àª¬à«àª¯à«àªŸ-1-ઈન-3-આઈનમાં  àª…ને  àª¬àª‚ધની સાંખ્યા અનુક્રમે ........ છે. from Chemistry કાર્બનિક રસાયણના પાયાના સિદ્વાંતો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : કાર્બનિક રસાયણના પાયાના સિદ્વાંતો

Multiple Choice Questions

Advertisement
1.

 

બ્યુટ-1-ઈન-3-આઈનમાં bold sigma àª…ને bold pi àª¬àª‚ધની સાંખ્યા અનુક્રમે ........ છે.

  •  

    7 અને 5

  •  

    7 અને 3

  •  

    6 અને 4

  •  

    6 અને 3


B.

 

7 અને 3

બ્યુટ - 1 - àªˆàª¨ - 3 - àª†àªˆàª¨ CH2 = CH - C identical to CH

બ્યુટ - 1 - àªˆàª¨ - 3 - àª†àªˆàª¨ CH2 = CH - C identical to CH


Advertisement
2.

 

નીચેના સંયોજનમાં ડાબીથી જમણી તરફ જતા પ્રત્યેક કાર્બનનો સંકરણનો પ્રકાર કયો છે ? 
CH3 - CH = CH - CN

  •  

    sp, sp2, sp3, sp

  •  

    sp2, sp2, sp3, sp

  •  

    sp3, sp2, sp2, sp

  •  

    sp3, sp2, sp, sp


3.

 

ડાયસાયનો ઈથિન CN - CH = CH - CN માં અનુક્રમે કુલ કેટલા bold sigma àª…ને bold pi àª¬àª‚ધ છે ? 

  •  

    7 અને àª…ને

  •  

    5 àª…ને 7

  •  

    7 àª…ને 5

  •  

    3 àª…ને 5


4. નીચેના કાર્બનિક સંયોજનમાં C2 - C3 વચ્ચેના બંધ સર્જનમાં કઈ સંક્ર કક્ષકો સંકળાયેલી છે ? 
bold CH presuperscript bold 1 bold space bold identical to bold space bold C presuperscript bold 2 bold space bold minus bold space bold CH presuperscript bold 3 subscript bold 2 bold space bold minus bold space bold CH presuperscript bold 4 subscript bold 3
  • sp2 - sp

  • sp2 - sp2

  • sp - sp3

  • sp - sp


Advertisement
5. જે અણુમાં કેન્દ્રસ્થ પરમાણુનું sp3 સંકરણ થતું હોય તેમાં કેટલો બંધ્કોણ અપેક્ષિત છે ? 
  • 180°

  • 109° 28'

  • 120°

  • 90°


6.

 

bold CH subscript bold 3 bold CONH subscript bold 2 bold space bold rightwards arrow from bold increment to bold P subscript bold 2 bold O subscript bold 5 of bold space bold CH subscript bold 3 bold CN àª¨àª¿àª°à«àªœàª²àª¿àª•àª°àª£ પ્રક્રિયામાં કાર્બોનિલ કાર્બનનું સંક્રણ બદલાઈને કયું થાય છે ?

  •  

    spથી sp2

  •  

    spથી sp

  •  

    sp àª¥à«€ sp2

  •  

    આપેલ વિકલ્પ માંથી એક પણ નહી 


7. નીચેના પૈકી કયા અણુમાં કાર્બન-કાર્બન બંધલંબાઈ સૌથી ઓછી હશે ?
  • ઈથાઈન

  • ઈથેન 

  • ઈથિન 

  • એન્ઝિન


8. નીચેનામાંથી કયા અણુમાં બધા કર્બન sp3 સંક્રણ ધરાવે છે ?
  • ઈથિલિન

  • ઈથેન 

  • પ્રોપિન 

  • ઈથાઈન


Advertisement
9. ઈથિનની યોગશીલ હેલોજીનેશન પ્રક્રિયામાં કાર્બનનું સંક્રણ બદલાઈને કયું થશે ? 
  • sp3 થી sp2

  • sp થી sp2

  • sp2 થી sp3

  • આપેલ વિકલ્પ માંથી એક પણ નહી 


10. કાર્બન-કાર્બન બંધલંબાઈનો સાચો ક્રમ કયો છે ? 
  • C2H2 < C2H6 < C2H4

  • C2H6 > C2H4 > C2H2

  • C2H6 < C2H4 < C2H2

  • C2H4 > C2H6 > C2H2


Advertisement

Switch