ફિનોલ ........ કરતાં ઓછો ઍસિડિક છે.  from Chemistry ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

71. નીચેનામાંથી કયાં વિધાનો સાચાં છે ? 
  • 4-ક્લોરોફિલ જલીય NaOH માં દ્રાવ્ય છે પરંતુ 4-ક્લોરો બેન્ઝાલ્ડીહાઈડ જલીય naOH માં દ્રાવ્ય નથી.

  • 4-મિથાઈલ બેન્ઝોઈક ઍસિડ NaHCO3(αα) માં દ્રાવ્ય છે પરંતુ 4-મિથાઈલ ફિનોલ NaHCO3(αq) માં દ્રાવ્ય નથી. 

  • 2, 4, 6 ટ્રાયનાઈટ્રોફિનોલ, 4-મિથાઈલ ફિનોલ કરતાં વધુ પ્રબળ ઍસિડ છે. 

  • O- ક્રેસોલ અને એનિસોલ વચ્ચેનો ભેદ જલીય NaOH વડે પારખી શકાય છે.


72. ફિનોલ નીચે પૈકી કઈ પ્રક્રિયા દ્વાર બનાવી શકાય ? 
  • સોડિયમ સેલિસિલેટને NaOH + CaO સાથે ગરમ કરીને

  • ક્યુમિન હાએડ્રોપેરોક્સઈડને મંદ H2SO4 સાથે પ્રક્રિયા કરાવીને 

  • બેન્ઝિન ડાયેઝોનિયમ જ્ઞારને મંદ H2SO4 સાથે ગરમ કરીને

  • ક્લોરોબેન્ઝિનની KOH(αq) સાથેની જળવિભાજન પ્રક્રિયા દ્વારા


Advertisement
73.

ફિનોલ ........ કરતાં ઓછો ઍસિડિક છે. 

  • ઍસિડિક અસિડ

  • p-નાઈટ્રો ફિનોલ 

  • p-મિથિક્સિ ફિનોલ 

  • ઈથેનોલ


A.

ઍસિડિક અસિડ

B.

p-નાઈટ્રો ફિનોલ 


Advertisement
74. નીચે પૈકી કઈ પ્રક્રિયા દ્વાર ઈથર બનાવી શકાય ? 
  • (CH3) CBr + C2H5ONa →

  • C6H5ONa + CH3Br →

  • (CH3) CONa + C2H5Br →

  • C6H5Br + CH3ONa →


Advertisement
75. નીચે પૈકી કઈ પ્રક્રિયા ઍસિડ-બેઈઝ છે ? 
  • straight C subscript 6 straight H subscript 5 ONa space plus space જલ ી ય space HCl space rightwards arrow space straight C subscript 6 straight H subscript 5 OH space plus space NaCl
  • straight C subscript 6 straight H subscript 5 OH space plus space NaOH space rightwards arrow space straight C subscript 6 straight H subscript 5 ONa space plus space straight H subscript 2 straight O
  • straight C subscript 6 straight H subscript 5 ONa space plus space CH subscript 3 space CH subscript 2 OH space rightwards arrow space straight C subscript 5 OH space plus space CH subscript 3 ONa

76. 1°, 2° અને 3° આલ્કોહૉલને ........... દ્વારા અલગ પારખી શકાય. 
  • બ્રોમિન જળ

  • Cu/573 K

  • વિક્ટર મેયર પદ્ધતિ 

  • સાંદ્ર HCl/ZnCl2 


77. આલ્કોહૉલમાંના -OH સમૂહનું વિસ્થાપન કોના વદે કરી શકાતું નથી ? 
  • PCl5

  • P+Cl2

  • Cl2

  • SOCl2


78.
કોલમ-Iમાં આપેલ પદાર્થોની જોડ વચ્ચેનો ભેદ પારખવા કૉલમ-IIમાં આપેલ પદાર્થ/કસોટીને યોગ્ય રીતે જોડી વિકલ્પ પસંદ કરો : 

  • (p)-(ii), (q)-(iii), (r)-(iv), (s)-(i)

  • (p)-(iii), (q)-(i), (r)-(ii), (s)-(iv)

  • (p)-(iii), (q)-(iv), (r)-(ii), (s)-(i)

  • (p)-(ii), (q)-(iv), (r)-(i), (9s)-(iii)


Advertisement
79. ગ્રિગનાર્ડ પ્રક્રિયકની .......... સાથે પ્રક્રિયા કરતાં આલ્કેન મળે છે. 
  • ઈથર

  • આલ્કોહૉલ 

  • ફિનોલ 

  • પાણી 


80. નીચેનામાંથી કયાં વિધાનો સાચાં છે ? 
  • ફિનોલ અને ઈથેનોલ વચ્ચેનો ભેદ તટસ્થ feClવડે પારખી શકાય છે.

  • ફિનોલનું બેન્ઝિન કરતાં સરળતાથી ઑક્સિડેશન થઈ શકે છે. 

  • બેન્ઝાલ્ડીહાઈડ અને ફિનોલને NaHSO3 વડે જુદા પાડી શકાય છે. 

  • p-ક્રેસોલ અને બેન્ઝોઈક ઍસિડને NaOH વડે જુદા પાડી શકાય છે. 


Advertisement

Switch