Press "Enter" to skip to content

2 November Historical Events મહત્વના બનાવો

Pankaj Patel 0

2 November Before independence – આઝાદી પૂર્વે

2 November 1534
Guru Ramdas, Sikh Guru, was born.
શીખ ગુરુ ગુરુ રામદાસનો જન્મ

2 November 1774

Lord Robert Clive, one of the founders of British Rule in India, British Army Chief and Diplomat, died. He committed suicide in England at the age of 49 under strain of ill health and charges of his misdeeds in India.
લોર્ડ રોબર્ટ ક્લાઈવ, ભારતમાં બ્રિટીશ શાસનના સ્થાપકો પૈકી એક મૃત્યુ પામ્યો. તેણે 49 વર્ષની ઉંમરે ઈંગ્લેન્ડમાં માંદગી અને ભારતના તેના દુષ્કૃત્યોના આરોપો હેઠળ આત્મહત્યા કરી હતી.

2 November 1841

Akbar Khan revolts against Shah Shuja in Afghanistan.
અકબર ખાને અફઘાનિસ્તાનમાં શાહ શુજા સામે બળવો કર્યો.

2 November 1871

Kashinath Raghunath Mitra, famous editor of monthly magzine ‘Manoranjan’, was born.
માસિક મેગ્ઝીન ‘મનોરંજન’ ના પ્રસિદ્ધ સંપાદક કાશીનાથ રઘુનાથ મિત્રાનો જન્મ.

2 November 1885

Balwant Pandurang Kirloskar (Annasaheb), first great Marathi musical drama playwright, died.
મરાઠી સંગીતનાટકના નાટ્યકાર બાલવંત પાંડુરંગ કિર્લોસ્કર (અન્નાસાહેબ)નું મૃત્યુ.

2 November 1889

Tyagmurti Goswami Ganeshdutt, social worker, was born at Chiniot in Jhang district, Punjab.
સામાજિક કાર્યકર ત્યાગમૂર્તિ ગોસ્વામી ગણેશદત્તનો પંજાબના ઝાંગ જીલ્લાના ચીનીઓટમાં જન્મ.

2 November 1897

Sohrab Meharwanji Modi, theatre and film producer, director and actor, was born.
થિયેટર અને ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા સોહરાબજી મેહરવાનજી મોદીનો જન્મ.

2 November 1908

50 years after the start of direct rule, Edward VII talks of ‘prudently extending’ democracy.
સીધા શાસનના 50 વર્ષે એડવર્ડ VII એ લોકશાહીનું ‘સમજૂતીથી વિસ્તરણ’ કરવાની વાત કરી.

2 November After independence – આઝાદી બાદના બનાવો

2 November 1950

India rebukes Mao for invasion of Tibet.
ભારતે તિબેટ પર આક્રમણ માટે માઓને ધમકી આપી.

2nd November 1956

Express Train plunged down the Marudaiyar river embarkment killng 143 persons.
મારુદઈયાર નદીમાં એક્સપ્રેસ ટ્રેનના અકસ્માતમાં 143 લોકોના મૃત્યુ.

2nd November 1967

Ministry of Education evolves a National Service Scheme for University students.
શિક્ષા મંત્રાલયે યુનિવર્સિટી વિદ્યાર્થીઓ માટે ‘રાષ્ટ્રીય સેવા યોજના’ ઘડી.

2nd November 1971

Hurricane and ensuing tidal wave takes 6,000 lives.
વાવાઝોડા અને સમુદ્રી ભરતીમાં 6,000 લોકોના મૃત્યુ.

2nd November 1971

Roberto Fernandes, Indian Soccer(Football) player, was born in Goa.
ઇન્ડિયન સોકર (ફૂટબોલ) ખેલાડી રોબર્ટો ફર્નાન્ડિઝનો ગોવામાં જન્મ.

2nd November 1972

ICMR set up a chain of regional centres of National Nutrition Monitoring and 500 Indians seize Washington Bureaux in different parts of India.
આઇસીએમઆરએ રાષ્ટ્રીય ધોરણે પોષણની દેખરેખ રાખવા પ્રાદેશિક કેન્દ્રોની એક સાંકળનું નિર્માણ કર્યું. અને  ભારતના વિવિધ ભાગોમાં વૉશિંગ્ટન બ્યુરોક્સ ધરાવતા 500 ક્ષેત્રો બનાવ્યા.

2nd November 1972

B. D. Pande was appointed as the Cabinet Secretary of India. He held this office till 31-03-1977.
બી. ડી. પાંડેની ભારતના કેબિનેટ સચિવ તરીકે નિયુક્તિ. તેમણે આ હોદ્દો 31-03-1977 સુધી સંભાળ્યો.

2nd November 1976

LokSabha passes the 42nd Constitution Amendment Bill making India a Socialist Secular Republic and laying down the fundamental duties of citizens.

લોકસભાએ 42 મો બંધારણ સુધારા ખરડો પસાર કરતાં, ભારત સમાજવાદી ધર્મનિરપેક્ષ ગણરાજ્ય બન્યું.

2nd November 1984

Violence following Indira Gandhi’s assassination takes heavy toll.
ઈન્દિરા ગાંધીની હત્યા પછી હિંસા ભભૂકી ઉઠી. મોટી જાનહાનિ થવા પામી.

2nd November 1990

Many die in firing in Ayodhya as Karsevaks storm the Ram JanmaBhumi/Babri Masjid structure. Curfew in many areas in north and west India to prevent communal violence. Several people die in violence.
અયોધ્યામાં રામ જન્મ ભૂમિ/બાબરી મસ્જિદ તરફ કારસેવકો ધસી જતાં કરાયેલા ગોળીબારમાં ઘણા કારસેવકોના મોત. કોમવાદી હિંસા રોકવા માટે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ. હિંસામાં અનેકના મૃત્યુ.

2nd November 1992

Nine Maharashtra ministers resign.
મહારાષ્ટ્રમાં નવ પ્રધાનોના રાજીનામા.

2nd November 1994

Three British hostages freed in Saharanpur, UP, after a fierce encounter.
ઉત્તર પ્રદેશના સહારનપુરમાં ભીષણ એન્કાઉન્ટરને અંતે ત્રણ બ્રિટીશ નાગરિકો બાનમાંથી મુક્ત.

2nd November 1999

BJP suffers jolt in Bihar as it fails to win a single seat it contested in the October 28 poll to four LokSabha seats.
28 ઓક્ટોબરની ચાર લોકસભા બેઠકોમાં ચૂંટણી લડનાર ભાજપને એકપણ બેઠક ના મળતાં જોરદાર ઝટકો.

2nd November 1999

The Delhi HC dismisses a plea against Sonia Gandhi seeking deletion of her name from the register of Indian citizenship.
દિલ્હીની હાઈકોર્ટે સોનિયા ગાંધી સામે ભારતીય નાગરિકત્વ રજિસ્ટરમાંથી નામ રદ કરવાની માંગણી કરતી અરજી રદ કરી દીધી.

2nd November 2000

John Wright is appointed India coach by the BCCI.
બી.સી.સી.આઈ. દ્વારા જ્હોન રાઈટને ભારતના કોચ તરીકે નિમવામાં આવ્યા.

2nd November 2000

Sinam Chandramani Singh (18), national bravery award winner, his brother Sinam Robin Singh and their aunt were among 10 killed in firing by eight Assam Rifles personnel at Malom near Imphal.
ઇમ્ફાલ નજીક મલમ ખાતે 8 આસામ રાયફલ્સના સૈનિકોના ગોળીબારમાં 10 લોકો માર્યા ગયા, જેમાં રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કાર વિજેતા સિનમ ચંદ્રમની સિંહ (18), તેના ભાઈ સિનમ રોબિન સિંહ અને તેમની આંટીનો પણ સમાવેશ થતો હતો.

આ વિષયમાં આથી અગાઉનો લેખ ‘1 November events in history મહત્વના બનાવો

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *