Press "Enter" to skip to content

15 October ભારતના ઇતિહાસના મહત્વપૂર્ણ બનાવો

Pankaj Patel 1

15 October આઝાદી પૂર્વેના બનાવો

15 October -1542
Akbar Abul-Fath Djalaluddin, third Mughal Emperor of India (1556-1605), was born at Amarkot in Sind under the protection of Rana Virsal. Humayun had also taken refuge at Amarkot.
ભારતના ત્રીજા મુઘલ સમ્રાટ (1556-1605), અકબર, (જલાલુદ્દીન મોહમ્મદ અકબર)નો રાણા વિરસાલના રક્ષણ હેઠળ સિંધના અમરકોટ ખાતે જન્મ. હુમાયુએ આ સમયે અમરકોટમાં આશ્રય લીધો હતો.

15 October -1676
King of England permitted the East India Company to mint the Rupee and Paisa coins at Bombay.
ઈંગ્લૅન્ડના રાજાએ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને મૂંબઈમાં રૂપિયા અને પૈસાના સિક્કાઓ પાડવાની મંજૂરી આપી.

15 October -1686
Aurangzeb attacked and conqured Bijapur and this was the end of the Muslim Adilshahi’s era.
મોઘલ બાદશાહ ઔરંગઝેબે બીજાપુર ઉપર હુમલો કરી તેને જીતી લીધું. આમ, દક્ષિણના મુસ્લિમ આદિલશાહી યુગનો અંત આવ્યો.

15 October -1888
Gopal Ganesh Agarkar started daily newspaper ‘Sudharak’.
ગોપાલ ગણેશ અગરકરે  દૈનિક અખબાર ‘સુધારક’ ની શરૂઆત કરી.

15 October -1899
Menka (Lady Lila Sokhi), famous Indian dancer, was born.
પ્રસિદ્ધ ભારતીય નર્તકી, મેનકા (લેડી લીલા સોખી)નો જન્મ થયો હતો.

15 October -1902
Bhaurao Krishnarao Gaekwad, great leader, was born. He was a colleagu of Dr. Babasaheb Ambedkar.
ભાઉરાવ કૃષ્ણરાવ ગાયકવાડનો જન્મ. તેઓ ડો. બાબા સાહેબ આંબેડકરના સહયોગી હતા.

15 October -1915
Dr. I. Gopalkrishnan, Cricket Test Umpire for 7 tests from 1960-67, was born in Tamil Nadu.
ક્રિકેટ ટેસ્ટ અમ્પાયર ડૉ. આઈ. ગોપાલકૃષ્ણન, (1960-67 થી 7 ટેસ્ટ માટે અમ્પાયર), નો તમિલનાડુમાં જન્મ થયો હતો.

15 October -1918
Shirdi ke Saibaba’ better known as ‘Saibaba’ passed away at Shirdi near Nashik, Maharashtra. He was around 70. Born in a Brahmin family at Patri village in Hyderabad, he was saint to all caste and creed people.

” સાઈબાબા” નું લગભગ 70 વર્ષે નાશિક નજીક શિરડીમાં અવસાન થયું. (તે વર્ષે આ દિવસ વિજયાદશમીનો દિવસ હતો) શિરડીના સાઈબાબા હૈદરાબાદના પાટડી ગામમાં બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા, તે તમામ જ્ઞાતિ અને ધર્મના લોકોના સંત બનીને રહ્યા અને આજે પણ લાખો લોકો તેમને ભગવાન તરીકે પૂજે છે.

15 October -1921
Gul Muhammad, cricketer (Indian & Pakistani batsman), was born in Lahore.
ગુલ મુહમ્મદ, (ભારતીય અને પાકિસ્તાની બેટ્સમેન)નો લાહોરમાં જન્મ.

15-October-1921
Suryanarayannamurty Rebbapragada, social reformer, college principal and journalist, was born at Rajahmundry in A.P.
સામાજિક સુધારક, કૉલેજના પ્રિન્સિપલ અને પત્રકાર, સૂર્યનારાયણ મૂર્તિ રેબ્બાપ્રગડાનો આંધ્ર પ્રદેશમાં રાજામુંડરી ખાતે જન્મ.

15-October-1931

Avil Pakir Jalaluddin Abdul Kalam better known as “APJ Abdul Kalam”, famous Indian scientist and past President of India, was born in the temple town of Rameswaram in Tamil Nadu. He is the pioneer of India’s missile programme and was awarded the country’s highest civilian award, Bharat Ratna, in 1997, for his immense and valuable contribution to scientific research and modernisation of defence technology.

વૈજ્ઞાનિક અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલ કલામનો તમિલનાડુના મંદિરોના શહેર રામેશ્વરમમાં જન્મ. ‘મિસાઇલ મેન તરીકે જાણીતા ડો. કલામ ભારતના મિસાઇલ પ્રોગ્રામના અગ્રણી છે અને 1997 માં સંરક્ષણ ટેકનોલોજીના વૈજ્ઞાનિક સંશોધન અને આધુનિકીકરણમાં તેમના અમૂલ્ય યોગદાન બદલ દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનીત કરવામાં આવેલ. (ડો. કલામનો જન્મ દિવસ વિશ્વભરમાં વર્લ્ડ સ્ટુડન્ટ ડે તરીકે ઉજવવાનું નક્કી કરીને સંયુક્ત રાષ્ટ્ર સંઘે પણ તેમનું વૈશ્વિક બહુમાન કરેલ છે. આ અંગેનો વિસ્તૃત લેખ આ સાઇટ પર ઉપલબ્ધ છે.)

15-October-1932
First Indian commercial airliner service ‘Tata Sons Ltd’ (Tata Airlines) started.
પ્રથમ ભારતીય કોમર્શિયલ એરલાઇનર સેવા ‘ટાટા સન્સ લિ.’ (ટાટા એરલાઇન્સ)ની શરૂઆત થઈ.

15-October-1943
Baba Kanshi Ram, freedom fighter and social reformer, passed away.
સ્વાતંત્ર્ય સેનાની અને સામાજિક સુધારક, બાબા કાંશી રામનું અવસાન.

15 October આઝાદી પછી

15-October-1946
Muslim League decides to participate in the Interim Government.
મુસ્લિમ લીગે વચગાળાની સરકારમાં ભાગ લેવાનું નક્કી કર્યું.

15-October-1946
Victor Banerjee, actor (A Passage to India), was born in Calcutta, India.
અભિનેતા વિક્ટર બેનરજી, (એ પેસેજ ટુ ઇન્ડિયા), નો કલકત્તામાં જન્મ.

15-October-1949
Process of the integration of the Indian State was completed when the last three states – Tripura, Manipur and Banaras were merged.
ત્રિપુરા, મણિપુર અને બનારસ એ ત્રણ રાજ્યોને ભેળવી દેવાતાં ભારતીય સંઘની એકીકરણની પ્રક્રિયા પૂર્ણ થઈ.

15-October-1961
Suryakant Tripathi ‘Nirala’, famous Hindi poet, writer, editor, social worker and litterateur, died in Allahabad.
સુર્યકાંત ત્રિપાઠી ‘નિરાલા’, જાણીતા હિન્દી કવિ, લેખક, સંપાદક, સામાજિક કાર્યકર અને સાહિત્યકારનું અલ્હાબાદ ખાતે અવસાન.

15-October-1972
Nirmalkumar Bose, great Indian human scientist, died.
મહાન ભારતીય માનવ વૈજ્ઞાનિક નિર્મલકુમાર બોઝનું અવસાન થયું.

15-October-1977
The Congress party denies bid by Indira Gandhi to regain leadership.
ઈન્દિરા ગાંધીની પાર્ટીનું નેતૃત્વ પાછું મેળવવાની માગણીનો કોંગ્રેસ દ્વારા અસ્વીકાર.

15-October-1987
Times Eye Research Foundation was established in Amritsar, India.
અમૃતસરમાં ‘ટાઇમ્સ આઈ રિસર્ચ ફાઉન્ડેશન’ની સ્થાપના.

15-October-1990

Bharat Ratna, India’s highest award, was given to Dr. Nelson Rolihlahla Mandela (b-1918), the South African black nationalist leader who arrived in India on a five-day visit. He is the first non-Asian to get this honour.
ભારતની પાંચ દિવસની મુલાકાતે આવેલ દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને આફ્રિકાના ગાંધી તરીકે જાણીતા નેલ્સન માંડેલાને ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’ એનાયત કરવામાં આવ્યું. તેઓ ભારત રત્ન મેળવનાર પ્રથમ બિન એશિયન નાગરિક બન્યા.

