Press "Enter" to skip to content

7 November Historical Events મહત્વના બનાવો

Pankaj Patel 0

7 November Before independence – આઝાદી પૂર્વે

7 November 1858
Bipinchandra Ramchandra Pal, powerful revolutionary and journalist, was born in a place called Silhat (now in Bangladesh). He was among the trio which was known as “Lal – Bal – Pal” during the freedom struggle. Pal started as newspaper called “Swaraj” for the Indians in England. He also edited several other newspapers like “Tribune”, “New India”, “VandeMataram”, “Swaraj”, “Hindu Review”.
ભારતીય સ્વાતંત્ર સંગ્રામમાં લાલ, બાલ અને પાલની જે ત્રિપુટી હમેશાં કેન્દ્રિય ચર્ચામાં રહી છે તે પૈકીનાં પાલ એટલે કે ક્રાંતિકારી અને પત્રકાર બિપિનચંદ્ર રામચંદ્ર પાલનો સિલહટ (હવે બાંગ્લાદેશમાં) નામના સ્થળે જન્મ. ઈંગ્લેન્ડમાં ભારતીયો માટે તેમણે “સ્વરાજ” તરીકે ઓળખાતા અખબારની શરૂઆત કરેલી. તેમણે “ટ્રીબ્યુન”, ” ન્યૂ ઇન્ડિયા”, “વંદે માતરામ”, “સ્વરાજ”, “હિન્દુ રીવ્યુ” જેવા કેટલાક અન્ય અખબારોનું સંપાદન પણ કર્યું હતું.

7 November 1862

Bahadurshah Jafar -II died at Rangoon in British prision.
આખરી મોઘલ બાદશાહ બહાદુરશાહ જફર –II નું રંગૂનમાં બ્રિટીશ જેલમાં મૃત્યુ.

7 November 1867

Madam Marie Sklodowska, great scientist, professor and Nobel Prize awardee, was born in Poland.
મહાન વૈજ્ઞાનિક, પ્રોફેસર અને નોબલ પુરસ્કાર વિજેતા મેડમ મેરી સ્ક્લોડોવ્સકાનો પોલેન્ડમાં જન્મ.

7 November 1888

Sir Chandrasekhara Venkata Raman, Indian physicist, was born in Tiruchirapalli, South India. His work was influential in the growth of science in India. He was the recipient of the 1930 Nobel Prize for Physics for the 1928 discovery now called ‘Raman scattering’–a change in frequency observed when light is scattered in a transparent material. When monochromatic or laser light is passed through a transparent gas, liquid, or solid and is observed with the spectroscope, the normal spectral line has associated with it lines of longer and of shorter wavelength called the Raman spectrum. Thus the Raman effect is applied in spectrographic chemical analysis and in the determination of molecular structure.

ભારતીય ભૌતિકશાસ્ત્રી સર ચન્દ્રશેખર વેંકટ રમનનો દક્ષિણ ભારતના તિરુચિરાપલ્લીમાં જન્મ. ભારતમાં વિજ્ઞાનના વિકાસમાં તેમના કાર્યનો ઊંડો પ્રભાવ રહેલો છે. તેમની ‘રમન પ્રભાવ’ તરીકે જાણીતી શોધ, જે 1928માં રજૂ કરી હતી તેને માટે 1930માં ફિઝિક્સ માટેનો નોબલ પુરસ્કાર મળેલો.

7 November 1900

Ranga N.G, professor and politician, was born.
રાજકારણી અને પ્રોફેસર એન.જી. રંગાનો જન્મ.

7 November 1907

Murlidhar Shankar Deshpande, journalist and social worker, was born at Kadanachi Girvi Phaltan, Maharashtra.
પત્રકાર અને સામાજિક કાર્યકર મુરલીધર શંકર દેશપાંડેનો મહારાષ્ટ્રના કદાંચી ગિરવી ફાલ્ટન ખાતે જન્મ.

7 November 1908

N. R. Shede (Annasaheb), litterateur and editor, was born.
સાહિત્યકાર અને સંપાદક એન.આર.શેડે (અન્નાસાહેબ)નો જન્મ.

7 November 1912

Chithira Tirunal Bala Rama Varma, social reformer, was born at Travancore.
સામાજિક સુધારક ચિથિરા તિરુનાલ બાલા રામ વર્માનો ત્રાવણકોરમાં જન્મ.

7 November 1933

Gaandhiji commences Harijan-upliftment tour.
ગાંધીજીએ હરિજન-ઉન્નતિ માટેનો પ્રવાસ શરૂ કર્યો.

7 November 1936

Chandrakant Devtale, famous Hindi poet, was born.
પ્રખ્યાત હિન્દી કવિ ચંદ્રકાંત દેવતલેનો જન્મ.

7 November After independence – આઝાદી બાદના બનાવો

7-November-1950

King Tribhubana Bir Bikram of Nepal flees palace for refuge in Indian Embassy at Kathmandu.
નેપાળના રાજા ત્રિભુવન વીર વિક્રમે કાઠમંડુમાં પોતાના મહેલમાથી ભારતીય દૂતાવાસમાં આશ્રય લીધો.

7-November-1958

Nehru said the role of Gen. Mohammed Ayub Khan in Pakistan had increased the ‘risk and danger of war’ between India and Pakistan.
નેહરુએ જણાવ્યું કે પાકિસ્તાનમાં જનરલ મોહમ્મદ આયુબખાનની ભૂમિકાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધનું જોખમ વધારી દીધું છે.

7-November-1966

Riots over slaughtered cow claims seven lives.
ગાયની કતલના મુદ્દે થયેલા રમખાણોમાં સાત લોકોના મોત.

7-November-1971

India admits forces entered Bangladesh to silence artillery.
ભારતીય સશસ્ત્ર દળોનો શાંતિની સ્થાપના માટે બાંગ્લાદેશમાં પ્રવેશ.

7-November-1974

South Africa beats India in Women’s Open in 63rd Tennis Davis Cup.
63મી ટેનિસ ડેવિસ કપ વિમેન્સ ઓપનમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને પરાજય આપ્યો.

7-November-1975

Indian Supreme Court validates election of Indira Gandhi at New Delhi.
ભારતીય સુપ્રિમ કોર્ટે નવી દિલ્હી ખાતે ઈન્દિરા ગાંધીની ચૂંટણીને માન્યતા આપી.

7-November-1990

National Front Government headed by V. P. Singh loses confidence motion in the LokSabha (151-356). Singh tenders his resignation and this is the end of 11-month-old National Front Government.
વી.પી. સિંહની આગેવાની હેઠળની રાષ્ટ્રીય મોરચા સરકારે લોકસભામાં વિશ્વાસનો મત ગુમાવ્યો (151-356).  સિંહે રાજીનામું આપતાં 11 મહિના જુની રાષ્ટ્રીય મોરચા સરકારનો અંત.

7th November 1990

Lawrence Durrell, great Indian English and author (Mount Olive), passed away at the age of 78.
મહાન ભારતીય અંગ્રેજ અને લેખક (માઉન્ટ ઓલિવ) લોરેન્સ ડુરેલનું 78 વર્ષની વયે મૃત્યુ.

7-November-1991

Salauddin and his wife Neena create a world record by travelling in a Nissan car.
સલાઉદ્દીન અને તેની પત્ની નીનાએ નિસાન કારમાં મુસાફરી કરીને વિશ્વ વિક્રમ સર્જ્યો.

7th November 1995

G-15 summit concludes calling for South-South cooperation and reduction of trade barriers, tariffs among the member countries, stability of interest and exchange rates.
દક્ષિણ-દક્ષિણ સહકાર અને વ્યાપાર અવરોધો ઘટાડવા, સભ્ય દેશો વચ્ચેના વિનિમયના અને વ્યાજના દરોમાં સ્થિરતા જાળવવાની જાહેરાત સાથે જી-15 સમિટનું સમાપન.

7th November 1995

India opens second consulate in UK in Glasgow (first being at Birmingham).
ભારતે યુ. કે. ના બર્મિંગહામમાં પ્રથમ કોન્સ્યુલેટ ઉપરાંત ગ્લાસગોમાં યુ.કે.માં બીજુ કૉન્સ્યુલેટ ખોલ્યુ.

7th November 1995

Lukose Leelamma at Pune sets record for 10,000m (Women) in 34.33.50.
પુણેમાં રમાયેલ 10,000મી (મહિલા) સ્પર્ધામાં લુકોઝ લીલેમાએ 34.33.50 સમયનો રેકોર્ડ નોધાવ્યો.

7th November 1996

Cyclonic storm hits Andhra Pradesh.
આંધ્રપ્રદેશમાં ચક્રવાતી તોફાન ત્રાટક્યું.

7th November 1997

RBI Governor Dr. Chakravarti Rangarajan appointed new Governor of Andhra Pradesh. Dr. BimalJalan, Member-Secretary, Planning Commission, will take over as RBI Governor.
આરબીઆઇના ગવર્નર ડૉ. ચક્રવર્તી રંગરાજનની આંધ્રપ્રદેશના નવા રાજયપાલ તરીકે નિયુક્તિ. આયોજન પંચના સભ્ય સચિવ ડો. બિમલ જાલનની રિઝર્વ બેન્કના નવા ગવર્નર તરીકે નિમણૂક.

7th November 1998

Jiwan Singh Umrangal (84), Akali leader and former Punjabi Minister, dies in hospital in Beas.
અકાલી નેતા અને ભૂતપૂર્વ પંજાબના પ્રધાન જીવણસિંહ ઉમરંગલ (84)નું બીયાસ ખાતે હોસ્પિટલમાં મૃત્યુ.

7th November 1998

The Kalidas Sanman awards, instituted by the Madhya Pradesh Government, are presented to Tapas Sen, Akbar Padamsee, ShriramLagoo, Pandit Jasraj and Kalyani Kutti Amma.
તાપસ સેન, અકબર પદમસી, શ્રીરામ લાગૂ, પંડિત જસરાજ અને કલ્યાણી કુટ્ટી અમ્મા મધ્ય પ્રદેશ સરકાર દ્વારા સ્થાપિત કાલિદાસ સન્માન પુરસ્કારોથી સન્માનીત.

7th November 2000

Indrajit Bhalotia wins the Wills Southern Open golf tournament.
ઇન્દ્રજિત ભાલોટીયાએ વિલ્સ સધર્ન ઓપન ગોલ્ફ ટૂર્નામેન્ટ જીતી લીધી.

7th November 2000

The BJP firebrand Uma Bharti makes a triumphant return to the Union Ministry as Minister for Sports and Youth Affairs and Arun Jaitley gets elevated as Cabinet Minister in a mini expansion. Maj. Gen. (Retd) B. C. Khanduri takes oath as Minister of State for Transport and Highways.
પ્રધાન મંડળના વિસ્તરણમાં બીજેપીના ફાયરબ્રાન્ડ નેતા ઉમા ભારતીની રમત-ગમત અને યુવા બાબતોના મંત્રી તરીકે કેન્દ્રિય મંત્રીમંડળ વાપસી. અરુણ જેટલીને કેબિનેટ પ્રધાન તરીકે બઢતી અને મેજર જનરલ (નિવૃત્ત) બી. સી. ખંડુરીના પરિવહન અને રાજમાર્ગોના રાજ્યકક્ષાના પ્રધાન તરીકે શપથગ્રહણ.

આ વિષયમાં આથી અગાઉનો લેખ ‘6 November events in history મહત્વના બનાવો

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *