Important Questions of કાર્બનિક રસાયણના પાયાના સિદ્વાંતો for JEE Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : કાર્બનિક રસાયણના પાયાના સિદ્વાંતો

Multiple Choice Questions

11. આલ્કેનની સમાનધર્મી શ્રેણીના બે ક્રમિક સભ્યો વચ્ચે અનુભારનો તફાવત ......... છે. 
  • 18 aum

  • 14 amu

  • 12 amu

  • 16 amu


12. બ્યુટેન નાઈટ્રાઈલનું સૂત્ર લખો : 
  • CH3CH2CH2CH2CN

  • CH3CH2CH2CN

  • CH3CH2CH2CH2NO2

  • CH3CH2CH2NH2


13. નીચેના પૈકી કઈ જોડ ક્રિયાશીલ સમૂહ સમઘટકતા દર્શાવે છે ? 
  • આલ્કોહૉલ અને ઈથર

  • આલ્ડિહાઈડ અને આલ્કોહૉલ 

  • ઓલ્કોહૉલ અને એમાઈન 

  • કાર્બોક્સિલિક ઍસિડ અને આલ્ડિહાઈડ 


14. પેન્ટેનના શૃંખલા સમઘટકો શક્ય છે ? 
  • 4

  • 3

  • 2

  • 6


Advertisement
15. કાર્બનનું કયું સંકરણ ધરાવતા સંયોજનના નામકરણમાં ઈન પ્રત્યય લાગશે ?
  • sp3

  • sp

  • dsp2

  • sp2


16. સમાનધર્મી શ્રેણીના ક્રમિક સભ્યો એકબીજાથી કઈ રીતે જુદા પડે છે ?
  • -CH સમૂહથી

  • - C2H5 સમૂહથી

  • -CHસમૂહથી

  • -CH3 સમૂહથી


17. સાયનાઈડ સંયોજનના IUPAC નામકરણમાં કયો પ્રત્યય લાગે ? 
  • સાયનો

  • સાયનાઈડ 

  • નાઈટ્રાઈલ

  • સાયનેટ 


18. CH3CH2COOCH3 નું IUPAC નામ જણાવો. 
  • બ્યૂટેનોએટ

  • આથઈલ આથેનોએટ 

  • મિથાઈલ પ્રોપેનોએટ

  • મિથાઈલ પ્રોપિઓનેટ 


Advertisement
19. નીચેના પૈકીકયા સંયોજન માટે 'ઓએટ' પ્રત્યય લાગે ?
  • આલ્ડિહાઈદ

  • એસ્ટર

  • કિટોન 

  • ઈથર


20. ફક્ત એક જ ક્રિયાશીલ સમૂહ ધરાવતા કયા સંયોજનના નામકરણમાં પૂર્વગ લાગે છે. 
  • આલ્કોહૉલ

  • એમાઈડ 

  • ઈથર

  • કિટોન


Advertisement

Switch