Press "Enter" to skip to content

21 October Historical Events મહત્વના બનાવો

Pankaj Patel 0

21 October Before independence – આઝાદી પૂર્વે

21 October 1296

Alauddin Khalji conquered the throne of Delhi. In July declared himself as the Sultan.
અલાઉદ્દીન ખીલજીએ દિલ્હીની ગાદી જીતી લીધી. જુલાઇમાં પોતાને સુલ્તાન તરીકે જાહેર કર્યો.

21 October 1577

Guru Ramdas, Sikh Guru, established Amritsar city.
શીખ ગુરુ, ગુરુ રામદાસે અમૃતસર શહેરની સ્થાપના કરી.

21 October 1762

Herman W Daendels, Brig-General and Governor General of Dutch-Indies (1807-11), was born.
બ્રિગેડીયર જનરલ અને ડચ-ઈન્ડિઝના ગવર્નર જનરલ હર્મન ડબલ્યુ ડેન્ડલ્સ (1807-11)નો જન્મ.

21 October 1789

Ramshastri Prabhune, justice of Peshwa kingdom, died.
પેશ્વા સામ્રાજ્યના ન્યાયાધીશ રામશાસ્ત્રી પ્રભુનનું અવસાન.

21 October 1858

Ramabai Dongre Medhavi, great social reformer, was born.
મહાન સામાજિક સુધારક રમાબાઇ ડોંગ્રે મેધાવીનો જન્મ.

21 October 1887

Dr. Sri Krishna Sinha, great politician, revolutionist leader and chief minister, was born at Khanwa.
ડો. શ્રી ક્રુષ્ણ સિન્હા, મહાન રાજકારણી, ક્રાંતિકારી નેતા અને મુખ્ય પ્રધાનનો ખાનવા ખાતે જન્મ.

21 October 1906

Gandhiji went to England till Nov 30 on deputation to present Indians’ case to Colonial Secretary.
ભારતીયો પરનો કેસ કોલોનિયલ સેક્રેટરી સમક્ષ રજૂ કરવા ગાંધીજી 30 મી નવેમ્બર સુધી ઇંગ્લેન્ડ ગયા.

21 October 1916

Dinkarrai Dhirajlal Desai, cricket Test Umpire for 3 tests from 1955-57, was born in Gujarat.
દિનકરરાઈ ધીરજલાલ દેસાઈ, (1955-57 થી 3 ટેસ્ટ)ટેસ્ટ ક્રિકેટ અમ્પાયરનો ગુજરાતમાં જન્મ.

21 October 1934

Loknayak Jayprakash Narayan and his friends established the ‘Congress Socialist Party’ and Acharya Narendra Dev was its President and JP was its Gen. Secretary.
લોકનાયક જયપ્રકાશ નારાયણ અને તેમના મિત્રોએ ‘કોંગ્રેસ સોશિયાલિસ્ટ પાર્ટી’ ની સ્થાપના કરી. આચાર્ય નરેન્દ્ર દેવ તેના પ્રમુખ અને જેપી જનરલ સેક્રેટરી બન્યા.

21 October 1943

Azad Hind Government was established in Singapore and Netaji Subhashchandra Bose was elected as its national leader.
સિંગાપુરમાં આઝાદ હિન્દ સરકારની સ્થાપના કરવામાં આવી અને નેતાજી સુભાષચંદ્ર બોઝ તેના રાષ્ટ્રીય નેતા ચૂંટાયા.

21 October After independence – આઝાદી બાદના બનાવો

21-October-1947

The office of Controller of Military Accounts (Pensions), Lahore was bifurcated and the pension work relating to Indian nationals was transferred to Allahabad.
કન્ટ્રોલર ઓફ મિલિટરી એકાઉન્ટ્સ (પેન્શન)ની ઓફિસ, લાહોરની વહેંચણી થઈ અને ભારતીય નાગરિકોને લગતા પેન્શન કાર્યને અલ્હાબાદ ખસેડવામાં આવ્યુ.

21-October-1950

China invades Tibet.
ચીને તિબેટ પર આક્રમણ કર્યુ.

21-October-1954

Government of India and France sign an agreement for the de-facto transfer of the French settlement of Pondicherry, Karaikal, Mahe to the Indian Union. The merger took place on November 1.
ભારત સરકાર અને ફ્રાન્સે પોંડિચેરી, કરાઈકલ, માહેની ફ્રેન્ચ વસાહતને બિન-ફેક્ટો ટ્રાન્સફર માટે કરાર પર હસ્તાક્ષર કર્યા. મર્જર 1 નવેમ્બરના રોજ થયું.