15-October-1992
Talwinder Singh Parmar, the Babbar Khalsa founder who masterminded the Kanishka jumbo explosion of 1985, was shot by security forces in Punjab.
1985 ની કનિષ્ક જમ્બો વિસ્ફોટના માસ્ટર માઇન્ડ અને બબ્બર ખાલસાના સ્થાપક તલવિંદર સિંહ પરમારને પંજાબમાં સુરક્ષા દળો દ્વારા ગોળીએ દેવામાં આવ્યો.

15-October-1994
SROSS-C2, Indian Remote Sensing Satellite (IRS-P2), which carried remote sensing payload, was placed in orbit. It was the second developmental launch of PSLV.
SROSS-C2, ઇન્ડિયન રીમોટ સેન્સિંગ સેટેલાઈટ (આઇઆરએસ-પી 2), ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યો.

15-October-1995
PM leaves for a 12-day tour of Egypt, NAM Summit at Cartagena in Columbia and 50th year United Nations celebrations at New York.
વડાપ્રધાન પી. વી. નરસિંહરાવ 12-દિવસના વિદેશ પ્રવાસ માટે રવાના થયા. (આ પ્રવાસમાં ઇજીપ્ત, કોલંબિયાના કાર્ટેજેના ખાતે બિનજોડાણવાદી રાષ્ટ્રોની સમિટ અને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના 50મા વર્ષની ઉજવણીમા ભાગ લેવાનું આયોજન હતું)

15-October-1996

H.D. Deve Gowda, Prime Minister, launched the concluding ceremony of the 85th year of ICMR at Vigyan Bhavan, New Delhi. He also gave away the ICMR Prizes and Awards (1994-95) to outstanding bio-medical scientists of India.
વડા પ્રધાન એચ.ડી. દેવેગૌડાએ, વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે ઇંડિયન કાઉન્સીલ ફોર મેડિકલ રિસર્ચના 85 મા વર્ષની ઉજવણીના સમાપન સમારંભની શરૂઆત કરી. તેમણે ભારતના ઉત્કૃષ્ટ બાયો-મેડિકલ વૈજ્ઞાનિકોને આઇસીએમઆર પુરસ્કારો (1994-95) એનાયત કર્યા.

15-October-1996
Dengue fever in Delhi takes 156 lives.
દિલ્હીમાં ડેંગ્યુ તાવથી 156 લીકોના મૃત્યુ નિપજ્યાં.

15-October-1997
Arundhati Roy, Delhi-based author wins Britain’s most prestigious literary award ‘Booker Prize’ for her novel “The God of Small Things”.
દિલ્હીના લેખક અરુંધતી રૉયને તેમની નવલકથા “ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સ” માટે બ્રિટનનું સૌથી પ્રતિષ્ઠિત સાહિત્યિક પુરસ્કાર ‘બુકર પ્રાઇઝ’ મળ્યું.

15-October-1999
Maharashtra Governor P. C. Alexander asks both the BJP-Shiv Sena combine and the Congress(I) for proof.
મહારાષ્ટ્રના ગવર્નર પી. સી. એલેક્ઝાન્ડરે બીજેપી-શિવસેના અને કૉંગ્રેસ (આઈ) બંનેને બહુમતીના પુરાવા રજૂ કરવા કહ્યું.

15-October-2000
Sachin Tendulkar becomes the highest run-getter in one-day internationals (9379 runs) during his innings of 69 in the final of the ICC cricket tournament against New Zealand.
ન્યૂ ઝીલેન્ડ વિરુદ્ધ આઇસીસી ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં 69 ની ઇનિંગ્સ દરમિયાન સચિન તેંડુલકર વન-ડે ઈન્ટરનેશનલ (9 379 રન) માં સૌથી વધુ રન બનાવનાર ક્રિકેટર બન્યો.

આ વિષયમાં આનાથી અગાઉનો લેખ ‘14 October ભારતીય ઇતિહાસના અગત્યના બનાવો‘ આ બ્લોગ સાઇટ પર ઉપલબ્ધ છે.

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

  1. tinder dating site tinder dating site

    I just like the helpful info you provide on your
    articles. I’ll bookmark your blog and check again here frequently.
    I am rather sure I’ll learn lots of new stuff proper right here!

    Good luck for the next!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *