Press "Enter" to skip to content

30 October Historical Events મહત્વના બનાવો

Pankaj Patel 0

30 October Before independence – આઝાદી પૂર્વે

30 October 1883
Swami Dayanand Saraswati, founder of Arya Samaj, died in Ajmer.
આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીનું અજમેરમાં અવસાન.

30 October 1887

Sukumar Roy, famous Bengali children’s litterateur, was born.
પ્રખ્યાત બંગાળી બાળ સાહિત્યકાર સુકુમાર રોયનો જન્મ.

30 October 1889

Acharya Narendra Deo, educationist, freedom fighter and politician, was born at Sitapur, U.P.
ઉત્તર પ્રદેશના સીતાપુરમાં શિક્ષણશાસ્ત્રી, સ્વાતંત્ર્ય સેનાની અને રાજકારણી આચાર્ય નરેન્દ્ર દેવનો જન્મ.

30 October 1908

Pasumpon Muthuramalingam Thevar, freedom fighter and social worker, was born at Pasumpon village, Tamil Nadu.
સ્વાતંત્ર્ય સેનાની અને સામાજિક કાર્યકર પસુમપોન મુથુરામાલિંગમ થેવરનો  તમિળનાડુના પસુમપોન ગામમાં જન્મ.

30 October 1909

Homi Jahangir Bhabha, famous nuclear scientist, was born in Bombay.
જાણીતા અણુ વૈજ્ઞાનિક હોમી જહાંગીર ભાભાનો મુંબઈમાં જન્મ.

30 October 1924

Word Saving Day.
વૈશ્વિક બચત દિવસ

30 October 1928

Madhav Vinayak Gothoskar, cricket Test umpire for 14 tests from 1972-84, was born in Mumbai.
માધવ વિનાયક ગોથોસ્કર (1972-84 થી 14 ટેસ્ટ માટે ક્રિકેટ ટેસ્ટ અમ્પાયર)નો મુંબઈમાં જન્મ.

30 October 1933

Dara Nadirsha Dotiwala, cricket Test umpire for 6 tests from 1981-88, was born in Mumbai.
દારા નાદિરશા દોતીવાલા (1981-88 થી 6 ટેસ્ટ માટે ક્રિકેટ ટેસ્ટ અમ્પાયર)નો મુંબઈમાં જન્મ.

30 October After independence – આઝાદી બાદના બનાવો

30 October 1947

The government rejects Kashmir’s decision to join India in Pakistan.
કાશ્મીરના ભારત સાથેના જોડાણના નિર્ણયને પાકિસ્તાન સરકારનો અસ્વીકાર.

30 October 1947

The first Spitfires from the Advanced Flying School at Ambala reached Srinagar and were soon engaged in strafing the raiders beyond Pattan. Within a week, the Tempests of No. 7 Squadron were playing a decisive role in the battle of Shelatang which halted the forward momentum of the insurgents.

અંબાલા એડવાન્સ્ડ ફ્લાઇંગ સ્કૂલનો પ્રથમ સ્પીટફાયર્સ શ્રીનગર પહોંચ્યા અને ટૂંક સમયમાં તે પાટનગરની બહારના હુમલાખોરો સામે યુદ્ધમાં લાગી ગયા. માત્ર એક સપ્તાહમા સ્ક્વોડ્રોન નંબર 7 શેલાતંગની લડાઇમાં નિર્ણાયક ભૂમિકામા આવી ગઈ. અને ધુસણખોરોની આગેકૂચ અટકાવી દીધી.

30 October 1949

Pramond Venkatesh Devidas Mahajan was born in Mahaboobnagar (Andhra Pradesh).
આંધ્રપ્રદેશના મહેબૂનગર ખાતે પ્રમોંદ વેંકટેશ દેવીદાસ મહાજનનો જન્મ.

30 October 1963

Pasumpon Muthuramalingam Thevar, nationalist, freedom fighter and social worker, died at Madurai.
રાષ્ટ્રવાદી, સ્વાતંત્ર્ય સેનાની અને સામાજિક કાર્યકર પાદુમ્પન મુથુરામાલિંગમ થેવરનું મદુરાઈમાં મૃત્યુ.

30 October 1966

First meeting of the Shiv Sena at Shivaji Park.
શિવાજી પાર્કમાં શિવસેનાની પ્રથમ બેઠક.

30 October 1976

Elections to the lower house of the Indian Parliament suspended again until early 1978.
ફરીથી 1978 ના પ્રારંભ સુધી લોકસભાની ચૂંટણી સસ્પેન્ડ થઈ.

30 October 1977

One hundred thousand Tamil Hindu tea-pickers, who were expatriated from Sri Lanka, are shipped to Madras, South India.
શ્રી લંકામાંથી નિર્વાસિત કરાયેલા એક લાખ તમિલ હિંદુ ચાના બગીચાઓના મજૂરો મદ્રાસ મોકલી દેવાયા.

30 October 1977

Demonstrators and police clash in Madras as Indira Gandhi tours the country.
ઇંદિરા ગાંધીની દેશવ્યાપી યાત્રા સંદર્ભે મદ્રાસમાં પ્રદર્શનકારો અને પોલીસ વચ્ચે અથડામણ.

