એસાઈલ સંયોજનોની કેન્દ્રાનુરાગી વિસ્થાપન-પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાના ક્રમ : from Chemistry ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

121.

122. નીચે આપેલાં ઍસિડ સંયોજનોને તેમની ઍસિડિક પ્રબળતાના યોગ્ય ક્રમમાં કઈ રીતે ગોથવે શકાય :
p : CH3COOH         q : CH3OCH2COOH            r : CF3COOH           s : (CH3)2CHCOOH
  • p < s < r < q

  • s < p < r < q

  • q < s < p < r

  • s < p < q < r


Advertisement
123. એસાઈલ સંયોજનોની કેન્દ્રાનુરાગી વિસ્થાપન-પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાના ક્રમ :
  • ઍસિડ એનહાઈડ્રાઈડ > એમાઈડ > એસ્ટર > એસાઈલ ક્લોરાઈડ

  • એસાઈલ ક્લોરાઈડ > ઍસિડ એનહાઈડ્રાઈડ > એસ્ટર > એમાઈડ

  • એસાઈલ ક્લોરાઈડ > એસ્ટર > ઍસિડર એનહાઈડ્રાઈડ > એમાઈડ 

  • એસ્ટર > એસાઈલ ક્લોરાઈડ > એમાઈડ > ઍસિડ એનહાઈડ્રાઈડ


B.

એસાઈલ ક્લોરાઈડ > ઍસિડ એનહાઈડ્રાઈડ > એસ્ટર > એમાઈડ


Advertisement
124. LiAlH4 વડે પ્રોપ-2 ઈનોઈક ઍસિડ રિડક્શન કરતાં કઈ નીપજ મળે ?
  • CH2 = CH - CHO

  • CH3 - CH2 - CHO

  • CH2 = CH - CH2OH 

  • CH3 - CH2 - COOH


Advertisement
125. નીચે આપેલા સંયોજનોની અસિડિકતા પ્રબળતાનો સાચો ક્રમ કયો છે ? 
  • III > IV > II > I

  • III > II > I > IV

  • IV > III > I > II

  • II > III > IV > I


126. નીચે આપેલ કયો વિકલ્પ ઍસિડની પ્રબળતા માટે સાચો છે ?
  • 4-મિથોક્સિ બેન્ઝોઈક એસિડ < બેન્ઝોઈક ઍસિડ < 4-નાઈટ્રો બેન્ઝોઈક ઍસિડ < 3,4ડાયનાઈટ્રોબેન્ઝોઈક ઍસોડ

  • બેન્ઝોઈક ઍસિડ < 4- મિથોક્સિ બેન્ઝોઈક ઍસિડ < 4-નાઈટ્રો બેન્ઝોઈક ઍસિડ < 3-4 ડાયનાઈટ્રો બેન્ઝોઈક ઍસિડ 

  • 3-4ડાયનાઈટ્રો બેન્ઝોઈક ઍસિડ < 4-નાઈટ્રો બેન્ઝોઈક ઍસિડ < 4-મિથોક્સિ બેન્ઝોઈક ઍસિડ < બેન્ઝોઈક ઍસિડ 

  • 4-મિથોક્સિ બેન્ઝોઈક ઍસિડ < 4- નાઈટ્રો બેન્ઝોઈક ઍસિડ < બેન્ઝોઈક ઍસિડ < 3,4 ડાયનાઈટ્રો બેન્ઝોઈક ઍસિડ


127. નીચે પૈકી કયાં સંયોજનોની જોડ NaHCOH3 ના જલીય દ્રાવાણ સાથે COવાયુના ઉભરા આપશે ?
(i) CH3COCl    (ii) CH3COCH3      (iii) CH3COOCH3       (iv) CH3CO-O-COCH3
  • (ii), (iii)

  • (i), (iv)

  • (i), (iii)

  • (i), (ii)


128. કયા સંયોજનની બાષ્પશીલતા સૌથી વધું છે ?
  • p-હાઈડ્રોક્સિ બેન્ઝોઈક ઍસિડ

  • m-હાઈડ્રોક્સિ બેન્ઝોઈક ઍસિડ 

  • બેન્ઝીક ઍસિડ

  • o-હાઈડ્રિક્સિ બેન્ઝોઈક ઍસિડ 


Advertisement
129. ઍસિટાઈલ ક્લોરાઈડને સૉડિયમ પ્રોપિયોનેટ સાથે પ્રક્રિયા કરતાં કઈ નીપજ મળે છે ?
  • n-પ્રોપાઈલ ઍસિટેટ

  • ઍસિટિક એનહાઈડ્રાઈડ 

  • ઍસિટિક પ્રોપિયોનિક એનહાઈડ્રાઈડ 

  • પેન્ટેન 2, 4-ડાઓન


130. નીચેનાં સંયોજનોને જળવિભજન પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા ઉતરતક્રમમાં કઈ રીતે યોગ્ય ગોઠવી શકાય ?
  • (i) > (ii) > (iii) > (iv)

  • (ii) > (iv) > (i) > (iii)

  • (ii) > (i) > (iii) > (ii)

  • (iv) > (ii) > (i) > (iii)


Advertisement

Switch