કાર્બનિક સંયોજનના ઓઝોનાલિસિસથી એક નીપજ ફોર્માલ્ડિહાઈડ મળતી હોય, તો આ બાબત ............ ની નિશ્ચિત હાજરી દર્શાવે છે. from Chemistry ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

81. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : C6H5CH2OCH3 સાથે HI ને ગરમ કરતાં C6H5CH2I અને CH3OH મળે છે. 
કારણ : બેન્ઝાઈલ કાર્બોકેટાયનની સ્થિરતા મિથાઈલ કાર્બોકેટાયન કરતાં વધુ છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે અને કારણ, વિધાન ની સાચી સમજૂતી આપે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ, વિધાન ની સાચી સમજૂતી આપતુ નથી. 

  • વિધાન સાચું છે પણ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પણ કારણ સાચું છે.


Advertisement
82.
કાર્બનિક સંયોજનના ઓઝોનાલિસિસથી એક નીપજ ફોર્માલ્ડિહાઈડ મળતી હોય, તો આ બાબત ............ ની નિશ્ચિત હાજરી દર્શાવે છે.
  • આઈસોપ્રોપાઈલ સમૂહ

  • અસિટિલિન ત્રિબંધ 

  • વિનાઈલ સમૂહ

  • બે ઈથિલિક દ્વિબંધ


C.

વિનાઈલ સમૂહ


Advertisement
83. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :

વિધાન : નીચેનાં સંયોજનોમાં નિર્જળીકરણની પ્રક્રિયાની સરળતાનો ક્રમ : 

કારણ :  -OH સમૂહ, દ્વિબંધ, સાથે જેમ એકાંતરે હોય, તેમ નિર્જળીકરણ ઝડપથી થાય છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે અને કારણ, વિધાન ની સાચી સમજૂતી આપે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ, વિધાન ની સાચી સમજૂતી આપતુ નથી. 

  • વિધાન સાચું છે પણ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પણ કારણ સાચું છે.


84. bold CH subscript bold 3 bold CH subscript bold 2 bold minus bold C bold space bold identical to bold N bold space bold rightwards arrow with bold " bold X bold " on top bold space bold CH subscript bold 3 bold CH subscript bold 2 bold space bold minus bold space bold CHO પ્રક્રિયામાં પ્રક્રિયક 'X' શું છે ? 
  • SnCl subscript 2 divided by HCl comma space straight H subscript 2 straight O divided by increment
  • H2/Pd-BaSO4

  • LiAlH4/ઇથર

  • NaBH4/ઇથર, H3O+


Advertisement
85. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :
 
વિધાન : સમાન આણ્વિય દળ ધરાવતા ઈથર કરતાં આલ્કોહૉલનું ઉત્કલનબિંદુ ઊંચું હોય છે. 
કારણ : આલ્કોહૉલ અને ઈથર એકબીજાના સમઘટકો છે.
  • વિધાન અને કારણ બંને સાચાં છે અને કારણ, વિધાન ની સાચી સમજૂતી આપે છે.

  • વિધાન અને કારણ બંને સાચાં છે પરંતુ કારણ, વિધાન ની સાચી સમજૂતી આપતુ નથી. 

  • વિધાન સાચું છે પણ કારણ ખોટું છે. 

  • વિધાન ખોટું છે પણ કારણ સાચું છે.


86. બેન્ઝિન વલયમાં ફોર્માઈલ સમૂહ દાખલ કરવા કયા પ્રક્રિયકનો ઉપયોગ થાય છે ? 
  • એસિડિક KMnO4

  • CO + HCl

  • CrO2Cl2/(CH3CO)2O

  • CHCl3 + KOH


87. સૌથી વધુ દ્વિધ્રુવી ચાકમાત્રા ધરાવતો પદાર્થ ......... છે. 
  • ટ્રાન્સ બ્યુટ-2-ઈન

  • એસિટોફિનોન 

  • 1, 3-ડાયમિથાઈલ બેન્ઝિન 

  • ઈથેનોલ


88.
  • (p)-(iii), (q)-(iv), (r)-(i), (s)-(ii)

  • (p)-(iii), (q)-(iv), (r)-(ii), (s)-(i)

  • (p)-(ii), (q)-(iii), (r)-(i), (s)-(iv)

  • (p)-(ii), (q)-(iv), (r)-(i), (s)-(iii)


Advertisement
89. ......... પદાર્થને જલીય KOH સાથે ગરમ કરતાં એસિટાલ્ડિહાઈડ આપે છે. 
  • CH3COCl

  • CH3CH2Cl

  • CH2Cl•CH2Cl

  • CH3CHCl2


90. bold PhC bold space bold identical to bold space bold C bold times bold Me bold space bold rightwards arrow with bold H subscript bold 3 bold O to the power of bold plus bold comma bold space bold Hg to the power of bold 2 bold plus end exponent on top bold space bold. bold. bold. bold. bold. bold. bold. bold. bold space bold.
  • PhCOCOMe

  • PhCH2CH2CHO

  • PhCOCH2CH3

  • આપેલ પૈકી એક પણ નહી 


Advertisement

Switch