30 October 1990

Several people died and many injured as security forces opened fire at a crowd marching towards Ram Janmabhumi/Babari Masjid to perform ‘karseva’.
રામ જન્મ ભૂમિ – બાબરી મસ્જિદ તરફ ધસી જતા ‘કારસેવકો’ પર સલામતી દળોએ ગોળીબાર કરતાં, ઘણા મૃત્યુ પામ્યા અને અનેક ઘવાયા.

30 October 1991

Bansilal Ladda, veteran freedom fighter and law expert, passed away.
પીઢ સ્વાતંત્ર્ય સેનાની અને કાયદા નિષ્ણાત બંસીલાલ લધ્ધાનું અવસાન.

30 October 1991

Norberto Carvalho, vetern freedom fighter of Goa freedom fight, passed away.
ગોવાની સ્વતંત્રતાના લડવૈયા, સ્વાતંત્ર્ય સેનાની નોર્બર્ટો કાર્વલહોનું મૃત્યુ.

October 30th -1992

India and China decide to continue peace measures and open more points for border trade.
ભારત અને ચીન શાંતિપૂર્ણ પગલાં ચાલુ રાખવા અને સરહદી વેપાર માટે વધુ પોઇન્ટ ખોલવાનો નિર્ણય કરે છે.

October 30th -1994

Swaran Singh, 87, former External Affairs minister, died.
ભૂતપૂર્વ વિદેશ મંત્રી સવર્ણસિંહનું 87 વર્ષની ઉમરે અવસાન.

October 30th -1994

India seeks Chinese support for Security Council membership.
સુરક્ષા પરિષદની સદસ્યતા માટે ભારતે ચીનનો ટેકો માગ્યો.

October 30th -1996

Former PM Narasimha Rao appears before Chief Metropolitan Magistrate at the Vigyan Bhawan Annexe, New Delhi, as an accused in the St. Kitts forgery case.

CBI chargesheets Rao and six others including Buta Singh and Capt. Satish Sharma in the Rs. 3.5 cr. JMM MPs pay-off case.
પૂર્વ પ્રધાનમંત્રી રાવ દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે સેંટ કીટસ કેસમાં ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થયા.

સીબીઆઈએ રાવ અને બુટા સિંહ તથા કેપ્ટન સતીષ શર્મા સહિત અન્ય છ સામે JMM સાંસદોને રૂ. 3.5 કરોડ આપવાના કેસમા ચાર્જશીટ દાખલ કરી.

October 30th -1996

ITC $100 million scam, the country’s biggest ever FERA violation case, was unearthed by the Enforcement Directorate.
એન્ફોર્સમેંટ ડિરેકટરે દેશના સૌથી મોટા ફેરા કાયદાના ઉલ્લાંઘન કેસ ગણતાં 100 મિલિયન ડોલરના ITC કૌભાંડનો પર્દાફાસ કર્યો.

October 30th -1996

Pop star Michael Jackson arrives in Bombay.
પૉપ સ્ટાર માઇકલ જેક્સન બોમ્બે આવ્યો. .

October 30th -1997

Kerala Kaumudi‘s Kannur edition and Internet edition begin.
‘કેરાલા કૌમુદી’ની કન્નુર આવૃત્તિનું ઇન્ટરનેટ એડિશન શરૂ થયું.

October 30th -1999

G.V.G. Krishnamurthy, former Election Commissioner, seeks enhanced security in the wake of threats to his life.
ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર જી.વી.જી. કૃષ્ણમૂર્તિએ તેમના જીવનું જોખમ જણાતા વધારાની સુરક્ષાની માગણી કરી.

October 30th -1999

The Central Ministerial team led by Mr. Advani is prevented from making an on-the-spot assessment of the havoc wrecked by the super cyclone.
શ્રી અડવાણીની આગેવાની હેઠળની કેન્દ્રીય પ્રધાનોની ટીમને સુપર ચક્રવાતે વેરેલા વિનાશની ઓન ધી સ્પોટ આકારણી કરતી રોકવામાં આવી.

October 30th -2000

The 160-page CBI’s report on cricket match-fixing names Azharuddin, Ajay Jadeja, Ajay Sharma, Manoj Prabhakar and former physiotherapist Dr. Ali Irani for their deep-rooted nexus with betting syndicates. It virtually gives a clean chit to Kapil Dev.
ક્રિકેટ મેચ ફિક્સિંગના 160 પાનાંના સીબીઆઈ અહેવાલમાં અઝહરુદ્દીન, અજય જાડેજા, અજય શર્મા, મનોજ પ્રભાકર અને ભૂતપૂર્વ ફિઝિયોથેરાપિસ્ટ ડૉ. અલી ઈરાનીના સટોડિયા સિન્ડિકેટ સાથેના સબંધોની નોધ લીધી જ્યારે કપિલ દેવને ક્લીન ચીટ આપી.

આ વિષયમાં આથી અગાઉનો લેખ ‘29 October events in history મહત્વના બનાવો

 

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *