નીચે પૈકી કયા પરિબળો  સમૂહની ધ્રુવિયતા વધારે છે ?1. ધન પ્રેરક અસર ઉત્પન્ન કરતાં સમૂહની જાહરી 2. ઋણ પ્રેરક અસર કરતા સમૂહની હાજરી 3. મોટા આલ્કાઈલ સમૂહની હાજરી  from Chemistry ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

91. table row blank blank cell bold CH subscript bold 3 end cell blank blank row blank blank bold vertical line blank blank row cell bold CH subscript bold 3 end cell bold minus bold C bold minus cell bold OH bold space bold space bold rightwards arrow with bold H subscript bold 2 bold SO subscript bold 4 on top end cell row blank blank bold vertical line blank blank row blank blank bold OH blank blank end table
  • (CH3)2 C = CH2

  • (CH3)2CH-CHO

  • table row blank bold OH blank row blank bold vertical line blank row cell bold left parenthesis bold CH subscript bold 3 bold right parenthesis subscript bold 2 end cell bold C cell bold minus bold CHO end cell end table
  • આપેલ પૈકી એક પણ નહી 


92. કૅલ્શિયમ અસિટેટને ગરમ કરતાં નિસ્યંદન થઈ ............ આપે છે.
  • એસિટોન અને કલ્શિયમ કાર્બોનેટ 

  • અસિટાલ્ડીહાઈડ અને કલ્શીયમ અક્સાઈડ 

  • કલ્શીયમ કાર્બોનેટ અને એસિટિક ઍસિડ 

  • કૅલ્શિયમ ઓક્સાઈડ અને CO2


93.

94. નીચેનાં સંયોજનોની HCN સાથેની યોગશીલ પ્રક્રિયા પ્રતિક્રિયાત્મકતાનો કયો ક્રમ સાચો છે ?

  • III < II < I < IV

  • IV < I < II < III

  • III < I < II < IV

  • IV < II < I < III


Advertisement
95.  પ્રક્રિયાની કાર્બનિક નીપજ કઈ છે ? 
  • C6H5Cl

  • C6H5CHO

  • C6H5OH

  • C6H5COCH3


96.
એસિટોફિનોન અને હાઈડ્રેઝીનને જ્યારે ઈથિલિન ગ્લાયકોલમાં KOH સાથે 453k તાપમાને ગરમ કરવામાં આવે છે ત્યારે ........ નીપજ મળે છે.
  • C6H5COCH3

  • CH3(CH2)2CH2OH

  • (C2H5)2O

  • CH3CH2CH2CHO


97. મિથાઈલ કીટોનની પરખ ........ વડે થઈ શકે છે.
  • NaOH + I2 પ્રક્રિયક 

  • સ્કિફ પ્રક્રિયક 

  • આલ્કલાઈન Cu2+ પ્રક્રિયક 

  • એમોનિકલ AgNOપ્રક્રિયક


Advertisement
98. નીચે પૈકી કયા પરિબળો  સમૂહની ધ્રુવિયતા વધારે છે ?
1. ધન પ્રેરક અસર ઉત્પન્ન કરતાં સમૂહની જાહરી 
2. ઋણ પ્રેરક અસર કરતા સમૂહની હાજરી 
3. મોટા આલ્કાઈલ સમૂહની હાજરી 
  • ફક્ત 1

  • 2 ફક્ત

  • 1 અને 2

  • 2 અને 3

  • 2 અને 3


B.

2 ફક્ત


Advertisement
Advertisement
99. ગ્રીગનાર્ડ પ્રક્રિયકનું આલ્ડિહાઈડમાં રૂપાંતર કરવા કયા પદાર્થની જરૂર પડે ?
  • હાઈડ્રોજન સાયનઈડ

  • ઈથાઈલ ફોર્મેટ 

  • ઈથાઈલ એસટેટ 

  • ઈથાઈલ સાયનાઈડ 


100. કયું સંયોજન સાંદ્ર આલ્કલી સાથે પ્રક્રિયા કરી આલ્કોહૉલ અને ઍસિડનો ક્ષાર અપતું નથી ?
  • ફોર્માલ્ડીહાઈડ

  • ટ્રયક્લોરો ઈથેનાલ 

  • એસિટાલ્ડીહાઈડ 

  • બેન્ઝાલ્ડિહાઈડ


Advertisement

Switch