वक्रतुण्ड् महाकाय सूर्यकोटि समप्रभ : | निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा || જેની સૂંઢ વક્ર છે, જેનું શરીર મહાકાય છે, જે કરોડો સૂર્ય સમાન તેજસ્વી છે તેવું સઘળું…
Posts published by “Yogesh Patel”
"ક્ષણે ક્ષણે જે નવું શીખવે એનું નામ શિક્ષણ, જે માતૃહૃદય રાખીને શીખવે એનું નામ શિક્ષક" મિત્રો, આજે રાષ્ટ્રીય શિક્ષક દિવસ છે. મહાન કેળવણીકાર અને આપણા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી…
ગુજરાતી સાહિત્ય એ ખૂબ જ વિશાળ અને સાહિત્ય સમૃદ્ધિથી ભરેલું છે. આપણા ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવવામાં કેટલાય મહાનુભાવો જીવન પર્યત સુધી પ્રયત્નશીલ રહ્યા. અનેકવિધ લેખકો અને કવિઓએ જુદી-જુદી પ્રકારના સાહિત્ય…
આપણો ભારત દેશ ધર્મનિરપેક્ષ, પ્રજાસત્તાક અને સંસદીય પ્રણાલી ધરાવનાર દેશ છે. આપણા દેશમાં સંચાલન, દિશાનિર્દેશન તથા તમામ કાયદાઓનો સંગ્રહ કે જેને આપણે સર્વોચ્ચ કાયદો કહી શકીએ એ ભારતનું બંધારણ છે.…
ભારત એ વિવિધતાવાળો દેશ છે. આપણા દેશમાં સંસ્કૃતિ અને સ્થાપત્યનો અજોડ સમન્વય છે. જુના-પુરાણા સ્થાપત્યો અને કિલ્લાઓ તરફ નજર કરીએ તો આપણને ખ્યાલ આવે કે પ્રાચીન ભારત એ સ્થાપત્ય અને…
વિદ્યા પુસ્તકમાં અને પર કબજામાં ધન, ભીડ પડે કામ ના’વે એ વિદ્યા ને ધન. पुस्ताकस्तु या विद्या परहस्तं गतं धनं | कार्यकाले समुत्पन्ने न सा विद्या न तद्धनम || પોતાની વિદ્યા…
આપણે સૌ મનુષ્ય જન્મતાની સાથે જ મૃત્યુ પણ સાથે જ લઈને આવીએ છીએ. કોણ, ક્યારે અને કેવી રીતે આ દુનિયાને અલવિદા કહી દેશે એ ફક્ત ઉપરવાળો જ જાણે છે. પરંતુ…
રીયો ઑલમ્પિક ભારત માટે નિરાશાજનક રહ્યું. 118 રમતવીરોની ટોળીમાંથી ફક્ત 2 મેડલ મેળવી ભારત મેડલ તાલિકામાં છેક 67માં સ્થાને રહ્યું. છેલ્લે લંડન ઑલમ્પિક કરતાં પણ આ વખતનું આપણા રમતવીરોનું પ્રદર્શન…
આપણો દેશ એક કૃષિપ્રધાન દેશ છે. કૃષિનો દેશના વિકાસમાં મહત્વનો ફાળો છે અને આ ફાળામાં ગુજરાતનું પણ મહત્વનું યોગદાન રહેલું છે. ઓછા વરસાદવાળા પ્રદેશોમાં ગણાતા આપણા ગુજરાતમાં ખેતી મુખ્યત્વે વરસાદ…
નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી પવિત્ર શ્રાવણ માસમાં તહેવારોની ભરમાળ વચ્ચે જન્માષ્ટમી એ સૌથી વધારે મહત્વનો તહેવાર માનવામાં આવે છે.…
ભારત એ અનેક સાંસ્કૃતિક વિવિધતાઓ ધરાવતો દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે. ભારત ક્ષેત્રફળ પ્રમાણે વિશ્વમાં સાતમા નંબરનો અને વસ્તી ગણના પ્રમાણે બીજા નંબરનો દેશ છે. ભારતનો 121 કરોડથી…
આપણો દેશ એ એક લોકતાંત્રિક દેશ છે. દેશની જનતાને વિરોધ કરવાનો, પોતાની વાત રાખવાનો કે પોતાના વિચારો રજૂ કરવાની આઝાદી છે. પરંતુ ઘણીવાર લોકો આ આઝાદીનો દૂરઉપયોગ કરી દેશની છબીને…
આપણો ભારત દેશ એક લાંબી ગુલામીમાંથી આઝાદ થયો છે. ઘણાબધા દેશોના અને જુદી-જુદી કોમના લોકોએ આપણા દેશ પર રાજ કર્યું છે. છેલ્લી અંગ્રેજ શાસનની ગુલામીમાંથી આઝાદ થયા ત્યારે ભારતે…
बांधे बहन, बंधे भाई, यह अमर स्नेह का नाता । बंधन से रक्षा करती, रक्षा से बंधन आता ॥ આપણી ભારતીય સંસ્કૃતિમાં સામાજિક તહેવારોનું વિશેષ મહત્વ રહ્યું છે. જીવનની ભાગદોડમાંથી…
ભારતની આઝાદીમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ, ભગત સિંહ, ચંદ્રશેખર આઝાદ વગેરે જેવા ઘણા બધા નામી-અનામી લોકોનો ખૂબ જ મોટો ફાળો છે. સુભાષચંદ્ર બોઝ જેવા નેતાઓ તો દેશની બહારથી…
ભારત એ દુનિયાનો સૌથી ઝડપી વિકાસ કરતો દેશ છે. ભારત હવે વિકસિત દેશોની હરોળમાં છે. સાથે સાથે ભારત એક મહાસત્તા તરીકે પણ ઉભરી આવ્યો છે. ભારત એક મહાસત્તા હોવાની સાથે દુનિયાનો…
મિત્રો, ચોમાસાની ઋતુ ચાલી રહી છે. ઘણી જગ્યાએ વધુ વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાય છે અને કોઈ શહેર કે ગામ જળબંબાકાર થઈ જાય છે. પરંતુ વરસાદ બંધ થતાં જ સ્થિતિ…
આપણો રાષ્ટ્રધ્વજ ‘ત્રિરંગો’ એ આપણી આન-બાન-શાન, આપણા સ્વાભિમાન અને દેશના લોકોની આશાઓ અને આકાંક્ષાઓનુંં પ્રતિક છે. ત્રિરંગો એ આપણું ગૌરવ છે. આપણો રાષ્ટ્રધ્વજ આપણા દેશના અસ્તિત્વ અને અસ્મિતાના પ્રતિક સમાન છે. આપણામાં…
તાજેતરમાં ગુજરાતમાં રાજકીય ક્ષેત્રે ઉથલપાથલનો સમય હતો. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન શ્રીમતી આનંદીબેન પટેલે મુખ્યમંત્રી તરીકેથી અચાનક રાજીનામું આપતા નવા મુખ્યમંત્રીની પસંદગી માટે બેઠકોનો દોર ચાલું થયો. ઘણીબધી અટકળો અને…
ભારત એ એક ખેતીપ્રધાન દેશ છે. આઝાદી બાદ પણ ભારતમાં 60% થી વધારે લોકો ગ્રામીણ વિસ્તારમાં રહે છે. ખેતીની સાથે પશુપાલન એ એમનો મુખ્ય વ્યવસાય છે. પહેલાના સમયમાં ખેતીનો આધાર…
मेरे तो गिरिधर गोपाल दूसरो न कोई…. જેમને આપણે જનમ જનમની દાસી અને કૃષ્ણ ભક્તથી ઓળખીએ છીએ એવા મીરાબાઈનો જન્મ ઈ.સ.1498માં રાજસ્થાનના પાલી જિલ્લાના જોધપુરમાં એક રાજકુટુંબમાં થયો હતો. તેમના…
ભારત એ પહેલાના સમયથી જ સંસ્કૃતિમાં વિવિધતા ધરાવતો દેશ છે. આપણી સંસ્કૃતિ એ દુનિયામાં સૌથી પ્રાચીન સંસ્કૃતિ ગણાય છે. વિવિધ પ્રકારના લોકો, પહેરવેશ, બોલી, ભાષા, રહેનસહેન વગેરેની દ્રષ્ટીએ વિવિધતા ધરાવતો…
મિત્ર, આજે Friendship Day છે, આપણે સૌ આપણા મિત્રો સાથે આ દિવસે મોજ-મસ્તી અને જૂની યાદોને તાજી કરીને આનંદ મસ્તી કરીએ છીએ. આમ, તો ભારતમાં મિત્રતા એ પ્રાચીન સમયથી જ…
પૃથ્વી ઉછંગે ઉછરેલ માનવી, હું માનવી માનવ થાઉં તો ઘણું. આજે આપણે વિશ્વમાં ઘણા લોકોને જોઈએ છીએ જે સફળતાના ઉચ્ચતમ શિખરો પર હોય. દુનિયાના દરેક માનવીના નસીબમાં કે એના પ્રારબ્ધમાં…
ગુજરાત ….. મારું ગુજરાત, આપણું , આગવું, સ્વર્ણિમ અને હવે ગતિશીલ ગુજરાત…… મિત્રો, એક નજર આપણા ગુજરાત પર. એક ગુજરાતી હોવાનું ગર્વ લેતા આપણે ગુજરાત વિશેની પાયાની જાણકારીનો પરિચય મેળવીએ. સ્પર્ધાત્મક…
હતાશા એટલે આપણે જે કામ કરતા હોય અથવા જે સંજોગો સાથે સંકળાયેલા હોય અને તેમાં તકલિફ કે વિપત્તિ આવે ત્યારે જે કરતા હોય તે બધું મૂકી દઈ કંઈજ ન કરવાનું…
ઓલિમ્પિક ગૅમ્સ અથવા ઓલિમ્પિક એ દુનિયાની મોટામાં મોટી રમત-ગમતની પ્રતિયોગિતાઓ પૈકીની એક છે. ઓલિમ્પિક ગૅમ્સ માં આખી દુનિયાના હજારોની સંખ્યામાં પ્રતિયોગીઓ ભાગ લે છે. ઓલિમ્પિક ગૅમ્સનું આયોજન દર ચાર વર્ષે…
આપણી ભારતીય સંસ્કૃતિમાં સૂર્ય એ ભગવાનનો દરજ્જો ભોગવે છે. સૂર્યને આપણે રવિ તરીકે પણ સંબોધીએ છીએ. સૂર્યદેવની પૂજા કરવાનું એક માહાત્મ્ય છે. લોકો વહેલી સવારે ઉગતા સૂર્યની પૂજા કરે છે.…