મંદ પ્રક્રિયાની નીપજ 'Y' જણાવો. from Chemistry ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

21.
આઈસોબ્યુટાઈલ આલ્કોહૉલ  ઉપર્યુક્ત પ્રક્રિયામાં X અને Y કાર્બનિક નીપજો છે, તો Z પદાર્થ કયો છે ?
  • table row blank blank OH blank blank blank row blank blank vertical line blank blank blank row cell CH subscript 3 end cell minus CH minus cell CH subscript 2 end cell cell negative space space CH subscript 3 end cell end table
  • CH3 - CH2 - CH = CH2

  • (CH3)3 C - OH

  • CH3 - CH = CH - CH3


22. m નાઈટ્રોફિનોલમાંથી રિસોર્સિનોલ બનાવવા માટેની પ્રક્રિયાનો કયો ક્રમ સાચો છે ? 
  • હાઈડ્રોલેસિસ, ડાયેઝેટાઈઝેશન, રિડક્શન

  • ડાયઝેટાઈઝેશન, રિડક્શન, હાઈડ્રોલિસિસ 

  • હાઈડ્રોલિસિસ, રિડક્શન, ડાયેઝેટાઈઝેશન

  • રિડક્શન, ડાયેઝેટાઈઝેશન, હાઈડ્રોલિસિસ 


23.
0.0185 ગ્રામ ઈથેનોલની મિથાઈલ મૅગ્નેશિયમ બ્રોમાઈડ સાથે પ્રક્રિયા કરતાં STP એ5.6  મિલિ વાયુ ઉત્પન્ન થાય છે, તો આલ્કોહૉલનું આણ્વિયદળ કેટલું થશે ?
  • 60

  • 46

  • 74

  • 32


24. નીચેનામાંથી સૌથી વધુ પ્રબળ ઍસિડ કયો છે ? 
  • o-ક્લોરો ફિનોલ 

  • o-ફ્લોરો ફિનોલ 

  • o-આયોડો ફિનોલ 

  • 0-બ્રોમો ફિનોલ


Advertisement
Advertisement
25.  મંદ પ્રક્રિયાની નીપજ 'Y' જણાવો.
  • બેન્ઝિન 1,4 ડાય્પોલ

  • p નાઈટ્રોફિનોલ 

  • નાઇટ્રોબેંઝિલ 

  • ફિનોલ


B.

p નાઈટ્રોફિનોલ 


Advertisement
26.   ઉપર્યુક્ત પ્રક્રિયાની મુખ્ય એરોમેટિક નીપજ 'S' કઈ છે ? 
  • ફિનોલ

  • ફિનાઈલ મિથેનોલ 

  • ક્રેસોલ 

  • ક્રેસોલ


27. નીચે પૈકી કયા આલ્કોહૉલની એસ્ટરીકરણની પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા સૌથી ઓછી છે ? 
  • બ્યુટેન-1-ઑલ

  • 2-મિથાઈલ પ્રોપેન-2-ઑલ

  • બ્યુટેન-2-ઑલ 

  • 20મિથાઈલ પ્રોપેન-1-ઑલ 


28. ઈથેનોલને જ્યારે મિથાઈલ મેગ્નેશિયમ આયોડાઈડ સાથે ગરમ કરતાં .......... વાયુ ઉત્પન્ન થાય છે. 
  • ઈથેન

  • કાર્બન ડાયૉક્સાઈડ 

  • મિથેન

  • પ્રોપેન


Advertisement
29.
  • નાઈટ્રોબેન્ઝિન

  • ટૉલ્યુઈન

  • બેન્ઝિન સલ્ફોનિક ઍસિડ 

  • બેન્ઝિન 


30. CH3OH નીચે પૈકી કયા પદાર્થ સાથે પ્રક્રિયા કરી એસ્ટર બનાવી શકતો નથી ? 
  • ઈથેનાલ

  • ઈથેનોઈક ઍસિડ

  • આથેનોઈક એનહાઈડ્રાઈડ 

  • ઈથેનોઈલ ક્લોરાઈડ


Advertisement

Switch