October-1964
Ravi Shankar performs at Town Hall in New York.

પંડિત રવિશંકરે ન્યૂ યોર્કના ટાઉન હૉલમાં સંગીત કાર્યક્રમ રજૂ કર્યો.

10-October-1964
Gurudutt, famous film actor, died.

ગુરુદત્ત, પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતાનું અવસાન.

10-October-1970
Union Government ruled out judicial probe into the death of the late PM Lal Bahadur Shastri.

કેન્દ્ર સરકારે વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના મૃત્યુની ન્યાયિક તપાસની માગણી ઠુકરાવી.

10-October-1973
Vikash Dhorsoo, Soccer(Football) player, was born in Harfleur, Le Havre, France.

વિકાસ ધોરસૂ, સોકર (ફૂટબોલ) પ્લેયરનો ફ્રાન્સના હાર્ફેલુર, લે હેવર, ખાતે જન્મ.

10-October-1977
61 people died in an accident between a passenger train and a freight train at Naini.
નૈની ખાતે પેસેન્જર ટ્રેન અને ફ્રેઇટ ટ્રેન વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 61 લોકોના મોત થયા હતા.

10-October-1978
Rohini Khadilkar, fifteen years old, became the first woman to win the national chess championship. Presently, she is the editor of a leading Marathi newspaper of Mumbai ‘Nava Kaal’.

પંદર વર્ષની રોહિણી ખાડિલકર રાષ્ટ્રીય ચેસ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ મહિલા બન્યા. બાદમાં તેઓ મુંબઇના અગ્રણી મરાઠી અખબાર ‘નવા કાલ’ના સંપાદક બન્યા.

10-October-1990
Following political uncertainties in the wake of Veerendra Patil’s decision to stay on in defiance of Congress Party’s decision, President’s rule was imposed in Karnataka.

વીરેન્દ્ર પાટીલે કોંગ્રેસ પાર્ટીના નિર્ણયની અવગણના કરી વિરોધમાં રહેવાના કરેલા નિર્ણયના પગલે ઉત્પન્ન થયેલી રાજકીય અનિશ્ચિતતાઓને કારણે કર્ણાટકમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યુ.

10-October-1990
Marxist extremists set fire to a crowded train in Andhra Pradesh killing more than 60.

માર્ક્સવાદી ઉગ્રવાદીઓએ આંધ્રપ્રદેશમાં ભીડભાડવાળી ટ્રેનને આગ લગાડતા 60 થી વધુ લોકોના મોત નિપજ્યાં.

10-October-1991
Anantrao Laxmanrao Kulmarni, editor of monthly magzine ‘Sajjangad’ and weekly ‘Samarth’, died.

માસિક મેગેઝિન ‘સજંગાદાદ’ અને સાપ્તાહિક ‘સમર્થ’ ના સંપાદક અનંતરાવ લક્ષ્મણરાવ કુલમર્નીનું અવસાન.

10-October-1995
G. R Khairnar, the high profile suspended Deputy Municipal Commissioner of Bombay, was reinstated.

જી.આર. ખૈરનાર, બોમ્બેના સસ્પેંડેડ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને ફરીથી પુન:સ્થાપિત કરવામાં આવ્યા.

10-October-1996
UP polls throw up a hung assembly.
ઉત્તર પ્રદેશની ચૂંટણીનું હંગ વિધાનસભા – કોઇની બહુમતી નહીં વાળું પરિણામ આવ્યું.

10-October-1998
Dr. Justice Adarsh Sein Anand was sworn in Chief Justice of India.

જસ્ટિસ આદર્શ સેન આનંદ ભારતના ચીફ જસ્ટીસ નિયુક્ત થયા.

10-October-1998
Uzma Khan and Nitin Kirtane bag the women’s and men’s crowns in the national tennis championships in Delhi.

ઉઝમા ખાન અને નિતિન કીર્તન દિલ્હીમાં રાષ્ટ્રીય ટેનિસ ચેમ્પિયનશીપમાં મહિલા અને પુરુષ ચેમ્પિયન બન્યા.

10-October-2000
The world’s first elected woman Prime Minister Sirimavo Bandaranaike died of heart attack in Colombo.

કોલંબોમાં વિશ્વની પ્રથમ ચૂંટાયેલી મહિલા પ્રધાનમંત્રી સિરીમાવો ભંડારનાઇકનું હાર્ટ એટેકથી અવસાન થયું.

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

  1. Steven Rosenbusch Steven Rosenbusch

    Very quickly this web site will be famous amid all blogging and site-building people, due to it’s good articles or
    reviews

  2. Doreen Grant Doreen Grant

    Thanks for one’s marvelous posting! I quite enjoyed reading it, you happen to
    be a great author. I will make certain to bookmark your blog and may come back someday.

    I want to encourage that you continue your great writing, have a nice
    evening!

  3. William Inman William Inman

    Thank you for the auspicious writeup. It in fact was a amusement account it.
    Look advanced to far added agreeable from you! However, how
    could we communicate?

  4. Jonathan Graham Jonathan Graham

    Hey there! Someone in my Facebook group shared this site with us so I came to
    give it a look. I’m definitely loving the information. I’m
    bookmarking and will be tweeting this to my followers!
    Wonderful blog and brilliant design and style.

  5. Elizabeth Kamm Elizabeth Kamm

    Good article! We will be linking to this great post on our website.
    Keep up the great writing.

  6. Janice Christopher Janice Christopher

    I constantly spent my half an hour to read this blog’s content
    everyday along with a mug of coffee.

  7. Joshua Suhr Joshua Suhr

    Great – I should definitely pronounce, impressed with your website. I had no trouble navigating through all tabs as well as related information ended up being truly simple to do to access. I recently found what I hoped for before you know it in the least. Reasonably unusual. Is likely to appreciate it for those who add forums or anything, website theme . a tones way for your client to communicate. Excellent task.

  8. Janet Pike Janet Pike

    What’s up, after reading this awesome piece of writing i am as well glad to share
    my knowledge here with friends.

  9. Margart Horton Margart Horton

    Magnificent items from you, man. I’ve understand your stuff prior to and you are just extremely fantastic. I actually like what you have got here, certainly like what you are stating and the best way wherein you assert it. You are making it entertaining and you continue to care for to keep it wise. I can’t wait to read far more from you. That is really a great site.

  10. James Mitchell James Mitchell

    I’ve been absent for some time, but now I remember why I used to love this web site. Thanks, I will try and check back more frequently. How frequently you update your site?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *