નીચેના પ્રક્રિયાઓ ધ્યાનમાં લઈ નક્કી કરો કે કઈ પ્રક્રિયાથી નીપજ કાર્બોક્સિલિક ઍસિડ છે ? from Chemistry ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

141. નીચે આપેલાં સંયોજનો અને નું જળ-વિભાજન કરતાં મળતી નીપજોને કયા પ્રક્રિયક વડે અલગ પારખી શકાય ? 

  • 2, 4 DNP

  • NaHSO3

  • લ્યુકાસ પ્રક્રિયક 

  • ફેહલિંગ પ્રક્રિયક


142. .......... પદાર્થ સૉડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરી CO2 વાયુ ઉત્પન્ન કરતો નથી.
  • કાર્બોલિક ઍસિડ

  • બેન્ઝોઈક અસિડ 

  • બેન્ઝિન સલ્ફોનિક ઍસિડ 

  • સેલિસિલિક ઍસિડ


143.
C4H8O3 અણુસુત્ર ધરાવતો કાર્બનિક સયોજન 'X' પ્રકાશક્રિયાશીલ છે. તે NaHCO3 સાથે COના ઉભરા આપે છે. આ પદાર્થ LiAlH4 સાથે પ્રક્રિયા કરી બિનકિરાલ સયોજન આપે છે. પદાર્થ 'X' શું છે ? 

144.
ઉપર્યુક્ત પ્રક્રિયામાં નીપજ કઈ છે ?
  • મેલોનિક

  • મલીઈક ઍસિડ 

  • સક્સિનિક ઍસિડ

  • ઓક્ઝોલિક ઍસિડ


Advertisement
145.
180 આણ્વિયદળ ધરાવતું કાર્બનિક સંયોજન CH3 COCl વડે ઍસાઈલેશન પામી 390 આણ્વિયદળ ધરાવતું સંયોજન આપે છે, તો મૂળ કાર્બનિક સંયોજનમાં NH2 સમૂહની સંખ્યા કેટલી હશે ?
  • 6

  • 4

  • 5

  • 2


146.
કાર્બનિક સંયોજન 'X' એમોનિયા સાથે પ્રક્રિયા કરી નીપજ B મળે છે. B ને ગરમ કરતાં પદાર્થ 'C' મળે છે. પદાર્થ Cની Br2 અને KOH સાથેને પ્રક્રિયા કરતાં CH2NH2 મળે છે. પદાર્થ A ......... છે.
  • CH3CH2COOH

  • CH3COOH

  • CH3CH2CH2COOH

  • (CH3)2CH-CHOOH


147. ફિનોલ અને બેન્ઝોઈક ઍસિડ વચ્ચેનો ભેદ .......... સાથેની પ્રક્રિયા દ્વાર જાણી શકાય છે.
  • જલીય NaOH

  • તટસ્થ FeCl3

  • જલીય NaHCO3

  • Br2 જળ


148.
  • ઈથિલિન 

  • એસિટાલ્કીહાઈડ 

  • અસિટાઈલ ક્લોરાઈડ

  • એસિટિલિન


Advertisement
Advertisement
149. નીચેના પ્રક્રિયાઓ ધ્યાનમાં લઈ નક્કી કરો કે કઈ પ્રક્રિયાથી નીપજ કાર્બોક્સિલિક ઍસિડ છે ?
bold left parenthesis bold I bold right parenthesis bold space bold CH subscript bold 3 bold CHO bold space bold rightwards arrow from bold H to bold left square bracket bold Ag bold left parenthesis bold NH subscript bold 3 bold right parenthesis subscript bold 2 bold comma bold space bold OH of
bold left parenthesis bold II bold right parenthesis bold space bold CH subscript bold 3 bold CCl subscript bold 3 bold space bold rightwards arrow with bold space bold space bold OH to the power of bold minus bold space bold space on top
bold left parenthesis bold III bold right parenthesis bold space bold CH subscript bold 3 bold COOCH subscript bold 3 bold space bold rightwards arrow with bold space bold space bold space bold OH to the power of bold minus bold space bold space bold space on top
  • I, II

  • I, III

  • I

  • I, II, III


C.

I


Advertisement
150. કયું સંયોજન ચલરૂપકતા ધરાવે છે ?

Advertisement

Switch