ચાલુ શૈક્ષણિક વર્ષથી ગુજરાત સરકારે શૈક્ષણિક ક્ષેત્રે ઘણા મહત્વના નિર્ણયો કર્યા છે. ધોરણ–9 અને ધોરણ-11 (સામાન્ય પ્રવાહ)નો અભ્યાસક્રમ બદલાયો અને સેમિસ્ટર પદ્ધતિ રદ કરવામાં આવી. ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ પણ સેમિસ્ટરની જગ્યાએ હવે વાર્ષિક પરીક્ષા આપશે. એ માટે ગુજરાત રાજ્ય શૈક્ષણિક બોર્ડ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવેલ. જેમાં નવા પરિરૂપ પ્રમાણે પ્રશ્નપત્ર, ગુણભાર, બ્લ્યુ પ્રિંટ અને નમુનાના પ્રશ્નપત્ર વગેરે જેવી બાબતોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તો મિત્રો, આજે આપણે ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહના ભૌતિક વિજ્ઞાન વિષયની નવા પરિરૂપ પ્રમાણેની સંપૂર્ણ માહિતી વિષે જાણકારી મેળવીએ.
- માસવાર અભ્યાસક્રમ
ક્રમ |
માસ |
ભાગ |
પ્રકરણનું નામ |
તાસ |
1. |
જૂન |
1 |
1) ભૌતિક જગત 2) માપન અને એકમ પદ્ધતિ |
16
|
2. |
જુલાઈ |
1 |
3) સુરેખ પથ પર ગતિ 4) સમતલમાં ગતિ |
28
|
3. |
ઑગષ્ટ |
1 |
5) ગતિના નિયમો 6) કાર્ય, ઊર્જા અને પાવર |
24
|
4. |
સપ્ટેમ્બર |
1 |
6) કાર્ય, ઊર્જા અને પાવર 7) ઉષ્મા પ્રસરણ |
18
|
5. |
ઓક્ટોબર |
2 |
1) કણો તંત્રનું ગતિ વિજ્ઞાન 2) ચાકગતિ |
24
|
6. |
નવેમ્બર |
2 |
3) ગુરુત્વાકર્ષણ |
12 |
7. |
ડિસેમ્બર |
2 |
4) ઘન પદાર્થના ગુણધર્મો 5) તરલનું મિકેનિક્સ |
29
|
8. |
જાન્યુઆરી |
1 અને 2 |
8) વાયુનો પ્રતિસાદ (ભાગ-1) 6) થર્મોડાઈનેમિક્સ (ભાગ-2) |
24 |
9. |
ફેબ્રુઆરી |
2 |
7) દોલનો 8) તરંગો |
20
|
10. |
માર્ચ |
|
પ્રાયોગિક પરિક્ષા અને પુનરાવર્તન |
25 |
11.
|
એપ્રિલ |
|
વાર્ષિક પરિક્ષા |
22 |
- કઠિનતા મૂલ્ય પર આધારિત ગુણભાર :
ક્રમ. |
સ્તર |
કઠિનતા મૂલ્ય ટકાવારી |
પ્રશ્નપત્રમાં ગુણ |
1. |
સરળ |
40 % |
20 |
2. |
મધ્યમ |
45 % |
22 |
3. |
કઠિન |
15 % |
08 |
|
કુલ |
100 % |
50 ગુણ |
પ્રથમ પરિક્ષાના પ્રશ્નપત્રના પરિરૂપ અને નમૂનાના પ્રશ્નપત્ર સહિત સંપૂર્ણ માહિતી માટે PDF File :
Click Here : Std-11-Physics