સુખ અથવા ખુશી – Happiness
Happiness cannot be traveled to, owned, earned, worn or consumed.
Happiness is the spiritual experience of living every minute with love, grace, and gratitude.
ખુશી ખાવાની કે પહેરવાની ચીજ નથી, કે તેના સુધી જવાતું નથી
કે તેની માલિકી પણ ના મેળવી શકાય.
ખુશી એ પ્રત્યેક ક્ષણે પ્રેમ, કૃપા અને કૃતજ્ઞતા સાથે જીવવાનો એક આદ્યાત્મિક અનુભવ છે.
Happiness is not something you postpone for the future,
it is something you design for the present.
સુખ એ ભવિષ્ય માટે મુલતવી રાખવાની વસ્તુ નથી,
પણ વર્તમાનમાં ભોગવવાનો અનુભવ છે.
Happiness is a choice. You can choose to be happy.
There’s going to be stress in life,
but it’s your choice whether you let it affect you or not.
ખુશી એ પસંદગી છે. તમે ખુશ રહી શકો છો. જીવનમાં તણાવ રહેવાના જ,
પણ એથી તમે પ્રભાવિત થાઓ છો કે નહીં એ તમારા ઉપર નિર્ભર છે.
Thousands of candles can be lighted from a single candle,
and the life of the candle will not be shortened.
Happiness never decreases by being shared.
એક મીણબત્તીથી હજારો મીણબત્તી સળગાવી શકાય અને તે પણ
તેનો પ્રકાશ ઘટાડ્યા વિના. તે જ રીતે ખુશી વહેંચવાથી ક્યારેય ઓછી થતી નથી.
Happiness doesn’t depend on any external conditions, it is governed
by our mental attitude.
સુખ બાહ્ય પરિસ્થિતી પર નહીં,
આપણા મનની વૃત્તિઓ ઉપર આધારિત હોય છે.
અહી, કેટલાક ખ્યાતનામ વ્યક્તિઓએ ખુશી અથવા સુખને સમજાવતા વિધાનો જુદી-જુદી પરિસ્થિતીમાં કર્યા હોય તેનું સંકલન કર્યું છે.
સ્વાભાવિક રીતે જ સુખ એ અનુભવવાનો ભાવ છે, આથી વ્યક્તિએ વ્યક્તિએ તેની વ્યાખ્યા બદલાય.
આમ છતાં આજની દોડતી દુનિયામાં કોઈક નિરાંતનો વિસામો દરેક શોધતું હોય છે. આપણે સહુ સાથે રહીને ખુશી શોધીએ.
તો તે વ્યાપક અને અર્થસભર બને.
આવા અન્ય વિષયના સુવિચારો માટે અમારી બ્લોગ ચેનલ ‘સુવિચાર અને વિચાર વિસ્તાર‘ જોતા રહો.
An impressive share! I have just forwarded this onto a friend who has been doing
a little homework on this. And he in fact ordered me breakfast simply because
I discovered it for him… lol. So let me reword this….
Thanks for the meal!! But yeah, thanks for spending
the time to discuss this subject here on your web site.
Just want to say your article is as surprising. The clearness in your post is simply excellent and i can assume you are an expert on this subject.
Well with your permission allow me to grab your feed to
keep updated with forthcoming post. Thanks a million and please continue the
rewarding work.
I constantly spent my half an hour to read this website’s content every day
along with a cup of coffee.
First of all I want to say fantastic blog! I had a quick
question in which I’d like to ask if you do not mind.
I was interested to know how you center yourself and clear your
head prior to writing. I’ve had a tough time clearing my thoughts in getting my thoughts out there.
I do enjoy writing but it just seems like the first 10
to 15 minutes tend to be wasted just trying to figure out how to begin. Any
ideas or hints? Many thanks!
I am really thankful to the owner of this web page who
has shared this fantastic article at at this place.