Press "Enter" to skip to content

પ્રસન્નતા અથવા આનંદ – જીવનનો મર્મ

Pankaj Patel 3

પ્રસન્નતા એવી વસ્તુ છે કે,
જેમાં વ્યક્તિને શક્તિ મળે છે.
શરીર મજબૂત થાય છે
અને મગજનો વિકાસ થાય છે.
– રવિન્દ્રનાથ ટાગોર.

પ્રસન્નતા

 

પ્રસન્નતા
વસંતની જેમ દિલની
તમામ કળીઓને ખુલેલી રાખે છે.
જોન પોલ.

 

પ્રસન્નતા

 

પૃથ્વી ઉપર ઘણા માણસો આનંદ
અને શાંતિ વિના જ જીવન પસાર કરે છે.
એમને ખબર નથી હોતી કે પ્રસન્નતાનો સાગર તેમના પોતાના હ્રદયમાં જ છે.
– સાધુ સુંદરસિંહ

 

પ્રસન્નતા

 

આનંદ જ બ્રહ્મ છે.
આનંદ જ સાચું જ્ઞાન છે.
આનંદથી જ બધાં પ્રાણીઓ ઉત્પન્ન થાય છે
અને આનંદમાં જ સમાઈ જાય છે.
ઉપનિષદ

 

પ્રસન્નતા

 

કામ કરવાથી કદાચ હમેશાં
આનંદ ના મળે એવું બને,
પણ કામ ના કરવાથી તો
આનંદ નહીં જ મળે.
– ડિઝરાયેલી

 

પ્રસન્નતા

 

જે આનંદમાં બધાં સહભાગી ના હોય
તે આનંદ અપૂર્ણ છે.
– મહર્ષિ અરવિંદ.

 

પ્રસન્નતા

આમ, આનંદ અથવા પ્રસન્નતા જ સાચા જીવનનો મર્મ છે અને તેથી બર્ટ્રાન્ડ રસેલ પણ કહે છે કે,

જે સમયને વિતાવવામાં
તમને આનંદ આવતો હોય
તે સમય વેડફાઇ ગયો ના ગણાય.
બર્ટ્રાંન્ડ રસેલ.

 

આવા અન્ય સુવિચારો માટે આ blog site પર Gujarati Post ની  ‘સુવિચાર’ ચેનલ જુઓ.

Pankaj Patel

कक्षा 12 मे जीव विज्ञान पसंद था फिर भी Talod कॉलेज से रसायण विज्ञान के साथ B.sc किया। बाद मे स्कूल ऑफ सायन्स गुजरात युनिवर्सिटी से भूगोल के साथ M.sc किया। विज्ञान का छात्र होने के कारण भूगोल नया लगा फिर भी नकशा (Map) समजना और बनाना जैसी पूरानी कला एवम रिमोट सेंसिंग जैसी नयी तकनिक भी वही सीखी। वॉशिंग पाउडर बनाके कॅमिकल कारखाने का अनुभव हुआ तो फूड प्रोसेसिंग करके बिलकुल अलग सिखने को मिला। मशरूम के काम मे टिस्यु कल्चर जैसा माईक्रो बायोलोजी का काम करने का सौभाग्य मिला। अब शिक्षा के क्षेत्र मे हुं, अब भी मै मानता हूँ कि किसी एक क्षेत्र मे महारथ हासिल करने से अलग-अलग क्षेत्रो मे सामान्य ज्ञान बढाना अच्छा है। Follow his work at www.zigya.com

More Posts

  1. Pankaj Patel Pankaj Patel

    Thanks for your expression of interest. Please share your inputs/suggestions on [email protected] for the relevant team members to look into it with all the details. You can give my reference.

  2. Coconut Oil Coconut Oil

    Hey I know this is off topic but I was wondering if you knew of any widgets I could add to my blog
    that automatically tweet my newest twitter updates. I’ve been looking for a plug-in like this
    for quite some time and was hoping maybe you would have some experience with something like this.
    Please let me know if you run into anything. I
    truly enjoy reading your blog and I look forward to
    your new updates.

  3. Benefits of Coconut Oil Benefits of Coconut Oil

    Heya i am for the first time here. I found this board and I find It truly useful & it
    helped me out a lot. I hope to give something back and aid others like you helped me.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *