14 October આઝાદી પૂર્વેના બનાવો
14 October -1884
Lala Har Dayal, revolutionary, nationalist and freedom fighter, was born at Delhi.
ક્રાંતિકારી, રાષ્ટ્રવાદી અને સ્વતંત્રતા સેનાની, લાલા હર દયાલનો દિલ્હી ખાતે જન્મ.
14 October -1885
Mukandi Lal, famous Hindi writer, was born in Chamoli at U.P.
જાણીતા હિન્દી લેખક, મુકંડીલાલનો ઉત્તર પ્રદેશના ચામોલીમાં જન્મ.
14 October -1910
Further unrest took place in Lhasa, Tibet, following the arrest of Dalai Lama’s agent by the Chinese on the Chinese frontier with India.
ભારતની ચાઇનીઝ સરહદ પર ચીનાઓ દ્વારા દલાઇ લામાના એજન્ટની ધરપકડને પગલે, લ્હાસા, તિબેટમાં વધુ અશાંતિ થઈ.
14 October -1919
Raghu Karmkar, famous cinephotographer, was born.
પ્રસિદ્ધ સિનેફૉટોગ્રાફર રઘુ કર્માકરનો જન્મ.
14 October -1930
The Flag of Freedom’ or ‘Swaraj Toran’ a feature film produced by Prabhat Film Co.Kolhapur was prohibited by the Censor Board on October 14, 1930 on the grounds that it was objectionable in the existing political situation. The film, however, was cleared only after deleting certain portions and the title changed to ‘Udaykal’.
પ્રભાત ફિલ્મ કંપની કોલ્હાપુર નિર્મિત ‘ફ્લેગ ઑફ ફ્રીડમ’ અથવા ‘સ્વરાજ તોરણ’ ફીચર ફિલ્મને 14 ઓક્ટોબર, 1930 ના રોજ સેન્સર બોર્ડ દ્વારા તે વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં વાંધાજનક છે. એવા બહાના હેઠળ પ્રતિબંધિત કરાયેલી. આ ફિલ્મના ચોક્કસ ભાગોને કાઢી નાખ્યા પછી અને શીર્ષક ‘ઉદયકાલ’ તરીકે બદલ્યા બાદ પ્રતિબંધ હટાવી સર્ટિફિકેટ ઇસ્યુ થયું.
14 October -1940
Cliff Richards [Harry Webb], rock vocalist, was born in Lucknow, India.
રોક ગાયક, ક્લિફ રિચાર્ડ્સ [હેરી વેબ] નો જન્મ ભારતના લખનૌમાં થયો.
14 October આઝાદી પછી
14 October-1947
Narsingh Chintaman Kelkar, great litterateur, politician and editor, died.
મહાન સાહિત્યકાર, રાજકારણી અને સંપાદક, નરસિંહ ચિંતામન કેલ્કરનું અવસાન થયું.
14-October-1953
Raghunath Dhondo Karve, Family Planning and Sex Education preacher, died.
ફેમિલી પ્લાનિંગ એન્ડ સેક્સ એજ્યુકેશન ઉપદેશક રઘુનાથ ધોન્ડો કર્વેનું અવસાન થયું.
14-October-1955
Colombo Plan conference held at New Delhi pleas for technological aid to Asia .
નવી દિલ્હી ખાતે યોજાયેલી કોલંબો પ્લાન કોન્ફરન્સમાં એશિયાને તકનીકી સહાય માટે અપીલ કરવામાં આવી.
14-October-1956
Dr. Bhimrao Ramji, Ambedkar and about two lakh scheduled caste men and women embraced Buddhism in Nagpur.
ડો. ભીમરાવ રામજી આંબેડકર અને લગભગ બે લાખ અનુસૂચિત જાતિના પુરુષો અને મહિલાઓએ નાગપુરમાં બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો.
14-October-1980
S. N. Banerjee, cricketer–one Test for India and 249 runs 10th wkt stand on tour, died.
એસ. એન. બેનરજી, ક્રિકેટર (ભારત માટે એક ટેસ્ટ અને 249 રન) નું મૃત્યુ.
14-October-1985
Assam Ganparishad established.
આસામ ગણપરીષદની સ્થાપના.
14-October-1989
Election Commission accepted Shiv Sena as a political party.
ચૂંટણી પંચે શિવસેનાને રાજકીય પક્ષ તરીકે માન્યતા આપી.
14-October-1991
Prasannakumar Abhyankar, senior journalist, died.
વરિષ્ઠ પત્રકાર પ્રસન્નકુમાર અભ્યંકર, મૃત્યુ પામ્યા.
14-October-1992
10 Indians sentenced to six years in jail in the UAE on account of staging a play in Sharjah.
શારજાહમાં એક રમતનું આયોજન કરવા બદલ યુએઇમાં 10 ભારતીયોને છ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી.
14-October-1994
Setu Madhavrao Pagdi, researcher and historian, died.
સેતુ માધવરાવ પાગડી, સંશોધક અને ઇતિહાસકાર, મૃત્યુ પામ્યા.
14-October-1996
Sukh Ram granted bail.
પૂર્વ સંચાર મંત્રી સુખરામને જામીન મળ્યા.
14-October-1997
The two millionth Maruti vehicle rolled out.
મારૂતિએ 20 લાખમું વાહન રસ્તા ઉપર ફરતું કર્યું.
14-October-1997
Queen Elizabeth and Prince Philip visit Amritsar and spend time at the Jallianwala Bagh and Golden Temple complex.
રાણી એલિઝાબેથ અને પ્રિન્સ ફિલિપ અમૃતસરની મુલાકાત લીધી. જલિયાનવાલા બાગ અને સુવર્ણ મંદિર પરિસરમાં પણ સમય પસાર કર્યો.
14-October-1998
Prof. Amartya Sen (Indian Nobel Laureates), the economist-philosopher, awarded the Nobel Prize in economics for his contribution to welfare economics.
Prof. Amartya Sen was awarded the 1998 Nobel Prize for Economics. He became the sixth Indian, by birth or citizenship, to win a Nobel.
પ્રોફેસર અમર્ત્ય સેન (ભારતીય નોબલ પારિતોષિક વિજેતા), અર્થશાસ્ત્રી-ફિલસૂફ, કલ્યાણ અર્થશાસ્ત્રમાં તેમના યોગદાન માટે અર્થશાસ્ત્રમાં નોબેલ પારિતોષિક એનાયત કરાયુ.
1998નું અર્થશાસ્ત્ર માટેનું નોબલ પારિતોષિક જીતી પ્રો. અમર્ત્યસેન જન્મ અથવા નાગરિકતાના ધોરણે છઠ્ઠા ભારતીય નોબલ વિજેતા બન્યા.
14-October-1999
Sheikh Shamim, an Indian, is hanged for espionage in Pakistan.
ભારતીય નાગરિક શેખ શમીમને પાકિસ્તાનમાં જાસૂસી બદલ ફાંસી આપવામાં આવી.
આજ વિષયમાં આની અગાઉનો લેખ ‘13 October ભારતીય ઇતિહાસના મહત્વના બનાવો‘ આ સાઇટ પર છે.