એકપાદ શિરાસન : આ આસનમાં માથા ઉપર એક પગને ગોઠવીને બેસવાનું હોવાથી તેને એકપાદ શિરાસન તરીકે ઓળખાય છે. મૂળ સ્થિતિ : બંને પગ સીધા રાખી બેઠક લો. પદ્ધતિ : સૌ…
Posts published in “યોગાસનો”
અર્ધ મત્સ્યેન્દ્રાસન : હઠયોગ પરંપરાના મહાન યોગી મત્સ્યેન્દ્રનાથના નામ પરથી આ આસનનું નામ આપવામાં આવ્યું છે. યોગી મત્સ્યેન્દ્રનાથે આ આસન વિકસિત કર્યું હતું માટે આ આસનને એમનું નામ આપવામાં આવ્યું…
ભૂનમન વજ્રાસન : પેટની આજુબાજુ જમાં થયેલી વધારાની ચરબી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. પેટની ચરબી ઘટાડવી એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ અગત્યનું છે. ભૂનમન વજ્રાસન પેટની…
પશ્ચિમોત્તાનાસન : પશ્ચિમ શબ્દનો અર્થ થાય છે પાછાલનો ભાગ. શરીરના પાછળના ભાગને ખેંચવું કે પ્રસારિત કરવું તેને પશ્ચિમોત્તાનાસન કહે છે. આ આસનમાં શરીરના પશ્ચિમ ભાગનું ખેંચાણ થતું હોઈ તથા આ આસનની…
યોગ મુદ્રાસન : યોગ મુદ્રાસન એ પેટની ચરબી ઘટાડવા માટેનું એક ઉત્તમ આસન છે. આ આસનથી ચહેરો નિખરે છે અને નમ્ર બને છે. મૂળ સ્થિતિ : પદ્માસનની સ્થિતિમાં બેસો. પદ્ધતિ…
ઉત્કટાસન : શરીરના સંતુલન પર આધારિત આ આસન શરીરની તાકાત, સ્થિરતા અને સંતુલન વધારે છે. આ આસન આપણા સંપૂર્ણ શરીર અને મુખ્યત્વે પગને શક્તિ, સહનશીલતા અને પ્રમાણબદ્ધતા આપવા ખૂબ જ…
ઉત્તાનપાદાસન : ઉત્તાનપાદાસન એટલે ઉત્તાન + પાદ. ઉત્તાન શબ્દનો અર્થ થાય છે ઉઠાવવું અને પાદ એટલે પગ. ઉત્તાનપાદાસનમાં પગને ઉઠાવવામાં આવે છે. તેથી આ આસનને ઉત્તાનપાદાસન કહેવામાં આવે છે. આ…
શલભાસન : શલભ એટલે ટીકડું. આ આસનની સ્થિતિ તીડ જેવી દેખાય છે. તેથી આ આસનને શલભાસન કહેવામાં આવે છે. આ આસન સૌ કરી શકતા નથી, થોડું અઘરું છે, તેથી તેનું…
મકરાસન : મકર એટલે મગર. આ આસનમાં શરીરની સ્થિતિ મગર જેવી બનતી હોવાથી તેને મકરાસન કહેવામાં આવે છે. ઘેરંડ સંહિતામાં મકરાસન વિશે નીચે પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. अथ मकरासनम्…
ભુજંગાસન : ભુજંગ એટલે સાપ. આ આસનમાં શરીરનો આકાર સર્પ જેવો થતો હોવાથી તેને ભુજંગાસન કહેવામાં આવે છે. આ ઉપરાંત આ આસનને સર્પાસન પણ કહે છે. મૂળ સ્થિતિ : પેટ…
મત્યાસન : મત્સ્ય એટલે માછલી. આ આસનમાં શરીરનો આકાર માછલી જેવો થતો હોવાથી તેને મત્સ્યાસન કહેવામાં આવે છે. વળી આ આસન કરનાર વ્યક્તિ પ્લાવિની પ્રાણાયામની મદદથી પાણીમાં લાંબો સમય સુધી…
મયુરાસન : મયુર એટલે મોર. આ આસનમાં શરીરની સ્થિતિ મોર જેવી બનતી હોવાથી તેને મયુરાસન કહેવામાં આવે છે. આ આસન થોડું મુશ્કેલ છે પરંતુ ખૂબ જ ફાયદાકારક છે. હઠયોગ પ્રદીપિકામાં…
ચક્રાસન : આ આસનમાં શરીરની સ્થિતિ ચક્ર જેવી બનતી હોવાથી તેને ચક્રાસન કહેવામાં આવે છે. આ આસનમાં શરીરનો આકાર અર્ધ ગોળાકાર જેવો બનતો હોવાથી તેને અર્ધ ચક્રાસન પણ કહેવામાં આવે છે.…
ભદ્રાસન : ભદ્ર એટલે મંગલ અને ભદ્રાસન એટલે મંગલપ્રદ આસન. આજકાલ મોટા ભાગના લોકોની એ સમસ્યા હોય છે કે તેમનું મન દરેક જગ્યાએ લાગતું નથી. મોટા ભાગે વિદ્યાર્થીઓને આ પ્રશ્ન…
પાદહસ્તાસન : પાદહસ્તાસન એ ઊભા રહીને કરવાનું આસન છે. આ આસનમાં પગ અને હાથ મળતા હોવાથી તેને પાદહસ્તાસન કહેવામાં આવે છે. મૂળ સ્થિતિ : બંને પગ ભેગા, બંને હાથ સીધા…
શવાસન એટલે શ્રમ હરનારું આસન. શવાસનને મૃતાસનના નામે પણ ઓળખવામાં આવે છે. આ આસનની સ્થિતિ મડદા જેવી હોવાથી તેને સવાસન કહેવામાં આવે છે. સવાસનને મૃતાસન સિવાય વિશ્રામાસન, શિથિલાસન વગેરે જેવા…
ધનુરાસન આ ઊંધા સૂઈને કરવાનું આસન છે. ધનુરાસન શબ્દ સંસ્કૃત શબ્દ ધનુષ્ય પરથી આવ્યો છે. ધનુર્ એટલે ધનુષ્ય. આ આસનથી શરીરની આકૃતિ ખેંચેલા ધનુષ્ય જેવી બનતી હોવાથી તેને ધનુરાસન કહેવામાં આવે…
શીર્ષાસનને આસનોનો રાજા કહેવામાં આવે છે. માથાના બળે કરવામાં આવતુ હોવાથી આ આસનને શીર્ષાસન કહેવામાં આવે છે. આપણા શરીરના બધા જ તંત્રોની તંદુરસ્તી જાળવવા જો એક આસનનું નામ લેવાનું હોય…
ગોમુખાસન : ગોમુખાસન એ બેસીને કરવાનું આસન છે. આ આસનમાં બંને પગના ઘૂંટણની સ્થિતિ કે આકૃતિ ગાયના મુખ જેવી બનતી હોવાથી તેને ગોમુખાસન કહેવામાં આવે છે. ગોમુખાસન આસનના નિયમિત પ્રયોગથી…
સર્વાંગાસન : યોગાસનોમાં શીર્ષાસનને આસનોનો રાજા કહેવામાં આવે છે કારણ કે શીર્ષાસન એ ખૂબ જ લાભદાયી છે. એવી જ રીતે સર્વાંગાસનને આસનોનો પ્રધાન કે રાણી કહેવામાં આવે છે. એ પરથી સર્વાંગાસનની…
તાડાસન : આ આસનમાં શરીરની સ્થિતિ તાડના ઝાડ જેવી થઈ જાય છે તેથી આ આસનને તાડાસન કહે છે. મૂળ સ્થિતિ : સાવધાનની સ્થિતિમાં ઊભા રહેવું. પદ્ધતિ : તાડાસન કરવા માટે પહેલા બંને…
પદ્મ એટલે કમળ અને આસન એટલે સ્થિતી. આ આસનમાં શરીરની સ્થિતિ કમળ જેવી થેતી હોવાથી તેને પદ્માસન કહે છે. પદ્માસન, પગને વાળી બેસીને કરવામાં આવતા યોગાસનની સ્થિતી છે, જે મનને શાંત કરીને તેમજ…
સૂર્યનમસ્કાર સૂર્યનમસ્કાર એટલે સૂર્યદેવ પાસેથી શક્તિ મેળવવા અને એમની વંદના કરવા માટે કરવામાં આવતી કસરત. સૂર્યદેવને સમસ્ત સૃષ્ટિનો આત્મા કહેવાય છે. સમગ્ર સૃષ્ટિ સૂર્યદેવના પ્રકાશને કારણે જ જીવંત છે. સૂર્યને…
કરો યોગ-રહો નિરોગ ! યોગ એ પ્રાચીન ભારતે વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ છે. યોગ એ એક વિજ્ઞાન છે. પ્રાચીન સમયમાં યોગની ઉપયોગિતા હતી અને તેનો વ્યાપક ઉપયોગ પણ હતો. પરંતુ…