નીચે પૈકી કયું સંયોજન સેન્ડમેયર પ્રક્રિયાથી બનતું નથી ? from Chemistry ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

171. આપેલ પ્રક્રિયામાં નીપજ અને ના નામ અનુક્રમે જણાવો.
  • બેન્ઝિન, એસિટેનિલાઇડ

  • ફલોરોબેંઝિન, એસિટેનિલાઇડ 

  • ફ્લોરોબેન્ઝિન, N-ફિનાઇલ ઇથેનેમાઇડ

  • ટોલ્યુઇન, N-એસિટાઇલ બેન્ઝિનેલાઇડ 


172. નીચેની પ્રક્રિયા માટે box enclose bold U ને ઓળખો :
  • બ્રોમો બેન્ઝિન

  • બેન્ઝિન 

  • 1, 2-ડાય-બ્રોમો બેન્ઝિન 

  • 1, 2-ડાય બ્રોમો બેન્ઝોઇક ઍસિડ


173.
આણ્વિયસૂત્ર C8H11box enclose bold X કે જે પ્રકાશક્રિયાશીલ છે અને તે જલીય HCl માં દ્વાવ્ય થાય છે અને HNO2 સાથેની પ્રક્રિયાથી N2 વાયુ ઉત્પન્ન કરે છે. તેનું બંધારણીય સૂત્ર સૂચવો.

174.
  • 3, 4, 5-ટ્રાય બ્રોમો બેન્ઝિન

  • 1, 2, 3-ટ્રાય બ્રોમો બેન્ઝિન 

  • 3, 4, 5-ટ્રાય બ્રોમો ફિનોલ 

  • 1, 2, 6-ટ્રાય બ્રોમો ફિનોલ


Advertisement
175.
બેન્ઝિન ડાયેઝોનિયમ ક્લોરાઇડની વિભાગ-I સાથેની પ્રક્રિયાથી રંગીન નીપજ પ્રાપ્ત થાય છે. તેમનાં નામ વિભાગ-II માં આપેલાં છે. તે પરથી સાચો વિકલ્પ પસંદ કરો :

  • P-U, Q-V, R-W, S-T

  • P-V, Q-W, R-T, S-U

  • P-T, Q-U, R-V- S-W

  • O-Q, Q-T, R-U, S-V


176. બેન્ઝિન ડાયેઝોનિયમ ક્લોરાઇડની હાઇપો ફૉસ્ફરસ ઍસિડ સાથેની પ્રક્રિયાથી કઈ ઑક્સિડાઇઝ નીપજ મળે છે ?
  • H3PO3

  • H4P2O7

  • H3PO4

  • આપેલ પૈકી એક પણ નહી


177. X, Y, Z ને નીચેની પ્રક્રિયામાં ઓળખો : 

178. નીચે આપેલી પ્રક્રિયામાં કઈ બે નીપજો સમાન થશે ?
  • P અને V

  • Q અને W

  • R અને V

  • A અને B 


Advertisement
Advertisement
179. નીચે પૈકી કયું સંયોજન સેન્ડમેયર પ્રક્રિયાથી બનતું નથી ?
  • ક્લોરો બેન્ઝિન

  • આયોડો બેન્ઝિન

  • બ્રોમો બેન્ઝિન 

  • બેન્ઝિન નાઇટ્રાઇલ 


B.

આયોડો બેન્ઝિન


Advertisement
180. એરોમેટિક નાઇટ્રાઇલ (ArCN) નીચેની કઈ પ્રક્રિયાથી બનવી શકતો નથી ?
  • ArCONH2 + SOCl2

  • ArCONH2 + P2O5

  • ArX + KCN

  • Ar N+ Cl- + CuCN


Advertisement

Switch