Press "Enter" to skip to content

25 October Historical Events મહત્વના બનાવો

Pankaj Patel 0

25 October Before independence – આઝાદી પૂર્વે

25 October 1296
Saint Gyaneshwar passed away. (Samadhee).
સંત જ્ઞેનેશ્વરનું અવસાન થયું. (સમાધિ).

25 October 1932

Pearless’ investment company was established.
‘પિયરલેસ’ રોકાણ કંપનીની સ્થાપના થઈ.

25 October After independence – આઝાદી બાદના બનાવો

25 October 1951

First General Election of India begins.
ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણી શરૂ થઇ.

25 October 1964

First indigenous tank was manufactured in Awdi factory and was named ‘Vijayant‘.
પ્રથમ સ્વદેશી ટેન્કનું ઉત્પાદન અવદી (મદ્રાસ) ખાતે શરૂ થયું. અને તેનું નામ ‘વિજયંત’ રાખવામાં આવ્યું હતું.

25 October 1971

National Science and Technology Committee established.
રાષ્ટ્રીય વિજ્ઞાન અને તકનીકી સમિતિની સ્થાપના.

25 October 1980

Sahir Ludhiyanvi, famous Urdu poet, died.
પ્રસિદ્ધ ઉર્દુ કવિ સાહિર લુધયાનવીનું અવસાન થયું.

25 October 1983

Technical Cell constituteded with a view to promote the use of official language Hindi on mechanical or electronic devices.
યાંત્રિક અથવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર સત્તાવાર ભાષા હિન્દીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ટેકનિકલ સેલની રચના કરવામાં આવી.

25 October 1989

P. Baiju, Anand Shetty, Arjun Deviah, Ananda Natarajan set a record for India at the 4x100m relay meet in 40.14s at Islamabad.
4×100 મી રિલે દોડમાં ઇસ્લામાબાદ ખાતે પી. બૈજુ, આનંદ શેટ્ટી, અર્જુન દેવિયા અને આનંદ નટરાજને 40.14 સેકંડનો વિક્રમ સ્થાપ્યો.

25-October 1990

JD and BJP withdrew support to Rajasthan and Gujarat governments respectively.
જનતા દળ અને બીજેપીએ અનુક્રમે રાજસ્થાન અને ગુજરાત સરકારોને ટેકો પાછો ખેંચી લીધો

25-October 1990

Captain Sangma, first Chief Minister of Meghalaya, died.
મેઘાલયના પ્રથમ મુખ્યમંત્રી કેપ્ટન સંગમાનું અવસાન થયું.

25-October-1995

Narsimha Rao, PM, addresses the 50th anniversary session of the UN.
વડાપ્રધાન નરસિંહ રાવે યુએનની 50 મી વર્ષગાંઠના ખાસ સત્રને સંબોધન કર્યું.

25-October-1997

180mw Lower Periyar Hydroelectric Project in Kerala commissioned after 13 long years.
કેરળમાં 180 મેગાવોટનો લોઅર પેરીઅર હાઈડ્રોઇલેક્ટ્રિક પ્રોજેકટ 13 વર્ષોના લાંબા વિલંબ બાદ શરૂ થયો.

25-October-1999

Fixed term for LokSabha, Assemblies is under study, said President K R Narayanan in his address to a joint session of Parliament.
રાષ્ટ્રપતિ કે આર નારાયણને સંસદના સંયુક્ત સત્રમાં તેમના સંબોધનમાં જણાવ્યુ કે, ‘લોકસભા અને વિધાનસભાની નિયત મુદત નક્કી કરવાનું વિચારણા હેઠળ છે’.

25-October-1999

Pramod Mahajan, Minister for Parliamentary Affairs, says, “No objection to Bofors discussion”.
સંસદીય બાબતોના પ્રધાન પ્રમોદ મહાજને બોફોર્સ અંગે ચર્ચા કરવામાં કોઈ વાંધો નહીં હોવાનું જણાવ્યુ.

25-October-1999

US Energy Secretary Bill Richardson arrives.
યુએસ એનર્જી સેક્રેટરી બિલ રિચાર્ડસન ભારત આવ્યા.

25-October-2000

The BJP Legislature Party in UP elects Rajnath Singh its leader.
ઉત્તર પ્રદેશ વિધાનસભામાં ભારતીય જનતા પક્ષના નેતા તરીકે રાજનાથસિંહની પસંદગી કરી.

આ વિષયમાં આથી અગાઉનો લેખ ‘24 October events in history મહત્વના બનાવો

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *