Press "Enter" to skip to content

4 November Historical Events મહત્વના બનાવો

Pankaj Patel 0

4 November Before independence – આઝાદી પૂર્વે

4 November 1618
Aurangzeb, [Alamgir], great Mughal emperor (1658-1707), was born at Dohad in Gujarat. (3/11 or 4/11 or 24/10).
મોગલ સમ્રાટ ઔરંગઝેબ, [આલમગીર]નો (1658-1707), ગુજરાતના દાહોદમાં જન્મ. (3/11 અથવા 4/11 અથવા 24/10).

4 November 1657

Muhammad Adilshaha passed away. (1656 or 1657).
મુહમ્મદ અદિલશાહનું અવસાન. (1656 અથવા 1657).

4 November 1845

Vasudeo Balvant Phadke, great revolutionary, social reformer and father of armed freedom fighting movement, was born at Shirdhon village in Raigad district.
મહાન ક્રાંતિકારી, સામાજિક સુધારક અને સશસ્ત્ર સ્વાતંત્ર્ય લડાયક ચળવળના પિતા વાસુદેવ બાલવંત ફડકેનો રાયગઢ જીલ્લાના શિરધન ગામમાં જન્મ.

4 November 1889

Jamnalal Bajaj, industrialist, social reformer and freedom fighter, was born in the village of Kashi -Ka -Bas near Jaipur.
ઉદ્યોગપતિ, સામાજિક સુધારક અને સ્વાતંત્ર્ય સેનાની જમનાલાલ બજાજનો જયપુર નજીક કાશી-કા-બાસ ગામમાં જન્મ.

4 November 1915

Sir Pherozeshah Mehta also refered as the “”Lion of Bombay”” died in Bombay. He was founder of the English newspaper, “”Bombay Chronicle””, and was knighted in 1904. He was appointed as the Vice Chancellor of the University of Bombay in 1910 and was founder of Central Bank of India.
મુંબઈના સિંહ તરીકે જાણીતા સર ફિરોઝશાહ મહેતાનું મૂંબઈમાં નિધન. તેઓ ઇંગ્લિશ અખબાર ‘બોમ્બે ક્રોનિકલ’ અને ‘સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા’ના સ્થાપક હતા તેઓ 1910 માં બોમ્બે યુનિવર્સિટીના ‘વાઇસ ચાન્સેલર’ પણ નિયુક્ત થયા હતા.

4 November 1925

Rutwik Kumar Ghatak, famous film producer and actor, was born.
પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને અભિનેતા રુત્વીક કુમાર ઘટકનો જન્મ.

4 November 1930

Ranjit Roy Chaudhury, educationist, was born at Patna, Bihar .
શિક્ષણશાસ્ત્રી રણજિત રોય ચૌધરીનો પટણા, બિહારમાં જન્મ.

4 November 1931

Mahatma Gandhi paid a visit to Buckingham Palace clad in his loin cloth and homespun shawl, and met India’s Emperor on this date. Gandhi’s sandals pattered on the floor as he crossed the drawing room to greet King George V and Queen Mary.
મહાત્મા ગાંધીએ રાજા જ્યોર્જ પંચમ અને રાણી મેરીને અભિનંદન આપવા માટે બકિંગહામ પેલેસની મુલાકાત લીધી. ખાદીની શાલ અને ધોતીમાં ગયેલા મહાત્મા ભારતના સમ્રાટને મળ્યા. ડ્રોઇંગ રૂમ ઓળંગ્યા પછી ગાંધીના હાથ બનાવટના સેન્ડલ તૂટી ગયેલા.

4 November 1936

Shankutala Devi, great mathematician, was born. She had then defeated the computer in making mental major calculation.
મહાન ગણિતશાસ્રીl શંકુતાલા દેવીનો જન્મ. તેમણે મુખ્ય ગણતરીઓમાં કમ્પ્યુટરને હરાવ્યું હતું.

4 November After independence – આઝાદી બાદના બનાવો

4 November 1947

India and Pakistan accuse each other of violating their neutrality agreement in the Kashmir dispute as Indian troops invade the state.
ભારતીય સેનાએ કાશ્મીરમાં પાકિસ્તાની ઘૂસણરોનો મુકાબલો કરતાં ભારત અને પાકિસ્તાને એક-બીજા પર તટસ્થતાના કરારનું ઉલ્લંઘન કરવાનો દોષ ઢોળ્યો.

4-November-1951

Vijay Merchant scores 154 v England in his last Test Cricket innings.
વિજય મર્ચન્ટે તેની છેલ્લી ટેસ્ટ ક્રિકેટ ઇનિંગમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ 154 રનનો સ્કોર કર્યો.

4-November-1954

Himalayan Mountaineering Institute established at Darjiling.
દાર્જિલિંગમાં હિમાલય પર્વતારોહણ સંસ્થાની સ્થાપના.

4-November-1970

Pandit Shambhu Maharaj, the great Kathak dance master and King of India, passed away.
મહાન કથક નૃત્ય માસ્ટર પંડિત શંભુ મહારાજનું અવસાન.

4-November-1971

148 Indians and rebels die as they try to capture the border post of Akhipaba at Pakistan.
પાકિસ્તાનમાં અખીપાબાની સરહદી પોસ્ટ પર કબજો કરવાના પ્રયાસમાં 148 ભારતીયો અને બળવાખોરોના મોત.

4th November 1974

Ahindra Chaudhary, famous Bengali film and stage artist, passed away.
વિખ્યાત બંગાળી ફિલ્મ અને સ્ટેજ કલાકાર, અહિન્દ્ર ચૌધરીનું અવસાન.

4th November 1982

Gen. Zia-ul-Haq of Pakistan visits New Delhi. Agreement to set up a Joint Commission.
પાકિસ્તાનના જનરલ ઝિયા-ઉલ-હકે નવી દિલ્હીની મુલાકાત લીધી. સંયુક્ત કમિશનની સ્થાપના માટે કરાર.

4th November 1988

Lok Dal splits, H.N.Bahuguna expelled and Devi Lal elected to replace him.
લોકદળનું વિભાજીત. એચ.એન. બાહુગુણાને હાંકી કાઢવામાં આવ્યા અને દેવીલાલ તેમની જગ્યાએ પ્રમુખ ચૂંટાયા.

4th November 1997

Kerala’s largest railway overbridge at Ambala puzha opened.
અંબાલાપ્લાઝા ખાતે કેરળનો સૌથી મોટો રેલવે ઓવરબ્રિજ ખુલ્લો મુકાયો.

4th November 1997

Guddi, world’s shortest woman standing just one metre above the ground, gives birth to her fourth child.
માત્ર એક મીટર ઊંચાઈ ધરાવતી વિશ્વની સૌથી નાની મહિલા ગુડ્ડીએ તેના ચોથા બાળકને જન્મ આપ્યો.

4th November 1997

UNESCO named 8 scientists laureates of the five 1997 science prizes for their contribution. Prof. Dorairajan Balasubramanian (58), Director of the Centre for Cellular and Molecular Biology of Hyderabad were named Laureate of Kalinga prize for popularisation of Science.
હૈદરાબાદના સેન્ટર ફોર સેલ્યુલર અને મોલેક્યુલર બાયોલોજીના ડાયરેક્ટર પ્રોફેસર દોરાઈરાજન બાલાસુબ્રમણ્યમ (58) વિજ્ઞાનના લોકપ્રિયકરણ માટે કલિન્ગા પુરસ્કારથી સન્માનીત.

4th November 1998

Viswanathan Anand wins the 3rd Fontys chess tournament at Tilburg. Paramjeet Singh upstages Milkha Singh’s 38-year-old 400m record at the national open athletic championship at Calcutta.
વિશ્વનાથન આનંદે ટિલબર્ગમાં 3 જી ફોંટીજ ચેસ ટૂર્નામેન્ટ જીતી લીધી. કલકત્તામાં રાષ્ટ્રીય ઓપન ઍથ્લેટિક ચેમ્પિયનશિપમાં પરમજીત સિંહે મિલ્ખા સિંઘના 38 વર્ષ જૂના 400 મીટર દોડનો રેકોર્ડ તોડ્યો.

આ વિષયમાં આથી અગાઉનો લેખ ‘3 November events in history મહત્વના બનાવો ‘

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *