Press "Enter" to skip to content

7 October ભારતના ઇતિહાસના આજના મહત્વના બનાવો

Pankaj Patel 5

7 October ભારતના ઇતિહાસના આઝાદી પૂર્વેના અગત્યના બનાવો.

7 October -1586
The Mughal army entered Srinagar where ‘Khutbah’ was being recited in the name of the emperor.
જ્યાં સમ્રાટના નામ પર ‘ખુતબા’ પઢવામાં આવતા હતા તેવા શ્રીનગરમાં મુઘલ સેના દાખલ થઈ. આ દિવસથી કાશ્મીરે પોતાની સ્વતંત્રતા ખોઈ, જોકે સમય સમય પર વિરોધ થયો પણ અગાઉની સ્થિતિ ફરી ક્યારેય ના આવી શકી.

 

7 October -1708
Guru Govind Singh, tenth and the last Sikh Guru, was assassinated.
દસમા અને છેલ્લા શીખ ગુરુ ગુરુ ગોવિંદ સિંઘની હત્યા કરવામાં આવી હતી. બે મોઘલ સૈનિકોએ ઊંઘી રહેલા ગુરુજી પર આક્રમણ કરી તેમની હત્યા કરેલી, જોકે આક્રમણકારને ગુરુ સાહેબે પોતે મરતા પહેલા યમલોક પહોચાડ્યો. અને બીજાને તેમના અંગરક્ષકોએ પૂરો કર્યો.

 

7-October-1737
40 feet waves sink 20,000 small craft & kill 300,000 (Bengal, India).
બંગાળની ખાડીમાં 18મી સદીમાં ખૂબ ગીચ વસ્તી હતી. આ ગોઝારા દિવસે વિનાશક સાયકલોનના કારણે 40 ફૂટની ઊંચાઈ સુધીના મોજાં ઉછળેલા. 20,000 જેટલી નાની નૌકાઓ નાશ પામેલી અને 3,00,000 લોકોના મૃત્યુ થયેલા. આ વાવાઝોડું આ વિસ્તારમાં તે દિવસ સુધીમાં નોધાયેલ સૌથી વધુ વિનાશક અને વધુ જાનહાનિ કરનાર વાવાઝોડા તરીકે ઓળખાય છે.

 

7-October-1914
Begam Akhtar, famous gazal singer, was born.
પ્રખ્યાત ગઝલ ગાયક બેગમ અખ્તરનો જન્મ. તેઓ ‘મલ્લિકા એ ગઝલ’ તરીકે જાણીતા થયેલા. તેઓને પદ્મશ્રી અને મરણોપરાંત પદ્મ વિભૂષણ પ્રાપ્ત થયેલો. સંગીત નાટક અકાદમીનો એવોર્ડ પણ પામેલા અને ફિલ્મો માટે પણ ગાયેલું.

 

7-October-1919
Mahatma Gandhij started publication of ‘Navjeevan’ newspaper.
મહાત્મા ગાંધીજીએ ‘નવજીવન’ અખબારના પ્રકાશનની શરૂઆત કરી. આઝાદી પૂર્વે નવજીવન દ્વારા પોતાના સિદ્ધાંતો, દેશની આઝાદીની લડત, લોક સંપર્ક, લોકમતની કેળવણી અને સામાજિક સમસ્યાઓ અંગે આ પત્રએ ઉલ્લેખનીય કાર્ય કરેલું એ સહુ જાણતા જ હશો.

 

7 October આઝાદી પછી

7-October-1950
Mother Teresa, started Missionaries of Charity, in Calcutta.
મધર ટેરેસાએ, કલકત્તામાં ‘મિશનરી ઑફ ચેરિટી’ શરૂ કરી. આ સંસ્થાના કાર્યોની કદર તરીકે મધર ટેરેસાને નોબલ પારિતોષિક તો મળ્યું જ પણ મરણોપરાંત ‘સંત’ ની ઉપાધિ પણ મળી.

 

7-October-1952
Chandigarh became the capital of Punjab.
ચંદીગઢ પંજાબની રાજધાની બન્યું. ચંડીગઢ આઝાદી બાદ દેશનું પ્રથમ પ્લાન્ડ (યોજનાબદ્ધ વિકસાવાયેલું) શહેર છે.

 

7-October-1953
Chandigarh was inaugurated as capital of Punjab.
રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે પંજાબની રાજધાની તરીકે ચંદીગઢનું ઉદ્ઘાટન કર્યું.

 

7-October-1955
Heavy floods in India and Pakistan caused 1,700 lives in India alone.
ભારત અને પાકિસ્તાનમાં ભારે પૂરનો પ્રકોપ. પૂરને લીધે એકલા ભારતમાં જ 1,700 લોકોએ જીવ ખોયો.

 

7-October-1971
K. Kelappan, freedom fighter, social reformer, revolutionary, educationist and journalist, died.

કેરળના ગાંધી તરીકે જાણીતા, સ્વાતંત્ર્ય સેનાની, સામાજિક સુધારક, ક્રાંતિકારી, શિક્ષણશાસ્ત્રી અને પત્રકાર, કે. કેલપ્પનનું 82 વર્ષે કેરળના કાલિકટ ખાતે મૃત્યુ થયું.

 

7-October-1987
Indian peace-keeping troops in Sri Lanka ordered to shoot at sight after the massacre of 179 people by Tamil rebels.
તમિલ બળવાખોરો દ્વારા 179 લોકોના હત્યાકાંડ પછી શ્રીલંકામાં ભારતીય શાંતિ રક્ષક દળના સૈનિકોએ ‘દેખો ત્યાં ઠાર’ કરવાનો આદેશ આપ્યો હતો.

 

7-October-1991
Telugu Desam decides not to oppose PM Narasimha Rao in Nandyal.
નાનદયાલમાં વડા પ્રધાન નરસિંહરાવનો વિરોધ ન કરવાનો તેલુગુ દેશમ પાર્ટીએ નિર્ણય કર્યો, પરિણામ સ્વરૂપ નરસિંહરાવનો બાંગારું લક્ષ્મણ (BJP) સામે 5.8 લાખ મતોથી વિજય થયેલો.

 

7-October-1992
Vijaya Bhaskara Reddy, Union Law Minister, selected to become the new Chief Minister of Andhra Pradesh.
વિજય ભાસ્કર રેડ્ડી, કેન્દ્રીય કાયદા પ્રધાન, આંધ્ર પ્રદેશના નવા મુખ્ય પ્રધાન બનવા માટે પસંદ થયા.

 

7 October -1997
Central government women employees to get 135 days’ maternity leave and men to get 15 days’ paternity leave.
કેન્દ્ર સરકારની મહિલા કર્મચારીઓને 135 દિવસની પ્રસૂતિ રજા અને પુરુષોને 15 દિવસની પિતૃત્વની રજા મળતી થઈ.

7-October-1997
Indo-Russian programme of military-technical cooperation (1994-2000) to be extended till 2010, said Yeltsin.
ઇન્ડો-રશિયન સૈન્ય-તકનીકી સહકાર કાર્યક્રમ (1994-2000) દશ વર્ષ માટે (2010સુધી) લંબાવવાની રશિયન પ્રમુખ યેલ્સેનિનએ જાહેરાત કરી.

 

7 October -1997
British High Commissioner in India Sir David Gore-Booth makes it clear that Queen Elizabeth II, during her Amritsar visit, would not ‘apologise’ for the 1919 Jallianwalla Bagh massacre, but as a gesture would lay the wreath.
ભારતમાં બ્રિટીશ હાઈ કમિશનર સર ડેવિડ ગોર-બૂથે સ્પષ્ટતા કરી કે રાણી એલિઝાબેથ II, તેણીની અમૃતસરની મુલાકાત દરમિયાન, 1919 માં જલિયાનવાલા બાગ હત્યાકાંડ માટે ‘માફી માંગશે નહીં’, પરંતુ મૃતકોને શ્રદ્ધાંજલી આપશે.

 

7-October-1997
Lalram Sanga and Purnima Mohato emerge men’s and women’s individual champions in National Archery.
લાલરામ સંગા અને પૂર્ણિમા મોહાતો રાષ્ટ્રીય તીરંદાજીમાં પુરુષ અને મહિલા વ્યક્તિગત ચેમ્પિયન થયા.

 

7 October -1999
Sonia Gandhi won in Amethi by a margin of over three lakh votes.
સોનિયા ગાંધીએ ત્રણ લાખથી વધુ મતોના અંતરથી અમેઠીમાં જીત મેળવી.

 

7 October -1999
Laloo Prasad Yadav, former Bihar Chief Minister and RJD president, loses in Madhepura.
બિહારના પૂર્વ મુખ્યપ્રધાન અને આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવ, મધેપુરામાં હારી ગયા.

 

7 October -2000
WWF-India bags the first Rajiv Gandhi Wildlife Conservation Award.
ડબ્લ્યુડબ્લ્યુએફ-ઇન્ડિયાએ પ્રથમ રાજીવ ગાંધી વન્ય જીવ સંરક્ષણ પુરસ્કાર મેળવ્યો.

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

  1. Pankaj Patel Pankaj Patel

    Thanks for your expression of interest. Please share your inputs/suggestions to zigya for the relevant team members to look into it with all the details. You can give my reference.

  2. minecraft free download 2018 minecraft free download 2018

    I seriously love your blog.. Very nice colors & theme.
    Did you develop this website yourself? Please reply back as I’m looking to create my own personal blog and would love to
    know where you got this from or exactly what the theme is named.
    Thanks!

  3. minecraft free download 2018 minecraft free download 2018

    I was curious if you ever considered changing the page layout of your site?
    Its very well written; I love what youve got to say.
    But maybe you could a little more in the way of content
    so people could connect with it better. Youve got an awful lot of
    text for only having one or 2 images. Maybe you could space it out better?

  4. minecraft free download 2018 minecraft free download 2018

    Hello, its good piece of writing on the topic of media print,
    we all understand media is a fantastic source of information.

  5. minecraft free download 2018 minecraft free download 2018

    Hey are using WordPress for your site platform? I’m new to the blog world but I’m
    trying to get started and create my own. Do you need any html coding expertise to make your own blog?
    Any help would be really appreciated!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *