Important Questions of ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો for JEE Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

31. રીમર-ટીમાન પ્રક્રિયા સાથે કયો ઈન્ટરમિડિએટ (મધ્યવર્તી)  સંકળાયેલો છે ? 
  • કાર્બોકેટાયન

  • કાર્બેનાયન 

  • કાર્બીન

  • મુક્ત મુલક


32. ફિનોલની કયા પ્રક્રિયક સાથેની પ્રક્રિયા ઈથેનોલ કરતાં જુદી છે ? 
  • સોડિયમ ધાતુ

  • ગ્રીગનાર્ડ પ્રક્રિયક 

  • તટસ્થ FeCl3 

  • ઈથેનોઈલ ક્લોરાઈડ


33. C7H8O સૂત્ર ધરાવતાં ફિનોલિક સમઘટકોની તેની ઍસિડ તરીકેની પ્રબળતાના યોગ્ય ક્રમમાં ગોઠવો : 
  • o- > m-ક્રેસોલ  > p-ક્રેસોલ 

  • m-ક્રેસોલ  > p-ક્રેસોલ  > o-ક્રેસોલ 

  • p-ક્રેસોલ  > o-ક્રેસોલ  > m-ક્રેસોલ 

  • m-ક્રેસોલ > o-ક્રેસોલ > p-ક્રેસોલ 


34. ફિનોલ bold rightwards arrow from bold left parenthesis bold ii bold right parenthesis bold CO subscript bold 2 bold divided by bold 413 bold space bold K to bold left parenthesis bold i bold right parenthesis bold space bold NaOH of bold space bold X bold rightwards arrow with bold H to the power of bold plus bold divided by bold H subscript bold 2 bold O on top bold space bold Y bold space bold rightwards arrow with bold left parenthesis bold CH subscript bold 3 bold CO subscript bold 2 bold right parenthesis bold O on top bold space bold Z પ્રક્રિયાની અંતિમ નીપજ 'Z' કઈ છે ? 
  • એલિસાલ્ડીહાઈડ

  • એસ્પિરિન

  • સેલિસિલિક ઍસિડ 

  • ફિનાઈલ ઍસિટેટ 


Advertisement
35.   ઉપર્યુક્ત પ્રક્રિયાઓમાં X, Y અને Z કાર્બનિક પદાર્થો છે. પદાર્થ Y અને Z વચ્ચે કેવો સબંધ છે ? 
  • Z એ Y ની વિલોપન નીપજ છે.

  • Z એ Y ની વિસ્થાપિત નીપજ છે. 

  • Z એ  Y ની યોગશીલ નીપજ છે.

  • Z એ Y ની પુનર્વિન્યાસ નીપજ છે. 


36. ફિનોલની સોડિયમ હાઈડ્રોક્સાઈડમાં બનાવેલા દ્રાવણની કોની સાથેની પ્રક્રિયા વિલિમસન સંશ્લેષણ તરીકે ઓળખાય છે ? 
  • ઍસિડ હેલાઈડ

  • ઍસિડ એનહાઈડ્રાઈડ 

  • આલ્કાઈન હેલાઈડ

  • હેલોજન ઍસિડ


37.  પ્રક્રિયા દર્શાવે છે કે, 
  • ફિનોલ કરતાં પાણી વધુ પ્રબળ ઍસિડ છે.

  • ફિનોલની અસિડ તરીકેની પ્રબળતા કાર્બોનિક ઍસિડ કરતાં વધું છે. 

  • ફિનોલ કરતાં કાર્બોનિક ઍસિડ વધુ પ્રબળ ઍસિડ છે.

  • ફિનોલ કરતા કાર્બોનિક અસિડ વધુ પ્રબળ બેઈઝ છે.


38. ફિનોલની પ્રયોગશાળામાં પરખ માટે નીચે પૈકી કયા પ્રક્રિયકની જરૂર પડે છે ? 
 (i) તટસ્થ FeCl3 
(ii) ડાયેઝોનિયમ ક્ષાર 
(iii) બ્રોમિનજળ
  • (i), (ii)

  • (i), (ii), (ii)

  • ii) (iii)

  • (i) (iii)


Advertisement
39. ફિનોલ અને ઈથેનોલની ઍસિડિક પ્રબલતાની સરખામણી માટે શું સાચું છે ? 
  • ફિનોલ અને ઈથેનોલ બંને સ્થાયી ઋણ આયનો બનાવે છે તેથી તે બંનેની ઍસિડિક પ્રબળતા સમાન છે.
  • ઈથેનોલ સ્થાયી ઋણ આયન અને ફિનોલ અસ્થાયી ઋણ આયન બનાવતો હોવાથી આથેનોલ, ફિનોલ કરતાં વધુ પ્રબળ ઍસિડ છે. 
  • ફિનોલ સ્થાયી ઋણ આયન અને ઈથેનોલ અસ્થાયી ઋણ આયન બનાવતો હોવાથી, ફિનોલ, ઈથેનોલ કરતાં વધુ પ્રબળ ઍસિડ છે. 
  • ફિનોલ ઝડપથી ઋણ આયન બનાવે છે, જ્યારે ઈથેનોલ ધીમેથી ઋણ આયન બનાવે છે. તેથી ફિનોલ, ઈથેનોલ કરતાં વધુ પ્રબળ ઍસિડ છે.

40. નીચેનમાંથી કયું સંયોજન સોડિયમ બાયકાર્બોનેટ સાથે ઉભરા આપતું નથી ? 
  • ફિનોલ

  • બેન્ઝોઈક ઍસિડ 

  • પિક્રિક ઍસિડ 

  • બેન્ઝિન સલ્ફોનિક ઍસિડ 


Advertisement

Switch