ભારતની આઝાદી પહેલાં યુરોપ અને વિશ્વના અન્ય દેશોમાં ટ્રસ્ટીશીપના સિદ્ધાંત નું પ્રતિપાદન થયું. મોટેભાગે ગાંધીજી અને ગાંધી વિચારસરણીને અનુસરનારા લોકોએ આપણા દેશમાં આ સિદ્ધાંતની અમલવારી માટે પ્રયત્નો કર્યા. સરળ ભાષામાં…
Posts published by “Pankaj Patel”
कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है।
Follow his work at www.zigya.com
126 કરોડથી પણ વધારે વસ્તી સાથે દુનિયાનો બીજો સૌથી વધુ વસ્તી ધરાવતો આપણો દેશ દુનિયાનો સૌથી યુવા દેશ છે. આજે આખું વિશ્વ ભારતને એક યુવા દેશ તરીકે જાણે છે.…
વિશ્વ આજે પ્રગતિના પંથે છે. વિકાસની આંધળી દોટમાં દુનિયાના તમામ દેશો આંધળા બની ગયા છે. વિનાશક શસ્ત્રો અને નવી નવી ટેકનોલોજી એ આજે મુખ્ય માંગ છે. સુપરફાસ્ટ મોબાઈલ અને સુપરફાસ્ટ…
हर दिन सुबह-सुबह अख्बार या TV देखते वक्त कुछ ना कुछ सुविचार देखने या पढने मे आते है। वैसे तो हर लिखनेवाला उस विचार को समाज मे अनुकरण मे लाने हेतु…
વિશ્વમાં ઔદ્યોગિકરણ એ સામાજિક, આર્થિક અને રાજકીય બદલાવનું અગત્યનું પરિબળ બનેલું છે. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત યુરોપમાં થઈ. જેના પરિણામે વિશ્વ મધ્યયુગીન વ્યવસ્થામાંથી આધુનિક કાળમાં પ્રવેશ્યું. ઔદ્યોગિક ક્રાંતિના કારણે ઉપનિવેશવાદ વિકસ્યો.…
આપણા સમાજમાં એવા અનેક દાખલા જોવા મળે છે જેમાં અપંગ વ્યક્તિઓએ અનેક વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય. આમ તો એવું કહેવાય છે કે જેને એક અંગમા ખોડ હોય તેને કુદરત…
પ્રાર્થના આજે દુનિયામાં અગાઉ કરતાં સૌથી વધુ જરૂરી છે, કેમ કે .. દુનિયામાં આજે ટેકનોલોજીનો જમાનો છે. આ જ ટેકનોલોજીને કારણે આખી દુનિયા એક થઈ ગઈ હોય એવું લાગે છે.…
डॉ. कलाम, जनता के राष्ट्रपति या मिसाईल मैन जैसे नाम से हमारे देश का बच्चा बच्चा जिन्हें जानता है, वैसे कलाम साहब का जन्म तमिलनाडु के रामेश्वरम में हुआ था ।…
અડાલજની વાવ જ નહીં બધા જ અગત્યના પ્રવાસન મથકો માટે કહી શકાય કે, ગુજરાતમાં પ્રવાસન સ્થળોનો વિકાસ અને પ્રવાસન ઉદ્યોગ વિકસાવવામાં શરૂઆતના સમયમાં દૂર્લક્ષ સેવવામાં આવેલું. ગુજરાતની બાજુમાં રાજસ્થાન અને…
કારગીલ વિજય દિવસ એટલે કે 26 જુલાઈએ કારગીલમાં ભારતે પાકિસ્તાનને ભગાડીને યુદ્ધમાં વિજય મેળવ્યો હતો. આ યુદ્ધ ઓપરેશન વિજય તરીકે પણ ઓળખાય છે કે જે કારગિલ વિસ્તારમાં પાકિસ્તાન તરફથી થયેલ ઘૂસણખોરીને…
યોગ્યતા વિના ઉત્તમ વસ્તુ મળે તોપણ તેનાથી કશો અર્થ સરતો નથી, એ સત્ય કવિ દયારામે અહીં માર્મિક દષ્ટાંત આપીને સમજાવ્યું છે. આપણા જીવનમાં આપણને ક્યારેક એવી ઘણી બધી વસ્તુઓ મળી…
વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે પરદુ:ખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના પ્રથમ કવિ હતા. આથી તેઓ આદ્ય કવિ…
માણસ મોટે ભાગે શરીરથી કામ કરે છે, પરંતુ કાર્ય કરવાની પ્રેરણા મનમાંથી મળે છે. હિમ્મત એટલે કાંઈક કરી શકવાની મારામાં ક્ષમતા છે તેવી માનસિક સજ્જતા. આધળુકીયું, અવિચારી કાર્ય કરવાની…
ચંદ્રશેખર આઝાદ એ ભારતના સ્વતંત્ર સંગ્રામમાં કદી ના ભૂલી શકાય એવું નામ છે. ક્રાંતિવીર તરીકે તેઓએ અંગ્રેજોનો સામનો કરવામાં અને માભોમની મુક્તિ માટે જીવન અને મરણ બન્ને ન્યોછાવર કર્યા.…
સહકાર ની આજે વાત કરીએ તે પહેલા જાણીએ કે, આજનો સમય સ્પર્ધાનો છે. દરેકને બીજાથી આગળ નીકળી જવું છે. આગળ નીકળવા મહેનત કરો એ સારું છે. પણ આજે પેલી…
આ સુંદર સૃષ્ટિ અને એનું નયનરમ્ય અને આહલાદક ચિત્ર તથા પ્રકૃતિના અનેક રંગો એ ભગવાનની માનવજાત અને પ્રાણીઓને એક મોટી દેન છે. પરંતુ આ દુનિયા અને પ્રકૃતિ કેટલી સુંદર છે…
મિત્રો, NEET અંગે વિદ્યાર્થીઓ માટે ખુશખબર છે. સાંપ્રત સમયમાં ગુજરાતના શિક્ષણ જગતમાં કેટલાંક અગત્યના સમાચારો છે. જેનાથી તમને માહિતગાર કરવાનું મન છે. આપ વિદ્યાર્થી કે વાલી અથવા શિક્ષક ન પણ…
गुरु ब्रम्हा गुरु विष्णू, गुरुः देवो महेश्वरा | गुरु शाक्षात परब्रम्हा, तस्मै श्री गुरुवे नमः || ગૂરૂપૂર્ણિમા અથવા ગુરૂના મહિમા વિષે જાણવા જઈએ તો એનાથી ઇતિહાસ અને આપણાં આધ્યાત્મિક ગ્રંથો…
છે ગરીબોના કૂબામાં તેલ ટીપુંય દોહ્યલું, ને શ્રીમંતોની કબરો પર ઘીના દીવા થાય છે આપણા સમાજમાં આર્થિક અસમાનતા એ સદીઓથી ચાલી આવે છે. ગરીબોની ઝૂંપડીમાં તેલનું ટીંપુ પણ જોવા મળતું નથી,…
આજે દુનિયાના દેશોમાં મહદ્અંશે લોકશાહી શાસનપ્રણાલી અસ્તિત્વમાં છે. મોટા દેશ તરીકે ચીનને બાદ કરીએ તો સામ્યવાદી શાસનપ્રણાલી લગભગ ખતમ થઈ ગઈ છે. જોકે સામ્યવાદમાં પણ લોકશાહી અમૂક અંશે હોય જ…
તાજેતરના દિવસોમાં ઈંગ્લેન્ડ એટલે કે ગ્રેટ બ્રિટનમાં યુરોપિયન યુનિયનમાંથી છૂટા પડવાનો જનમત લેવાઈ ગયો. તેના સંદર્ભે ચાલું વડાપ્રધાન ડેવિડ કેમરૂને રાજીનામું આપ્યું અને તેમના સ્થાને બ્રિટિશ ઈતિહાસની બીજી મહિલા વડાપ્રધાન…
વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી માથે ધરું ધૂળ વસુંધરાની ઉમાશંકર જોષી, ગુજરાતી સાહિત્યના જાણીતા અને ખ્યાતીપ્રાપ્ત કવિ અને લેખક. સાહિત્યના અનેક ક્ષેત્રોમાં ખેડાણ કરી તેમણે ગુજરાતી સાહિત્યની ખૂબ જ સેવા કરી…
પરિશ્રમરૂપી પારસમણિના સ્પર્શ વડે જ સિદ્ધિરૂપી સોનું પ્રાપ્ત થઈ શકે છે. આપણે સૌ જીવનમાં સફળ થવા માટે અથાગ પ્રયત્નો કરતાં હોઈએ છીએ. સફળતા સુધી પહોંચવા માટેનો માર્ગ સીધો અને સરળ…
આચાર એ જ પ્રચારનું શ્રેષ્ઠ માધ્યમ છે અથવા કહો કે, કોઈ પણ ઉપદેશ કે સિદ્ધાંતનો પ્રચાર તેના આચરણ દ્વારા જ થઈ શકે. ગાંધીજી આ સિદ્ધાંતનું ઉત્તમ ઉદાહરણ છે. ઉપદેશ…
બાળકો ના વિકાસ અને તેમની આંતરિક શક્તિઓના વિકાસ અંગે દુનિયામાં મહાન ચિત્રકાર તરીકે ગણાતાં પાબલો પિકાસો કે જે સ્પેન દેશના વતની હતા અને 90 કરતાં વધારે વર્ષોની યશશ્વી ઉંમર પછી…
વિશ્વ વસ્તી દિન એ દર વર્ષે 11મી જુલાઈના રોજ ઉજવવામાં આવે છે, આ ઉજવણી વિશ્વમાં વસ્તીવધારાની સમસ્યા પ્રત્યે લોકજાગૃતી આવે તે માટે કરવામાં આવે છે. આ ઉજવણીની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રસંઘનાં 'સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ'ની…
શિક્ષણ થકી વિકાસ એટલે કોઈ પણ સમાજ, વ્યક્તિ કે દેશના વિકાસ માટે શિક્ષણ અનિવાર્ય છે. વિકાસ પામવા માટે શિક્ષણનું પ્રમાણ વધે સાથે સાથે ગુણવત્તા પણ સુધરે તેની આવશ્યકતા સહુ કોઈ…
જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની , આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની ! કલાપી ની વાતની શરૂઆતમાં જ સૌરાષ્ટ્રના એક સાવખૂણાનું, બે અક્ષરનું ગામ ‘લાઠી’…
દર વર્ષે વરસાદ ખેંચાય એટલે તાબડતોડ શ્રદ્ધાળુ ભક્તજનો મેઘરાજાની મહેર માટે ઘૂન, કીર્તન, યજ્ઞ વગેરે ધબધબાટી ચાલુ કરી દે છે. નવરા માણસોને એક નવી પ્રવૃત્તિ મળે છે. જો ભોગે જોગે…
પરિવર્તન એ સંસારનો નિયમ છે અને એ આવશ્યક પણ છે. આખી દુનિયામાં જેમ પરિવર્તન આવે છે તેવી જ રીતે આપણા ભારતીય સમાજની તાસીર બદલાતી જાય છે. પહેલાના જમાનામાં ગુરુકુળનું શિક્ષણ…
આજે અષાઢી બીજ નિમિત્તે દેશભરના અનેક મંદિરોમાંથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. પરંતુ ગુજરાત અને તેમાંય અમદાવાદ માટે આ પ્રસંગ અન્ય કોઈ પ્રસંગો કરતાં અનેરો હોય છે. આપણા મંદિરો ભવ્યતા અને…
મિત્રો, આજે મારે એક એવી ગુજરાતી વ્યક્તિ વિશે વાત કરવી છે, જેણે માત્ર સાહિત્યકાર તરીકે નહી પણ રાજકારણી, શિક્ષણવિદ, સુધારક અને સ્વતંત્રતા-સેનાની એમ અનેક ક્ષેત્રે ગુજરાતની નામના વધારી છે તથા…
વરસાદી પાણી નું દરેક ટિંપૂ એ પૃથ્વી પરના જીવો માટે ભગવાનના આશીર્વાદ જેવું છે. વરસાદનું તાજું પાણી એ પૃથ્વી પર મોતીની જેમ વરસે છે. તેથી દરેકે તેનું મહત્વ સમજવું જોઈએ.…
ગાંધીજીએ પોતાના જીવનમાં કરેલા પ્રયોગો અને મેળવેલા અનુભવો વિશે લખેલી કથા એટલે સત્યના પ્રયોગો કે આત્મકથા. આ પુસ્તકને ગાંધીજીની આત્મકથા કહેવામાં આવે છે, કારણ કે ગાંધીજીએ પોતાના વ્યક્તિગત અનુભવો અને તેમના…
ગુજરાતમાં આજે વિકસિત નગરો, જિલ્લા કે વિસ્તારની વાત કરીએ તો કેટલાક જિલ્લા અવિકસિત અથવા આદિવાસી વિસ્તારો ગણાય. પરંતુ સમયના કોઈક પડાવે આ વિસ્તારો સમગ્ર ગુજરાતની સરખામણીએ અવિકસિત કે પછાત નહોતા.…
વહાણ અથવા જહાજ એ દરિયાઈ મુસાફરી અને માલ-સામાનની હેરફેર માટેનું વાહન છે. જેમ હવાઈ જહાજ આકાશમાં ઉડતું હોવાથી તેની જાળવણી ખુબ સારી રીતે કરવી પડે છે, અને તેનું આયુષ્ય નિયત…
સમય એ સૌને માટે ખૂબ જ અગત્યનું પરિબળ છે કારણ કે એકવાર ગયેલો સમય ક્યારેય પાછો આવતો નથી. તો આપણે સૌએ સમયનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. સમયનું મહત્વ સમજવું જોઈએ. કારણ…
દરેક મનુષ્ય પોતાની આંખોમાં સુંદર સપનાઓ સજાવીને રાખે છે અને એ સપનાઓ પૂરા કરવા માટે પૂરેપૂરી મહેનત પણ કરે છે. જીવનમાં સફળતા એ આ સપના પરથી જ મળે છે. સપનાઓ…
zigya એ એક શૈક્ષણીક વેબસાઈટ છે અને હાલમાં અમો CBSE બોર્ડના અભ્યાસક્રમ અનુસાર પ્રશ્નોત્તર સ્વરૂપે અભ્યાસ સામગ્રી વિનામૂલ્યે દેશના તમામ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ કરાવેલ છે. આગામી થોડાક જ દિવસોમાં zigya હવે…
જય જય ગરવી ગુજરાત , જય જય ગરવી ગુજરાત ! દીપે અરુણું પરભાત, જય જય ગરવી ગુજરાત ! આ પંક્તિઓ વાંચતા કે સાંભળતા તરત જ દરેક ગુજરાતીને તેનું પોતાપણું યાદ…
પ્રમાણિકતા એ એવો સદગુણ છે જે માત્ર કેળવવાથી સાદ્ય બને મેળવવા જવાય નહી. રામરાજ્ય એ આદર્શ સમય હતો કે સતયુગ કહેવાતો કેમ કે ત્યારે લોકો પ્રમાણિક હતા, આજના સમયના સફળ…
ગુજરાત રાજ્ય લગભગ 1600 km દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે. ગુજરાતી પ્રજા વહાણવટાની બાબતમાં દેશના અન્ય પ્રદેશો કે રાજ્યો કરતા પ્રથમથી જ વિકસિત હતી અને ગુજરાતી પ્રજા વેપારી પ્રજા તરીકેના…
ગુજરાત રાજ્યનાં પાટણ જીલ્લાનાં પાટણ શહેરમાં આવેલી રાણકી વાવ (અથવા રાણી ની વાવ) એક જોવાલાયક ઐતહાસિક સ્થળ છે. દેશ-વિદેશથી હજારો પર્યટકો અહીં મુલાકાતે આવે છે. સરસ્વતી નદીના કિનારે આવેલ આ વાવ એ 11 મી સદીના…
સફળતા એ દરેક વ્યક્તિના જીવનનો એક ઉદ્દેશ હોય છે. આજના આ હરીફાઈના યુગમાં દરેકને સફળ થવું છે. એકબીજાથી આગળ જવાની જાણે હોડ લાગી છે. એવું લાગે છે કે લોકો બસ…
જીવનમાં સફળતા માટે આપણે સૌ ઘણા બધા સપના જોઈએ છીએ અને એ સપનાને સાકાર કરવા માટે ઘણા બધા પ્રયત્નો પણ કરીએ છીએ. પણ ક્યારેક આપણું લક્ષ્ય ખૂબ જ મુશ્કેલ કે…
યોગ એ એક પ્રાચીન શારિરીક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહિ પણ આપણો ભારત દેશ છે. યોગ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ…
આ વર્ષે તારિખ 5 જૂન 2016ના દિવસે સમગ્ર વિશ્વની સાથે સાથે આપણે પણ વિશ્વ પર્યાવરણ દિવસ મનાવ્યો. કેટલાંક સમારંભો થયા અને સેમીનારો થયા, વાતો થઈ અને ઉજવણી પૂરી થઈ. કેટલાંક…
આત્મવિશ્વાસ કે વિશ્વાસ વિશે મહાપુરુષો, ઋષિઓ, મુનીઓ, ધર્મપ્રચારકો, સફળ ઉદ્યમીઓ કે નેતાઓ સૌએ પોતપોતાની રીતે કહ્યું છે. દરેક પોતાનું ચિંતન કે અનુભવની વાત કહે છે અને એને જો યોગ્ય સ્થિતિ અને…
ચાંપાનેર ની વાત કરીએ તો,આમ તો પંચમહાલ જિલ્લો એ વનાચ્છાદિત આદિવાસી વસ્તિ ધરાવતો સાથે સાથે હાલોલ-કાલોલના ઔદ્યોગિક પટ્ટાને સમાવતો અને વડોદરા જેવા અતિવિકસિત ઔદ્યોગિક જિલ્લાને અડીને આવેલો પાંચ મહાલોનો જિલ્લો…
આમ તો, ધોરણ – 7 સુધી ગુજરાતી ભણેલ કોઈ વ્યક્તિ ઝવેરચંદ મેઘાણી વિશે અપરિચિત હોય તેવું ન બને છતાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી વિશે નવી પેઢીમાં જાગૃતિ ફેલાય તેમજ તેમનું સમૃદ્ધ સાહિત્ય…