Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

211. નીચે પૈકી પ્રબળ બઈઝ કોણ છે ?

212. બેન્ઝામાઇડની POCl3 સાથેની પ્રક્રિયાથી ......... બને છે.
  • એનિલિન

  • ક્લોરોબેન્ઝિન 

  • બેન્ઝોનાઇટ્રાઇલ 

  • બેન્ઝાઇલ એમાઇન


213. નીચે પૈકી કઈ પ્રક્રિયા એમાઇનના સંશ્લેષણ કે અલગીકરણ માટે ઉપયોગી  નથી ?
  • વુર્ટઝ પ્રક્રિયા

  • હિન્સબર્ગ પદ્વતિ 

  • હોફમેન પદ્વતિ 

  • કર્ટિયસ પ્રક્રિયા


214. નીચેની પ્રક્રિયાથી કઈ નીપજ મળશે ?

Advertisement
215. નીચે પૈકી કયો એમાઇન નાઇટ્રસ ઍસિડ સાથે ગરમ કરતાં વાયુ ઉત્પન્ન કરતો નથી ?
  • ઇથાઇલ એમાઇન

  • દ્વિતીયક બ્યુટાઇલ એમાઇન 

  • ટ્રાય મિથાઇલ એમાઇન 

  • આઇસો પ્રોપાઇલ એમાઇન


216. નીચે પૈકી કોણ નાઇટ્રસ ઍસિડ સાથે પીળું તૈલી પ્રવાહી આપે છે ?
  • મિથાઇલ એમાઇન

  • એનિલિન 

  • ટ્રાયમિથાઇલ એમાઇન

  • ડાયમિથાઇલ એમાઇન 


217. નીચે પૈકી કોણ NaOH માં દ્વાવ્ય થશે ?
  • આપેલ પૈકી એક પણ નહી


218. એસિટાલ્કોક્ઝાઇમની સાથેની પ્રક્રિયા કરતાં શું મળે ?
  • મિથાઇલ સાયનેટ

  • ઇથાઇલ સાયનાઇદ 

  • મિથાઇલ સાયનાઇડ

  • એક પણ નહી


Advertisement
Advertisement

Switch