Press "Enter" to skip to content

31 October Historical Events મહત્વના બનાવો

Pankaj Patel 0

31 October Before independence – આઝાદી પૂર્વે

31 October 1843
Tarkanath Gangopadhyay, first realistic social novelist of Bengal, was born.
બંગાળના પ્રથમ વાસ્તવિક સામાજિક નવલકથાકાર તારકનાથ ગંગોપાધ્યાયનો જન્મ.

31 October 1875

Vallabhbhai Zaverbhai Patel, ‘Iron man of India’, was born at Nadiad, Gujarat. He was also the first Deputy Prime Minister of India. His father had served in the army of the Rani of Jhansi against Britishers.
વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ, ભારતના લોહ પુરુષનો જન્મ નડિયાદ, ગુજરાત ખાતે થયો હતો. તેઓ ભારતના પ્રથમ નાયબ પ્રધાનમંત્રી હતા. તેમના પિતાએ અંગ્રેજો સામે ઝાંસીની રાણીની સેનામાં સેવા આપી હતી.

31 October 1876

Cyclone hits Bengal centered near Bakarganj (now in Banlgadesh), about 200,000 die.
બકરગંજ (હાલના બાંગ્લાદેશમાં) નજીક કેન્દ્રિત વાવાઝોડા અને ચક્રવાતથી લગભગ 200,000 લોકોના મૃત્યુ.

31 October 1885

St. Stephen’s Hospital was opened. It was the first hospital for women and children at Delhi.
દિલ્હીમાં મહિલાઓ અને બાળકોની પ્રથમ અલાયદી હોસ્પિટલ એવી સેન્ટ સ્ટીફન્સ હોસ્પિટલ ખુલ્લી મુકાઇ.

31 October 1895

Cottari Kanakaiya Nayudu, cricketer (India’s 1st Test capt), born at Nagpur.
ભારતીય ક્રિકેટમાં પ્રથમ ટેસ્ટ કેપ્ટન કોટ્ટારી કનાકૈયા નાયડુનો નાગપુરમાં જન્મ.

31 October 1919

Jaikisan Harivallabhdas, great industrialist, was born.
મહાન ઉદ્યોગપતિ જયકિશન હરિવલ્લભદાસનો જન્મ.

31 October 1920

Inaugural session of the All India Trade Union Congress was conducted in Bombay.
મૂંબઈમાં ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કૉંગ્રેસનું ઉદ્ઘાટન સત્ર યોજાયું.

31 October After independence – આઝાદી બાદના બનાવો

31 October 1955

The Prime Minister inaugurated the Cooperative Milk Producers’ Union factory at Anand, Gujarat.
ગુજરાતમાં સહકારી દૂધ ઉત્પાદકોની સંઘની ફેક્ટરીનું આણંદ ખાતે વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના હસ્તે ઉદ્ઘાટન.

31-October-1962
Krishna Menon, Home Minister, resign due to attack by China.
ચીની હુમલાને કારણે કૃષ્ણ મેનને ગૃહપ્રધાન તરીકે રાજીનામું આપ્યું.

31-October-1963

Krishna Menon, resigned from the post of Defence Minister of India, due to Chinese attack.
ચીની હુમલાના કારણે, ભારતના સંરક્ષણ પ્રધાનના હોદ્દા પરથી ક્રુષ્ણ મેનને રાજીનામું આપ્યું.

31-October-1966

Mihir Sen swam Panama Canal in 34 hours 15 minutes.
મહાન ભારતીય તરવૈયા મિહિર સેને 34 કલાક 15 મિનિટમાં પનામા કેનાલને તરીને પાર કરી.

31-October-1975

Sachin Dev Burman, famous music director, died.
પ્રસિદ્ધ સંગીત દિગ્દર્શક (એસ. ડી. બર્મન) સચિન દેવ બર્મનનું અવસાન.

31-October-1984

Gyani Zail Singh, President of India, gave oath Rajiv Gandhi as Prime Minister of India at New Delhi. He held this office till December 1, 1989.
ભારતના રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંહે નવી દિલ્હી ખાતે રાજીવ ગાંધીને ભારતના વડાપ્રધાન તરીકે શપથ અપાવ્યા. તેઓ 1 ડિસેમ્બર, 1989 સુધી આ હોદ્દા પર રહ્યા.

31-October-1984

Indira Gandhi, India’s four-time prime minister, was gunned down by two members of her personal security guard as she walked from her home to her office in New Delhi. She died after four hours of emergency surgery. The only daughter of former Prime Minister Nehru was 66. Both of her attackers were identified as members of the Sikh religion. One was shot dead. The other was captured. Sikh extremists had threatened to kill Ms. Gandhi since she ordered the raid on their shrine in Amritsar. She had told an interviewer that she was not intimidated by the threats. ‘I am not afraid,’ she said. ‘I am frequently attacked’.

ભારતના ચાર વખત વડા પ્રધાન રહેલ ઈન્દિરા ગાંધીને તેમના અંગત સુરક્ષાકર્મીઓએ ગોળીબાર કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. ચાર કલાકની શસ્ત્રક્રિયા બાદ તેણીનું અવસાન થયું. ભૂતપૂર્વ વડાપ્રધાન નેહરુની એકમાત્ર પુત્રી ત્યારે 66 વર્ષના હતા. મૃત્યુ અગાઉના એક ઇન્ટરવ્યુમાં તેણીએ કહ્યું હતું કે ‘તે ધમકીઓથી ડરતી નથી’.

October 31st-1989

Dr. A. P. Mukherjee became the director of Central Bureau of Investigation till 11/01/90.
ડૉ. એ. પી. મુખર્જી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનના ડિરેક્ટર બન્યા અને 11/01/90 સુધી આ હોદ્દે રહ્યા.

October 31st-1990

Religious clashes between Hindus and Muslims. Death of 180.
હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે ધાર્મિક અથડામણમાં 180 થી વધુ લોકોનાં મોત થયા છે.

Hindus flee Muslim prorsecution in Kashmir Valley.
કાશ્મીર ખીણમાં હિન્દુઓનું પલાયન શરૂ.

October 31st-1991

‘Karsevaks’ hoist flags on Masjid in Ayodhya.
અરોધ્યામાં મસ્જિદ પર કારસેવકોએ ધ્વજ લહેરાવ્યો.

October 31st-1994

26 die as cyclone lashes Tamil Nadu.
તમિલનાડુમાં ચક્રવાતમાં 26 ના મોત.

October 31st-1997

Autonomous Prasar Bharati with enough muscle to get Government off its back is promised by Union Information and Broadcasting Minister Jaipal Reddy, while announcing changes to Prasar Bharati Act in New Delhi.
નવી દિલ્હીમાં પ્રસાર ભારતી કાયદામાં ફેરફારની જાહેરાત કરતી વખતે કેન્દ્રિય સંચાર પ્રધાન જયપાલ રેડ્ડીએ જણાવ્યુ કે, સ્વાયત્ત પ્રસાર ભારતી સરકારી અંકુશોથી મુક્તિની પૂરતી શક્તિ ધરાવે છે.

October 31st-1997

Balmiki Prasad Singh takes over as Union Home Secretary. He succeeds K. Padmanabhaiah.
કે. પદ્મનાભાઈના સ્થાને બાલમીકી પ્રસાદસિંહે યુનિયન હોમ સેક્રેટરી તરીકે હોદ્દો સંભાળ્યો.

October 31st-1999

Dr. S. S. Badrinath gets Dhanvantari Award.
ડૉ. એસ. એસ. બદ્રીનાથ ધનવંતરી એવોર્ડથી સન્માનીત.

October 31st-1999

Shankar Dayal Sharma, former President, is conferred with the Indira Gandhi Award.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્માને ઈન્દિરા ગાંધી પુરસ્કારથી નવાજવામાં આવ્યા. .

October 31st-1999

The Ram Janmabhoomi Trust president ends fast in support of his eight-point demands including improvement of ‘puja’ and ‘darshan’ arrangements of ‘Ram Lala’ at the temple.
‘રામ લલ્લા’ ની ‘પૂજા’ અને ‘દર્શન’ની વ્યવસ્થા સહિત તેમની આઠ મુદ્દાની માંગના સમર્થનમાં રામ જન્મભૂમિ ટ્રસ્ટનાં પ્રમુખે શરૂ કરેલા ઉપવાસનો અંત આવ્યો.

October 31st-2000

Chhattisgarh, the 26th State of Indian Union, comes into existence with the swearing in of its Governor Dinesh Nandan Sahay and Chief Minister Ajit Jogi at a glittering function at Raipur.
ગવર્નર દિનેશ નંદન સહાય અને મુખ્યમંત્રી અજીત જોગીના રાયપુરમાં શપથગ્રહણ સાથે ભારતીય સંઘનું 26મું રાજ્ય છત્તીસગઢ અસ્તિત્વમાં આવ્યું.

આ વિષયમાં આથી અગાઉનો લેખ ‘30 October events in history મહત્વના બનાવો

 

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *