Press "Enter" to skip to content

17 November Historical Events મહત્વના બનાવો

Pankaj Patel 0

17 November Before independence – આઝાદી પૂર્વે

17 November 1525
Babar came to India , and conquered it through Sindh in his fifth attempt.
બાબરનું ભારતમાં આગમન. પાંચમા પ્રયાસમાં સિંધ પર વિજય મેળવ્યો.

17 November 1835

James Todd, researcher and writer of Rajput history, passed away.
રાજપૂત ઇતિહાસના સંશોધક અને લેખક જેમ્સ ટોડનું મૃત્યુ.

17 November 1857

Sir Colin Campbell, British Army Officer, managed to supress Indian Mutiny sepoys at Lucknow.
બ્રિટિશ સૈન્ય અધિકારી સર કોલિન કેમ્પબેલે લખનૌ ખાતે ભારતીય સિપાહીઓના બળવાને સફળતાથી દબાવી દીધો.

17 November 1915

Vishnu Gopal Pingle was hanged for revolting against the Indian Army in Talegaon prison of Pune.
પુણેના તાલેગાંવ જેલમાં ભારતીય (અંગ્રેજી) સૈન્ય સામે બળવો કરવા બદલ વિષ્ણુ ગોપાલ પિંગલેને ફાંસી આપવામાં આવી હતી.

17 November 1921

Princes of Wales came to India.
વેલ્સના રાજકુમાર ભારત આવ્યા.

17 November 1925

Jemini Ganesh, film actor, was born.
ફિલ્મ અભિનેતા જેમિની ગણેશનો જન્મ.

17 November 1928

Lala Lajpat Rai died in Lahore after being seriously wounded in the barbarous lathi charge of 30th October. He is referred as the “Lion of Punjab” or “Punjab Kesari” and is remembered as freedom fighter, nationalist, educationist, lawyer, thinker, writer, social reformer, orator and a passionate fighter for the revival of the ancient Indian culture.

30મી ઑક્ટોબરે લાઠીચાર્જમાં ગંભીર રીતે ઘાયલ થયા પછી લાહોરમાં લાલા લજપતરાયનું મૃત્યુ થયું. તેઓ પંજાબના “સિંહ” અથવા “પંજાબ કેસરી” તરીકે ઓળખાય છે અને તેમને સ્વાતંત્ર્ય સેનાની, રાષ્ટ્રવાદી, શિક્ષણશાસ્ત્રી, વકીલ, વિચારક, લેખક, સામાજિક સુધારક, વક્તા અને પ્રાચીન ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાન માટેના લડવૈયા તરીકે યાદ કરવામાં આવે છે.

17 November 1932

The Third Round Table Conference began in London. It was not attended by the Congress as the real Indian participation in the making of the constitution was negligible. Since Gandhi was in prison because of his civil disobedience movement he could not attend it either. This conference ended on 24th November 1932 without achieving anything.

લંડનમાં ત્રીજી ગોળમેજી પરિષદ શરૂ થઈ. તેમાં  કોંગ્રેસે  હાજરી આપી ન હતી કારણ કે બંધારણની રચનામાં ભારતીયોની વાસ્તવિક ભાગીદારી નજીવી હતી. વળી, ગાંધીજી તેમની સવિનય કાનૂન ભંગની ચળવળના કારણે જેલમાં હતા તેથી હાજર રહી શકે તેમ નહોતા. આ પરિષદ 24મી નવેમ્બર, 1932 ના રોજ કંઈપણ પરિણામ વિના પૂરી થઈ.

17 November 1935

Deodhar Gopal Krishna, great social worker and architect of “”Seva Sadan”” (Pune), passed away.
મહાન સામાજિક કાર્યકર અને “સેવા સદન” (પૂણે)ના સ્થાપક દેવધર ગોપાલ કૃષ્ણનું અવસાન.

17 November After independence – આઝાદી બાદના બનાવો

17 November 1947

Rajendra Prasad elected the President of Indian National Congress.
રાજેન્દ્ર પ્રસાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા.

17 November 1948

Despite the scepticism on the part of the US and British advisers concerning the feasibility of the scheme, the first half-dozen HAL-reconditioned B-24s were ready by November 1948 and, on the 17th of that month, No. 5 Squadron was formed with these heavy bombers.
યુ.એસ. અને બ્રિટીશ સલાહકારોની યોજનાના સંભવિતતા અંગે સંશય હોવા છતાં, પ્રથમ અડધો ડઝન એચએએલ-પુન: નિર્ધારિત બી -24 બૉંબર વિમાનો નવેમ્બર 1948 સુધી તૈયાર કરાયા અને 17 મી નવેમ્બરે આ ભારે બોમ્બર્સ સાથે સ્ક્વોડ્રોન નંબર 5ની રચના કરવામાં આવી.

17th November 1953

Sadanand Swaminathan, famous journalist, passed away.
પ્રખ્યાત પત્રકાર સદાનંદ સ્વામિનાથનનું અવસાન.

17th November 1966

India’s beauty queen Rita Faria was crowned as ‘Miss World’ in World Beauty contest held in London. She was a medical student.
લંડનમાં યોજાયેલ વર્લ્ડ બ્યુટી હરીફાઈમાં ભારતીય સુંદરી અને તબીબી વિદ્યાર્થિની રીટા ફરિયાને ‘મિસ વર્લ્ડ’ તરીકે તાજ પહેરાવવામાં આવ્યો.

17th November 1973

Mother Pondicherry, greatest teacher and religious leader, died.
મહાન શિક્ષક અને ધાર્મિક નેતા મધર પોંડિચેરીનું મૃત્યુ.

17th November 1986

SAARC Summit at Bangalore decides to set up permanent secretariat at Kathmandu; India elected new Chairman.
બેંગલોરમાં સાર્ક સમિટમાં કાઠમંડુમાં કાયમી સચિવાલય સ્થાપવાનો નિર્ણય લેવાયો. નવા ચેરમેન તરીકે ભારત ચૂંટાયું.

17th November 1991

Narasimha Rao, PM, wins by-election in Nandyal with a record margin of 5,80,297 votes.
વડાપ્રધાન નરસિંહ રાવે 5,80,297 મતોના રેકોર્ડ માર્જિન સાથે નાનદયાલમાં પેટાચુંટણીમાં જીત મેળવી.

17th November 1991

Sharad Pawar wins in Baramati.
શરદ પવાર બારામતીમાં જીત્યા.

17th November 1994

North Eastern Council decides to include Sikkim in the Council.
નોર્થ ઇસ્ટર્ન કાઉન્સિલે કાઉન્સિલમાં સિક્કિમનો સમાવેશ કરવાનો નિર્ણય કર્યો.

17th November 1994

Dr. Harbhajan Singh, Punjabi poet, wins Saraswati Samman.
પંજાબી કવિ ડૉ. હરભજન સિંહ સરસ્વતી સન્માન જીત્યા.

17th November 1999

41 more ministers are inducted into the Ram Prakash Gupta Ministry in Uttar Pradesh taking the strength of the ministry to 91.
ઉત્તર પ્રદેશના રામ પ્રકાશ ગુપ્તા સરકારમાં 41 પ્રધાનોનો સમાવેશ થતાં 91 મંત્રીઓનું પ્રધાનમંડળ બન્યું.

17th November 1999

India beats New Zealand by seven wickets to win the one-day cricket series in New Delhi. Saurav Ganguly adjudged the ‘man of the match’ and ‘man of the series’.
નવી દિલ્હીમાં એક-દિવસીય ક્રિકેટ શ્રેણીમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે શ્રેણી જીતી. સૌરવ ગાંગુલી ‘મેન ઓફ ધ મેચ’ અને ‘મેન ઓફ ધી સિરીઝ’ બન્યો.

આ વિષયમાં આથી અગાઉનો લેખ ‘16 November Historical Events મહત્વના બનાવો ‘

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *