Press "Enter" to skip to content

Posts published in “જનરલ પોસ્ટ”

રીયો ઑલમ્પિકમાંં વિજેતા નારીરત્નો : સાક્ષી મલિક અને પી.વી.સિંધુ

Yogesh Patel 0

રીયો ઑલમ્પિક ભારત માટે નિરાશાજનક રહ્યું. 118 રમતવીરોની ટોળીમાંથી ફક્ત 2 મેડલ મેળવી ભારત મેડલ તાલિકામાં છેક 67માં સ્થાને રહ્યું. છેલ્લે લંડન ઑલમ્પિક કરતાં પણ આ વખતનું આપણા રમતવીરોનું પ્રદર્શન…

કલ્પસર યોજના

Yogesh Patel 1

આપણો દેશ એક કૃષિપ્રધાન દેશ છે. કૃષિનો દેશના વિકાસમાં મહત્વનો ફાળો છે અને આ ફાળામાં ગુજરાતનું પણ મહત્વનું યોગદાન રહેલું છે. ઓછા વરસાદવાળા પ્રદેશોમાં ગણાતા આપણા ગુજરાતમાં ખેતી મુખ્યત્વે વરસાદ…

જન્માષ્ટમી

Yogesh Patel 0

નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલખી, જય કનૈયા  લાલ કી પવિત્ર શ્રાવણ માસમાં તહેવારોની ભરમાળ વચ્ચે જન્માષ્ટમી એ સૌથી વધારે મહત્વનો તહેવાર માનવામાં આવે છે.…

ભારત : એક ઝલક

Yogesh Patel 0

  ભારત એ અનેક સાંસ્કૃતિક વિવિધતાઓ ધરાવતો દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે. ભારત ક્ષેત્રફળ પ્રમાણે વિશ્વમાં સાતમા નંબરનો અને વસ્તી ગણના પ્રમાણે બીજા નંબરનો દેશ છે. ભારતનો 121 કરોડથી…

સંઘર્ષની મહાગાથા – ઈરોમ શર્મિલા

Yogesh Patel 0

આપણો દેશ એ એક લોકતાંત્રિક દેશ છે. દેશની જનતાને વિરોધ કરવાનો, પોતાની વાત રાખવાનો કે પોતાના વિચારો રજૂ કરવાની આઝાદી છે. પરંતુ ઘણીવાર લોકો આ આઝાદીનો દૂરઉપયોગ કરી દેશની છબીને…

આપણી મૂળભૂત ફરજો

Yogesh Patel 0

  આપણો ભારત દેશ એક લાંબી ગુલામીમાંથી આઝાદ થયો છે. ઘણાબધા દેશોના અને જુદી-જુદી કોમના લોકોએ આપણા દેશ પર રાજ કર્યું છે. છેલ્લી અંગ્રેજ શાસનની ગુલામીમાંથી આઝાદ થયા ત્યારે ભારતે…

રક્ષાબંધન

Yogesh Patel 0

बांधे बहन, बंधे भाई, यह अमर स्नेह का नाता । बंधन से रक्षा करती, रक्षा से बंधन आता ॥ આપણી ભારતીય સંસ્કૃતિમાં સામાજિક તહેવારોનું વિશેષ મહત્વ રહ્યું છે. જીવનની ભાગદોડમાંથી…

લાલકિલ્લો – ભારતની સત્તાનું પ્રતિક

Pankaj Patel 0

લાલકિલ્લો એટલે ભારતની સંપ્રભુતાનું પ્રતિક. આઝાદ ભારતમાં રાષ્ટ્રીય પર્વની પ્રથમ ઉજવણી અથવા પ્રથમ વખત ભારતીય ઝંડો (તીરંગો) જવાહરલાલ નહેરૂએ લાલકિલ્લાની પ્રાચીર પરથી 15 ઓગષ્ટ 1947 ના દિને ફરકાવ્યો અને દેશની…

પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થયા

Pankaj Patel 0

સ્વામિનારાયણ સંપ્રદાયની સમાજોપયોગી પ્રવૃત્તિઓથી ગુજરાતમાં કોઈ અજાણ નથી. આ તમામ પ્રવૃત્તિઓના વર્તમાન સમયમાં પ્રેરક અને સૌના પૂજ્ય તથા વંદનીય પ્રમુખ સ્વામી હવે આપણી વચ્ચે રહ્યા નથી. સુદીર્ઘ અને યશસ્વી આયુષ્ય…

દાદાભાઈ નવરોજી – હિંદના દાદા

Yogesh Patel 0

ભારતની આઝાદીમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ, ભગત સિંહ, ચંદ્રશેખર આઝાદ વગેરે જેવા ઘણા બધા નામી-અનામી લોકોનો ખૂબ જ મોટો ફાળો છે. સુભાષચંદ્ર બોઝ જેવા નેતાઓ તો દેશની બહારથી…

મચ્છુ હોનારત – એક દુઃસ્વપ્ન

Yogesh Patel 0

મિત્રો, ચોમાસાની ઋતુ ચાલી રહી છે. ઘણી જગ્યાએ વધુ વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાય છે અને કોઈ શહેર કે ગામ જળબંબાકાર થઈ જાય છે. પરંતુ વરસાદ બંધ થતાં જ સ્થિતિ…

આપણો રાષ્ટ્રધ્વજ

Yogesh Patel 0

આપણો રાષ્ટ્રધ્વજ ‘ત્રિરંગો’ એ આપણી આન-બાન-શાન, આપણા સ્વાભિમાન અને દેશના લોકોની આશાઓ અને આકાંક્ષાઓનુંં  પ્રતિક છે. ત્રિરંગો એ આપણું ગૌરવ છે.​ આપણો રાષ્ટ્રધ્વજ આપણા દેશના અસ્તિત્વ અને અસ્મિતાના પ્રતિક સમાન છે. આપણામાં…

વિજય રૂપાણી અને ગુજરાતનું નવું મંત્રીમંડળ

Yogesh Patel 1

તાજેતરમાં ગુજરાતમાં રાજકીય ક્ષેત્રે ઉથલપાથલનો સમય હતો. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન શ્રીમતી આનંદીબેન પટેલે મુખ્યમંત્રી તરીકેથી અચાનક રાજીનામું આપતા નવા મુખ્યમંત્રીની પસંદગી માટે બેઠકોનો દોર ચાલું થયો. ઘણીબધી અટકળો અને…

હરિયાળી ક્રાંતિ Green Revolution

Yogesh Patel 1

ભારત એ એક ખેતીપ્રધાન દેશ છે. આઝાદી બાદ પણ ભારતમાં 60% થી વધારે લોકો ગ્રામીણ વિસ્તારમાં રહે છે. ખેતીની સાથે પશુપાલન એ એમનો મુખ્ય વ્યવસાય છે. પહેલાના સમયમાં ખેતીનો આધાર…

જનમ જનમની દાસી – મીરા

Yogesh Patel 0

मेरे तो गिरिधर गोपाल दूसरो न कोई…. જેમને આપણે જનમ જનમની દાસી અને કૃષ્ણ ભક્તથી ઓળખીએ છીએ એવા મીરાબાઈનો જન્મ ઈ.સ.1498માં રાજસ્થાનના પાલી જિલ્લાના જોધપુરમાં એક રાજકુટુંબમાં થયો હતો. તેમના…

ભારત માં વિવિધતા અને એકતા

Yogesh Patel 0

ભારત એ પહેલાના સમયથી જ સંસ્કૃતિમાં વિવિધતા ધરાવતો દેશ છે. આપણી સંસ્કૃતિ એ દુનિયામાં સૌથી પ્રાચીન સંસ્કૃતિ ગણાય છે. વિવિધ પ્રકારના લોકો, પહેરવેશ, બોલી, ભાષા, રહેનસહેન વગેરેની દ્રષ્ટીએ વિવિધતા ધરાવતો…

મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે ને દુ:ખમાં આગળ હોય

Yogesh Patel 1

મિત્ર, આજે Friendship Day છે, આપણે સૌ આપણા મિત્રો સાથે આ દિવસે મોજ-મસ્તી અને જૂની યાદોને તાજી કરીને આનંદ મસ્તી કરીએ છીએ. આમ, તો ભારતમાં મિત્રતા એ પ્રાચીન સમયથી જ…

હું માનવી માનવ થાઉં તો ઘણું….

Yogesh Patel 0

પૃથ્વી ઉછંગે ઉછરેલ માનવી, હું માનવી માનવ થાઉં તો ઘણું. આજે આપણે વિશ્વમાં ઘણા લોકોને જોઈએ છીએ જે સફળતાના ઉચ્ચતમ શિખરો પર હોય. દુનિયાના દરેક માનવીના નસીબમાં કે એના પ્રારબ્ધમાં…

ગુજરાત એક નજર આપણા રાજ્ય પર……

Yogesh Patel 0

ગુજરાત ….. મારું ગુજરાત, આપણું , આગવું, સ્વર્ણિમ અને હવે ગતિશીલ ગુજરાત…… મિત્રો, એક નજર આપણા ગુજરાત પર. એક ગુજરાતી હોવાનું ગર્વ લેતા આપણે ગુજરાત વિશેની પાયાની જાણકારીનો પરિચય મેળવીએ. સ્પર્ધાત્મક…

વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય ; વિપતે ઉદ્યમ કીજિયે, ઉદ્યમ વિપતને ખાય.

Yogesh Patel 0

હતાશા એટલે આપણે જે કામ કરતા હોય અથવા જે સંજોગો સાથે સંકળાયેલા હોય અને તેમાં તકલિફ કે વિપત્તિ આવે ત્યારે જે કરતા હોય તે બધું મૂકી દઈ કંઈજ ન કરવાનું…

વ્યવસાયિક અથવા ઉદ્યોગ સાહસિકતા

Pankaj Patel 0

મિત્રો, આજે મારે આપ સહુ સમક્ષ શ્રી Ninand Vengurlekar ની એક ફેસબુક પોસ્ટનો માત્ર ભાવાનુવાદ રજુ કરવો છે. એમની પોસ્ટનું શીર્ષક નથી પરંતુ મને એ વર્ણન અનુસાર ઉદ્યોગ અથવા વ્યાવસાયિક સાહસિકતા…

ઓલિમ્પિક ગૅમ્સ અને ભારત

Yogesh Patel 0

ઓલિમ્પિક ગૅમ્સ અથવા ઓલિમ્પિક એ દુનિયાની મોટામાં મોટી રમત-ગમતની પ્રતિયોગિતાઓ પૈકીની એક છે. ઓલિમ્પિક ગૅમ્સ માં આખી દુનિયાના હજારોની સંખ્યામાં પ્રતિયોગીઓ ભાગ લે છે. ઓલિમ્પિક ગૅમ્સનું આયોજન દર ચાર વર્ષે…

સૂર્ય – પૂજે જનો સૌ ઊગતા રવિ ને

Yogesh Patel 0

  આપણી ભારતીય સંસ્કૃતિમાં સૂર્ય એ  ભગવાનનો દરજ્જો ભોગવે છે. સૂર્યને આપણે રવિ તરીકે પણ સંબોધીએ છીએ. સૂર્યદેવની પૂજા કરવાનું એક માહાત્મ્ય છે. લોકો વહેલી સવારે ઉગતા સૂર્યની પૂજા કરે છે.…

શ્વેતક્રાંતિ અને ગુજરાતની સહકારીતા

Pankaj Patel 0

ભારત એ ગામડાઓનો દેશ છે. આપણા દેશમાં અંદાજે 60 – 70% વસ્તી ગામડાઓમાં રહે છે. ગ્રામીણ ભારતની મોટા ભાગની વસ્તી ખેતી, ખેત આધારિત મજુરી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલી છે.…

ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત

Pankaj Patel 0

ભારતની આઝાદી પહેલાં યુરોપ અને વિશ્વના અન્ય દેશોમાં ટ્રસ્ટીશીપના સિદ્ધાંત નું પ્રતિપાદન થયું. મોટેભાગે ગાંધીજી અને ગાંધી વિચારસરણીને અનુસરનારા લોકોએ આપણા દેશમાં આ સિદ્ધાંતની અમલવારી માટે પ્રયત્નો કર્યા. સરળ ભાષામાં…

યુવા ભારત – સમસ્યા અને શક્યતાઓ

Pankaj Patel 0

  126 કરોડથી પણ વધારે વસ્તી સાથે દુનિયાનો બીજો સૌથી વધુ વસ્તી ધરાવતો આપણો દેશ દુનિયાનો સૌથી યુવા દેશ છે. આજે આખું વિશ્વ ભારતને એક યુવા દેશ તરીકે જાણે છે.…

વાઘ બચાવો

Pankaj Patel 0

વિશ્વમાં ઔદ્યોગિકરણ એ સામાજિક, આર્થિક અને રાજકીય બદલાવનું અગત્યનું પરિબળ બનેલું છે. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત યુરોપમાં થઈ. જેના પરિણામે વિશ્વ મધ્યયુગીન વ્યવસ્થામાંથી આધુનિક કાળમાં પ્રવેશ્યું. ઔદ્યોગિક ક્રાંતિના કારણે ઉપનિવેશવાદ વિકસ્યો.…

અપંગ – મારી પણ બને ઓળખ

Pankaj Patel 0

આપણા સમાજમાં એવા અનેક દાખલા જોવા મળે છે જેમાં અપંગ વ્યક્તિઓએ અનેક વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય. આમ તો એવું કહેવાય છે કે જેને એક અંગમા ખોડ હોય તેને કુદરત…

પ્રાર્થના એ આત્માનો ખોરાક છે

Pankaj Patel 0

પ્રાર્થના આજે દુનિયામાં અગાઉ કરતાં સૌથી વધુ જરૂરી છે, કેમ કે .. દુનિયામાં આજે ટેકનોલોજીનો જમાનો છે. આ જ ટેકનોલોજીને કારણે આખી દુનિયા એક થઈ ગઈ હોય એવું લાગે છે.…

અડાલજની વાવ – Adalaj ni Vav

Pankaj Patel 0

અડાલજની વાવ જ નહીં બધા જ અગત્યના પ્રવાસન મથકો માટે કહી શકાય કે, ગુજરાતમાં પ્રવાસન સ્થળોનો વિકાસ અને પ્રવાસન ઉદ્યોગ વિકસાવવામાં શરૂઆતના સમયમાં દૂર્લક્ષ સેવવામાં આવેલું. ગુજરાતની બાજુમાં રાજસ્થાન અને…

કારગીલ વિજય દિવસ

Pankaj Patel 1

કારગીલ વિજય દિવસ એટલે કે 26 જુલાઈએ કારગીલમાં ભારતે પાકિસ્તાનને ભગાડીને યુદ્ધમાં વિજય મેળવ્યો હતો. આ યુદ્ધ ઓપરેશન વિજય તરીકે પણ ઓળખાય છે કે જે કારગિલ વિસ્તારમાં પાકિસ્તાન તરફથી થયેલ ઘૂસણખોરીને…

ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે,તદપિ અર્થ નવ સરે. મત્સ્યભોગી બગલો મુક્તાફળ દેખી ચંચુ ના ભરે.

Pankaj Patel 0

યોગ્યતા વિના ઉત્તમ વસ્તુ મળે તોપણ તેનાથી કશો અર્થ સરતો નથી, એ સત્ય કવિ દયારામે અહીં માર્મિક દષ્ટાંત આપીને સમજાવ્યું છે. આપણા જીવનમાં આપણને ક્યારેક એવી ઘણી બધી વસ્તુઓ મળી…

આદ્ય કવિ નરસિંહ મહેતા

Pankaj Patel 0

  વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે પરદુ:ખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના પ્રથમ કવિ હતા. આથી તેઓ આદ્ય કવિ…

હિમ્મત – Courage

Pankaj Patel 0

  માણસ મોટે ભાગે શરીરથી કામ કરે છે, પરંતુ કાર્ય કરવાની પ્રેરણા મનમાંથી મળે છે. હિમ્મત એટલે કાંઈક કરી શકવાની મારામાં ક્ષમતા  છે તેવી માનસિક સજ્જતા.  આધળુકીયું, અવિચારી કાર્ય કરવાની…

ચંદ્રશેખર આઝાદ

Pankaj Patel 0

  ચંદ્રશેખર આઝાદ એ ભારતના સ્વતંત્ર સંગ્રામમાં કદી ના ભૂલી શકાય એવું નામ છે. ક્રાંતિવીર તરીકે તેઓએ અંગ્રેજોનો સામનો કરવામાં અને માભોમની મુક્તિ માટે જીવન અને મરણ બન્ને ન્યોછાવર કર્યા.…

દ્રષ્ટિકોણ – જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ

Pankaj Patel 0

આ સુંદર સૃષ્ટિ અને એનું નયનરમ્ય અને આહલાદક ચિત્ર તથા પ્રકૃતિના અનેક રંગો એ ભગવાનની માનવજાત અને પ્રાણીઓને એક મોટી દેન છે. પરંતુ આ દુનિયા અને પ્રકૃતિ કેટલી સુંદર છે…

NEET – વિદ્યાર્થીઓ માટે ખુશખબર

Pankaj Patel 0

મિત્રો, NEET અંગે વિદ્યાર્થીઓ માટે ખુશખબર છે. સાંપ્રત સમયમાં ગુજરાતના શિક્ષણ જગતમાં કેટલાંક અગત્યના સમાચારો છે. જેનાથી તમને માહિતગાર કરવાનું મન છે. આપ વિદ્યાર્થી કે વાલી અથવા શિક્ષક ન પણ…

ગૂરૂપૂર્ણિમા

Pankaj Patel 0

गुरु ब्रम्हा गुरु विष्णू, गुरुः देवो महेश्वरा | गुरु शाक्षात परब्रम्हा, तस्मै श्री गुरुवे नमः || ગૂરૂપૂર્ણિમા અથવા ગુરૂના મહિમા વિષે જાણવા જઈએ તો એનાથી ઇતિહાસ અને આપણાં આધ્યાત્મિક ગ્રંથો…

છે ગરીબોના કૂબામાં તેલ ટીપુંય દોહ્યલું, ને શ્રીમંતોની કબરો પર ઘીના દીવા થાય છે

Pankaj Patel 1

છે ગરીબોના કૂબામાં તેલ ટીપુંય દોહ્યલું, ને શ્રીમંતોની કબરો પર ઘીના દીવા થાય છે આપણા સમાજમાં આર્થિક અસમાનતા એ સદીઓથી ચાલી આવે છે. ગરીબોની ઝૂંપડીમાં તેલનું ટીંપુ પણ જોવા મળતું નથી,…

લોકસત્તા – સાચા અર્થમાં

Pankaj Patel 0

આજે દુનિયાના દેશોમાં મહદ્અંશે લોકશાહી શાસનપ્રણાલી અસ્તિત્વમાં છે. મોટા દેશ તરીકે ચીનને બાદ કરીએ તો સામ્યવાદી શાસનપ્રણાલી લગભગ ખતમ થઈ ગઈ છે. જોકે સામ્યવાદમાં પણ લોકશાહી અમૂક અંશે હોય જ…

ઈરાક યુદ્ધ નવા સંદર્ભે

Pankaj Patel 0

  તાજેતરના દિવસોમાં ઈંગ્લેન્ડ એટલે કે ગ્રેટ બ્રિટનમાં યુરોપિયન યુનિયનમાંથી છૂટા પડવાનો જનમત લેવાઈ ગયો. તેના સંદર્ભે ચાલું વડાપ્રધાન ડેવિડ કેમરૂને રાજીનામું આપ્યું અને તેમના સ્થાને બ્રિટિશ ઈતિહાસની બીજી મહિલા વડાપ્રધાન…

ઉમાશંકર જોષી

Pankaj Patel 0

વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી માથે ધરું ધૂળ વસુંધરાની ઉમાશંકર જોષી, ગુજરાતી સાહિત્યના જાણીતા અને ખ્યાતીપ્રાપ્ત કવિ અને લેખક. સાહિત્યના અનેક ક્ષેત્રોમાં ખેડાણ કરી તેમણે ગુજરાતી સાહિત્યની ખૂબ જ સેવા કરી…

સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય

Pankaj Patel 2

પરિશ્રમરૂપી પારસમણિના સ્પર્શ વડે જ સિદ્ધિરૂપી સોનું પ્રાપ્ત થઈ શકે છે. આપણે સૌ જીવનમાં સફળ થવા માટે અથાગ પ્રયત્નો કરતાં હોઈએ છીએ. સફળતા સુધી પહોંચવા માટેનો માર્ગ સીધો અને સરળ…

આચાર એ જ પ્રચારનું શ્રેષ્ઠ માધ્યમ છે

Pankaj Patel 0

  આચાર એ જ પ્રચારનું શ્રેષ્ઠ માધ્યમ છે અથવા કહો કે, કોઈ પણ ઉપદેશ કે સિદ્ધાંતનો પ્રચાર તેના આચરણ દ્વારા જ થઈ શકે. ગાંધીજી આ સિદ્ધાંતનું ઉત્તમ ઉદાહરણ છે. ઉપદેશ…

બાળકો ની કુદરતી શક્તિઓને ખીલવાની તક આપો

Pankaj Patel 0

  બાળકો ના  વિકાસ અને તેમની આંતરિક શક્તિઓના વિકાસ અંગે દુનિયામાં મહાન ચિત્રકાર તરીકે ગણાતાં પાબલો પિકાસો કે જે સ્પેન દેશના વતની હતા અને 90 કરતાં વધારે વર્ષોની યશશ્વી ઉંમર પછી…

વિશ્વ વસ્તી દિન – 11 જુલાઈ

Pankaj Patel 0

  વિશ્વ વસ્તી દિન એ દર વર્ષે 11મી જુલાઈના રોજ ઉજવવામાં આવે છે, આ ઉજવણી વિશ્વમાં વસ્તીવધારાની સમસ્યા પ્રત્યે લોકજાગૃતી આવે તે માટે કરવામાં આવે છે. આ ઉજવણીની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રસંઘનાં 'સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ'ની…

શિક્ષણ થકી વિકાસ

Pankaj Patel 0

  શિક્ષણ થકી વિકાસ એટલે કોઈ પણ સમાજ, વ્યક્તિ કે દેશના વિકાસ માટે શિક્ષણ અનિવાર્ય છે. વિકાસ પામવા માટે શિક્ષણનું પ્રમાણ વધે સાથે સાથે ગુણવત્તા પણ સુધરે તેની આવશ્યકતા સહુ કોઈ…

કલાપી

Pankaj Patel 0

જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની , આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની ! કલાપી ની વાતની શરૂઆતમાં જ સૌરાષ્ટ્રના એક સાવખૂણાનું, બે અક્ષરનું ગામ ‘લાઠી’…

વિજ્ઞાન વરસાદ નું

Pankaj Patel 0

દર વર્ષે વરસાદ ખેંચાય એટલે તાબડતોડ શ્રદ્ધાળુ ભક્તજનો મેઘરાજાની મહેર માટે ઘૂન, કીર્તન, યજ્ઞ વગેરે ધબધબાટી ચાલુ કરી દે છે. નવરા માણસોને એક નવી પ્રવૃત્તિ મળે છે. જો ભોગે જોગે…

બાળક બન્યું મા-બાપનું રોબોટ !!!!!!

Pankaj Patel 0

પરિવર્તન એ સંસારનો નિયમ છે અને એ આવશ્યક પણ છે. આખી દુનિયામાં જેમ પરિવર્તન આવે છે તેવી જ રીતે આપણા ભારતીય સમાજની તાસીર બદલાતી જાય છે. પહેલાના જમાનામાં ગુરુકુળનું શિક્ષણ…