Press "Enter" to skip to content

12 October ભારતીય ઇતિહાસના અગત્યના બનાવો

Pankaj Patel 0

12 October આઝાદી પૂર્વેના બનાવો

12 October -1860
Sir Henry G W Smith, leader of British-Indian forces, passed away at the age of 73.
બ્રિટિશ-ભારતીય સંરક્ષણ દળોના વડા, સર હેનરી જી. ડબલ્યુ સ્મિથ 73 વર્ષની વયે મૃત્યુ.

12 October -1907
Durgaprasad Mandelia, famous merchant and industrialist, was born.
પ્રખ્યાત વેપારી અને ઉદ્યોગપતિ, દુર્ગાપ્રસાદ મંડેલિયાનો જન્મ.

12 October -1911
Vijay Madhavji Merchant Thackersey, cricketer (all-time great Indian batsman), was born in Bombay.
વિજય માધવજી મર્ચન્ટ ઠાકરશી, ક્રિકેટર (સર્વ કાલિન મહાન ભારતીય બેટ્સમેન)નો બોમ્બેમાં જન્મ.

12 October -1921
Jayant Shridhar Tilak, great journalist, was born at Poona.
મહાન પત્રકાર જયંત શ્રીધર તિલક પુનામાં જન્મ્યા હતા.

12 October -1935
Shivraj Vishwanath Patil, former Speaker of Lok Sabha, was born.
લોકસભાના પૂર્વ અધ્યક્ષ શિવરાજ વિશ્વનાથ પાટિલનો જન્મ થયો હતો.

12 October -1946
Ashok Vinoo Mankad, cricketer (son of Vinoo, batted for India 1969-78), was born in Bombay.
અશોક વિનુ માકડ, ક્રિકેટર (વિનુ માકડનો પુત્ર, ભારત માટે 1969-78 દરમિયાન રમેલા), તેમનો જન્મ બોમ્બેમાં થયો હતો.

12 October આઝાદી પછી

12-October-1952
Hanif Mohammad scores twin 100s vs New Zealand.
હનીફ મોહમ્મદે ન્યુ ઝીલેન્ડ વિરુદ્ધ ડબલ 100 નો સ્કોર નોધાવ્યો.

12-October-1961
Sureshchandra Banerjee, great politician, died.
મહાન રાજકારણી સુરેશચંદ્ર બેનરજીનુ અવસાન.

12-October-1967
National Conference, the Working Committee of Jammu and Kashmir, unanimously passed the proposal to a permanent merger of the state with India.
નેશનલ કોન્ફરન્સ, જમ્મુ અને કાશ્મીરની કાર્યકારી સમિતિએ સર્વસંમતીથી ભારત સાથે રાજ્યના સ્થાયી જોડાણની દરખાસ્ત પસાર કરી.

12-October-1967
Dr. Ram Manohar Lohia also known as “Dauntless Dr. Lohia”, freedom fighter, social reformer and socialist leader, died at the Willingdon Nursing Home, New Delhi. He had founded the ‘Praja Socialist Party’ in 1952.
સ્વાતંત્ર્ય સેનાની, સામાજિક સુધારક અને સમાજવાદી નેતા, ડૉ. રામ મનોહર લોહિયાનું નવી દિલ્હીના વિલિંગ્ડન નર્સિંગ હોમમાં અવસાન. તેમણે 1952 માં ‘પ્રજા સમાજવાદી પાર્ટી’ ની સ્થાપના કરી હતી.

12-October-1976
Kumarnath Bagchi, famous Indian chemist, died.
જાણીતા ભારતીય રસાયણશાસ્ત્રી કુમારનાથ બાગચીનું અવસાન થયું.

12-October-1976
Indian Airlines Caravelle crashed after take off from Bombay.
બોમ્બેથી ઉડાન પછી તરત જ ભારતીય એરલાઇન્સનુ વિમાન ક્રેશ થયું.

12-October-1990
Government of India announces a 15% cut in oil consumption, exempting LPG and kerosene.
એલપીજી અને કેરોસીન સિવાયના પેટ્રોલિયમ પદાર્થોના વપરાશ ઉપર 15% કાપ મૂકવાની ભારત સરકારે જાહેરાત કરી.

12-October-1991
Sonia Gandhi declineed to contest from Amethi.
સોનિયા ગાંધીએ અમેઠીથી ચૂંટણી લડવાની ના પાડી.

12-October-1993
National Environment Council with PM as chairperson set up.
વડાપ્રધાનની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય પર્યાવરણ પરિષદની સ્થાપના.

12-October-1993
RBI liberalises credit and monetary policy.
ભારતીય રિઝર્વ બેન્કે ઉદાર ક્રેડિટ અને નાણાકીય નીતિની ઘોષણા કરી.

12-October-1995
Inderjit Gupta re-elected General Secretary of CPI.
ઇન્દ્રજીત ગુપ્તા સીપીઆઈના જનરલ સેક્રેટરી તરીકે ફરીથી ચૂંટાયા.

12-October-1997
India Seniors lift Challenger Trophy cricket title.
ભારતે ચેલેન્જર ટ્રોફી ક્રિકેટની ટુર્નામેંટ જીતી લીધી.

12-October-1997
Leander-Mahesh claim sixth doubles title of the year when they bagged the Heinekin Open ATP Tour series doubles in Singapore.
લિયેન્ડરપેસ અને મહેશ ભૂપતિએ સિંગાપોરમાં હેઈનકીન ઓપન એટીપીમાં ડબલ્સ ટાઇટલ જીટ્યું.  આ તેમનો વર્ષેનો છઠ્ઠો ડબલ્સનો ખિતાબ હતો.

12-October-1997
Queen Elizebeth II, accompanied by husband Duke of Edinburgh Philips, arrived in New Delhi on a week-long state visit to mark India’s 50th anniversary of Independence.
પતિ ડ્યુક સાથે રાણી એલિઝેબેથ બીજા ભારતની સ્વતંત્રતાની 50 મી વર્ષગાંઠની ઉજવણી માટે એક સપ્તાહની મુલાકાતે નવી દિલ્હી આવી પહોંચ્યા.

12 October -1998
Sushma Swaraj is sworn in Delhi Chief Minister in place of Mr. Sahib Singh Verma.
સાહિબ સિંહ વર્માના સ્થાને દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે શ્રીમતી સુષ્મા સ્વરાજે શપથ લીધા.

12-October-2000
A Special Court sentences former Prime Minister P.V. Narasimha Rao and his Home Minister Buta Singh to undergo three years rigorous imprisonment and pay a fine of Rs. 2 lakhs each in the ‘JMM MPs’ bribery case’.
વિશેષ અદાલતે જે એમ એમ લાંચ કેસમાં ભૂતપૂર્વ વડા પ્રધાન પી. વી. નરસિંહ રાવ અને તેમના ગૃહ પ્રધાન બૂટ્ટાસિંઘને ત્રણ વર્ષ સખત કેદ અને દરેકને 2 લાખ રૂપિયાનો દંડ ફરમાવતો હુકમ કર્યો.

આ વિષયમાં આનો અગાઉનો લેખ ‘11 October ભારતીય ઇતિહાસના મહત્વના બનાવો ‘ પણ જુઓ.

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *