નીચે પૈકી કયો એમાઇન લિબરમેન કસોટી આપે છે ? from Chemistry ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો

Multiple Choice Questions

181. નીચે પૈકી કયો ડાયેઝોનિયમ ક્ષાર ઓરડાના તાપમાને સ્થાયી છે ?
  • C6H5N2+Cl-

  • C6H5N2+BF4-

  • C6H5N2+HSO4-

  • B અને C બંન્ને


182. નીચે પૈકી કઈ પ્રક્રિયા ‘બાલ્ઝ સ્કિમાન પ્રક્રિયા’ તરીકે ઓળખાય છે ?
  • straight C subscript 6 straight H subscript 5 CONH subscript 2 space rightwards arrow from increment to Br subscript 2 space plus space 4 NaOH of space straight C subscript 6 straight H subscript 5 times NH subscript 2 space plus space Na subscript 2 CO subscript 3 space plus space 2 NaBr space plus space 2 straight H subscript 2 straight O
  • straight C subscript 6 straight H subscript 5 straight N subscript 2 Cl presuperscript plus superscript minus. space plus HBrF subscript 4 space rightwards arrow space straight C subscript 6 straight H subscript 5 straight N subscript 2 BF presuperscript plus subscript 4 to the power of minus space rightwards arrow with increment on top space straight C subscript 2 straight H subscript 5 straight F
  • straight C subscript 6 straight H subscript 5 NH subscript 2 space rightwards arrow from increment to CHCl subscript 3 space plus space 3 space KOH of space straight C subscript 6 straight H subscript 5 space minus space straight N to the power of plus space identical to space straight C to the power of minus
  • આપેલ પૈકી એક પણ નહી


183.
2° એમાઇનની HNO2 સાથેની પ્રક્રિયાથી ......... રંગનું તૈલીપ્રવાહી બને છે જેને ફિનોલ અને સાંદ્ર H2SO4 સાથે ગરમ કરતાં ........ રંગનું દ્વાવણ બને. જેમાં NaOH ઉમેરતાં....... રંગનું દ્વાવણ થાય. જેને મંદ કરતાં ...... રગનું દ્વાવણ બને છે.
  • લીલા, પીળું, વાદલી, લાલ

  • વાદળી, લાલ, પીલું, લીલા 

  • પીળું, લીલા, વાદળી, લાલ

  • લાલ, પીલું, વાદલી, લીલો


184. બેન્ઝિન ડાયેઝોનિયમ ક્લોરાઇડ ની ગોમ્બર્ગ પ્રક્રિયાથી કઈ નીપજ મળે છે ?

Advertisement
185.
ભૌતિક ગુણધર્મોને આધારે નીચે આપેલ વિધાન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો :
(i) આલ્કાઇલ આઇસો સાયનાઇડ ખરાબ વાસ ધરાવે છે, જ્યારે આલ્કાઇલ સાયનાઇડ સુગંધીદાર વાસ ધરાવે છે.
(ii) આલ્કાઇલ સયનાઇડ ઝેરી સંયોજનો છે.
(iii) આલ્કાઇલ સાયનાઇડનું ઉત્કલનબિંદુ તેના સમઘટકીય આલ્કાઇલ આઇસો સયનાઇડ કરતાં નીચું છે.
(iv) એસિટો નાઇટ્રાઇલ પાણીમાં દ્વાવ્ય છે. જ્યારે મિથાઇલ કાર્બાઇલ એમાઇન પાણીમાં દ્વાવ્ય નથી.
  • TTTF

  • TFTF

  • TFFT

  • TFFF


186. બેન્ઝિન ડાયેઝોનિયમ ક્લોરાઇડની NaOH ની હાજરીમાં બ્રોમોબેન્ઝિન સાથેની પ્રક્રિયાથી કઈ નીપજ મળશે ?
  • ડાયફિનાઇલ

  • P, P'-ડાય બ્રોમો ડાયફિનાઇલ 

  • p-બ્રોમો એઝો બેન્ઝિન

  • p-બ્રોમો ડાયફિનાઇલ 


187. નીચેનામાંથી કયો ઝેરી વાયુ 1984ની બોપાલ દુર્ઘટના માટે જવાબદાર હતો ?
  • CH3 - N = C = S

  • CH3 - CH = N = S

  • CH3 - N = C = O

  • CH3-N = C


Advertisement
188. નીચે પૈકી કયો એમાઇન લિબરમેન કસોટી આપે છે ?
  • 3° એમાઇન

  • 1° એમાઇન

  • 2° એમાઇન

  • આપેલ તમામ 


C.

2° એમાઇન


Advertisement
Advertisement
189.
બ્યુટેન નાઇટ્રાઇલની ઇથાઇલ મૅગ્નેશિયમ બ્રોમાઇડ સાથેની પ્રક્રિયાથી મળતી નીપજનું જળવિભાજન કરવાથી નીચે પૈકી કઈ નીપજ ઉત્પન્ન થશે ?
  • ઇથાઇલ-n-પ્રોપાઇલ ઇથર

  • હેક્ઝેન-3-ઓન 
  • ઇથોક્સિ પ્રોપોન 

  • ઇથાઇલ પ્રોપેનોએટ 


190.

Advertisement

Switch