પ્રોપિએનિક ઍસુડના ક્રિયાશીલ સમઘટકો .......... છે.  from Chemistry કાર્બનિક રસાયણના પાયાના સિદ્વાંતો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : કાર્બનિક રસાયણના પાયાના સિદ્વાંતો

Multiple Choice Questions

31. કયા પ્રકારનાં સયોજનોને મેટામર હોતા નથી ? 
  • કિટોન

  • આલ્કોહૉલ

  • એમાઈન 

  • ઈથર 


32. C6H14 ના શક્ય સમઘટકોની સંખ્યા કેટલી ?
  • 5

  • 6

  • 4

  • 3


33.

 

n – પ્રોપાઈલ આલ્કોહોલ અને આઈસો પ્રોપાઈલ આલ્કોહૉલ કઈ સમઘટકતાનું ઉદાહરણ છે.

  •  

    શૃંખલા

  •  

    ભૌમિતિક 

  •  

    સ્થાન 

  •  

    વિન્યાસ


34.

 

સાયક્લો આલ્કીન અને આલ્કાઈન કયા પ્રકારના સમઘટકો કહેવાય ? 

  •  

    શૃંખલા

  •  

    રિંગ-ચેઈન

  •  

    ક્રિયાશીલ સમૂહ 

  •  

    મેટામર્સ 


Advertisement
35. ડાયઈથાઈલ ઈથર અને મિથાઈલ પ્રોપાઈલ ઈથર ....... છે. 
  • સ્થાન સમઘટકો

  • રોટામર્સ

  • ક્રિયાશીલ સમૂહ સમઘટકો 

  • મેટામર્સ 


36.

 

C5H10O àª•àªˆ સમઘટકતા દર્શાવે છે ? 

  •  

    મેટામેરિઝમ 

  •  

    સ્થાન 

  •  

    ક્રિયાશીલ સમૂહ

  •  

    આપેલ તમામ


37. R-C ≡ N અને R - N≡ Cકઈ સમઘટકતા દર્શાવે છે ? 
  • સ્થાન

  • મેટામેરિઝમ 

  • ક્રિયાશીલ સમૂહ 

  • ટોટામેરિઝમ


Advertisement
38. પ્રોપિએનિક ઍસુડના ક્રિયાશીલ સમઘટકો .......... છે. 
  • C3H7OH અને CH3COCH3

  • HCOOC2H5 અને CH3COOCH3

  • CH3CH2COOH અને C3H7OH

  • આપેલ પૈકી એક પણ નહી 


B.

HCOOC2H5 અને CH3COOCH3


Advertisement
Advertisement
39.

 

બ્યુટ-2-ઇનમાં કઈ સમઘટકતા જોવા મળે છે ? 

  •  

    ક્રિયાશીલ સમૂહ

  •  

    મેટામેરિઝમ 

  •  

    ભૌમિતિક 

  •  

    પ્રકાશ


40. નીચે પૈકી કઈ સમઘટકતા અલ્કીન દર્શાવતું નથી ?
  • મેટામેરિઝમ

  • શૃંખલા 

  • ભૌમિતિક 

  • સ્થાન 


Advertisement

Switch