21-October-1959

Chinese and Indian troops clash on Ladakh border.
ચીની અને ભારતીય સૈન્ય વચ્ચે લદ્દાખ સરહદ પર અથડામણ.

21-October-1981

Kerala under central rule.
કેરળમા રાષ્ટ્રપતિ શાસન લદાયુ.

21-October-1989

Sukhdev Singh alias Sukha and Harminder Singh alias Jinda sentenced to death for the murder of former Army Chief Gen. A. K. Vaidya.
ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ એ. કે. વૈદ્યના હત્યારા સુખદેવ સિંહ ઉર્ફે સુખા અને હરમીન્દર સિંઘ ઉર્ફે જિંદાને મૃત્યુદંડની સજા થઈ.

21-October-1990

Doordarshan starts afternoon news bulletins at 2 p.m. (Hindi) and 3 p.m. (English) of 7.5 minutes duration on week days and 5 minutes on Sundays.
દૂરદર્શન પર બપોરે સમાચાર બુલેટિન શરૂ થયા. હિન્દીમાં બપોરે 2 વાગે અને અંગ્રેજીમાં બપોરે 3 વાગે. રવિવારે 5 મિનિટ અને બાકીના દિવસોએ 7.5 મિનિટ.

21-October-1994

Government notifies substantial increase in the ceiling on election expenses on LokSabha and Assembly polls.
સરકારે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીના ચૂંટણી ખર્ચ પરની ઉપરની મર્યાદામાં નોંધપાત્ર વધારો કર્યો.

21-October-1995

L.K.Advani unanimously re-elected BJP president for the fourth time in New Delhi.
નવી દિલ્હી ખાતે એલ.કે. અડવાણી સર્વસંમતિથી ચોથી વખત બીજેપી અધ્યક્ષ તરીકે ફરીથી ચૂંટાયા.

21-October-1995

Suresh Mehta, Finance Minister in the outgoing Keshubhai Patel ministry, sworn in as the second BJP CM of Gujarat in Gandhinagar, ending the month-long political turmoil.
ગાંધીનગરમાં કેશુભાઇ પટેલ સરકારના નાણાં પ્રધાન સુરેશ મહેતાએ મુખ્યમંત્રી પદની શપથ લીધી. એક મહિના લાંબી રાજકીય ગડબડનો અંત.

21-October-1996

Japan gets non-permanent seat in Security Council after a contest with India.
ભારત સાથેની હરીફાઇ જીતીને જાપાને સુરક્ષા પરિષદમાં બિન-કાયમી બેઠક મેળવી.

21-October-1997

Himachal Pradesh Assembly goes global with inauguration of its website on the Internet.
હિમાચલ પ્રદેશ એસેમ્બલી તેની વેબસાઇટની ઇન્ટરનેટ પર ઉદ્ઘાટન સાથે વૈશ્વિક સ્તરે પહોંચી.

21-October-1997

RBI de-regulates deposit rates, reduces CRR and Bank Rate (from 10% to 9) and allows banks to have two sets of Prime Lending Rates.
રિઝર્વ બેન્કે ડિપોઝિટ રેટ્સ ડિરેગ્યુલેટ કર્યા. સીઆરઆર અને બેંક રેટમાં 1% ઘટાડો. (10% થી 9%) અને બેન્કોને બે જાતના પ્રાઇમ લેન્ડિંગ દરોની મંજૂરી.

21-October-1998

Ajit alias Hamid Ali Khan (76), Hindi film actor, dies in Hyderabad.
હિન્દી ફિલ્મ અભિનેતા અજિત અલી હમીદ અલી ખાન (76)નું હૈદરાબાદમાં મૃત્યુ.

21-October-1999

B. R. Chopra, filmmaker, gets the Dadasaheb Phalke Award.
ફિલ્મ નિર્માતા બી. આર. ચોપરાને દાદાસાહેબ ફાલકે પુરસ્કાર મળ્યો.

21-October-1999

Madhavrao Scindia becomes the Deputy Leader of Congress (I) in the LokSabha.
માધવરાવ સિંધિયા લોકસભામાં કૉંગ્રેસ (આઈ)ના ઉપપ્રમુખ બન્યા.

21-October-2000

Seema Antil becomes the first Indian ever to win a global title by bagging a gold medal in disc throw in the World Junior Athletic championship in Santiago.
સીમા એન્ટિલ સેન્ટિયાગોમાં વર્લ્ડ જુનિયર એથલેટિક ચેમ્પિયનશીપમાં ડિસ્ક ફેંકવાની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી વૈશ્વિક ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય બની.

આ વિષયમાં આથી અગાઉનો લેખ ‘20 October events in history મહત્વના બનાવો

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *