ઈથાઈલ આલ્કોહૉલનો સમઘટક ........... છે.  from Chemistry કાર્બનિક રસાયણના પાયાના સિદ્વાંતો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : કાર્બનિક રસાયણના પાયાના સિદ્વાંતો

Multiple Choice Questions

Advertisement
21. ઈથાઈલ આલ્કોહૉલનો સમઘટક ........... છે. 
  • ડાયમિથાઇલ ઇથર 

  • ડાયઇથાઇલ 

  • ઇથેનાલ 

  • એસિટોન 


A.

ડાયમિથાઇલ ઇથર 


Advertisement
22. એસિટોન અને પ્રોપ –1 ઈન – 2 – ઓલની જોડ કયા પ્રકારની સમઘટકતાનું ઉદાહરણ છે ? 
  • સ્થાન

  • ક્રિયાશીલ સમૂહ 

  • મેટામેરિઝમ

  • ચલરૂપકતા 


23. પેન્ટેનોલના કેટલા શૃંખલા સમઘટકો શક્ય છે ? 
  • 4

  • 6

  • 5

  • 7


24. CH3-O-C3H7 અને C2H5-O-C2-H5 સૂત્રો કયા પ્રકારની સમઘટકતા દર્શાવે છે ?
  • સ્થાન

  • શૃંખલા 

  • મેટામેરિઝમ

  • ટોટોમેરિઝમ


Advertisement
25.

 

C4H8 ના કેટલા શૃંખલા સમઘટકો શક્ય છે ? 

  •  

    6

  •  

    5

  •  

    3

  •  

    5


26.

 

C3H9N àª¨àª¾ એમાઈન સમૂહ ધરાવતા કેટલા સમઘટકો શક્ય છે ? 

  •  

    4

  •  

    7

  •  

    5

  •  

    3


27.

 

નીચેના પૈકી કયું સંયોજન ડાયઈથાઈલ ઈથરનો સમઘટક નથી ? 

  •  

    ડાયઈથાઈલ કિટોન

  •  

    મિથાઈલ પ્રોપાઈલ ઈથર 

  •  

    બ્યુટેન – 1 – ઓલ 

  •  

    2 – મિથાઈલ – પ્રોપેન – 1 – ઓલ


28.

 

નીચેના પૈકી કયું સંયોજન સ્થાન સમઘટકતા દર્શાવતું નથી ? 

  •  

    બ્યુટીના

  •  

    બ્યુટેન – 1 – એમાઈન 

  •  

    બ્યુટાઈન

  •  

    બ્યુટેનાલ 


Advertisement
29.

 

C4H10O ના સમઘટકોની સંખ્યા ....... છે. 

  •  

    6

  •  

    8

  •  

    7

  •  

    5


30.

 

યૂરિયામાં ........... પ્રકારની સમઘટકતા જોવા મળે છે. 

  •  

    શૃંખલા

  •  

    ટોટોમેરિઝમ

  •  

    સ્થાન 

  •  

    ભૌમિતિક 


Advertisement

Switch