CH3 CH2 I + જલીય NaOH CH3CH2OH + Nal પ્રક્રિયાનો પ્રકાર ઓળખો.  from Chemistry કાર્બનિક રસાયણના પાયાના સિદ્વાંતો

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : કાર્બનિક રસાયણના પાયાના સિદ્વાંતો

Multiple Choice Questions

61. ઈથીનનું નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઈડ્રોજીનેશન કરવાથી કઈ નીપજ મળે ?
  • ઈથેનોલ

  • ઈથેન

  • ઈથાઈન 

  • મિથેન


62. કઈ પ્રક્રિયામાં નવો bold pi-બંધ બને છે ? 
  • વિસ્થાપન

  • યોગશીલ 

  • પુનર્વિન્યાસ

  • વિલોપન 


63. કાયા કાર્બોનાયનની સ્થિરતા ઓછી છે ? 
  • CH subscript 3 minus straight C with circled dash on top straight H
  • left parenthesis CH subscript 3 right parenthesis minus straight C with circled dash on top
  • CH subscript 3 minus straight C with circled dash on top straight H subscript 2
  • straight C with circled dash on top straight H subscript 3

64. નીચેના પૈકી કયો કેન્દ્ર અનુરાગી છે ? 
  • BF3

  • SO3

  • H2O

  • AlCl3


Advertisement
65. નીચેનામાંથી કએ પ્રક્રોયા વિલોપન પ્રક્રિયા છે ? 
  • ઈથેનોલનું નિર્જલીકરણ

  • ઈથીનનું ક્લોરિનેશન 

  • ઈથીનનું હાઈડ્રેશન 

  • બ્યુટ–1–ઈનનું–બ્યુટ–2–ઈનમાં પરિવર્તન 


66. A - B બંધનું સમવિભાજન થવાની કયા ઘટકો મળે ? 
  • એક ધન અને એક ઋણ આયન

  • બે કાર્બોકેટાયન 

  • બે મુક્ત મૂલકો

  • એક કાર્બોકેટાયન અને એક કાર્બોનાયન 


67. મુક્તમૂલકના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે ? 
  • તેઓ અયુગ્મિત ઈલેકૃઑન ધરાવતા અનુચુંબકીય ઘટકો છે.

  • તેઓ વિદ્યુતીય તટસ્થ અને ખૂબ જ ક્રિયાશીલ છે. 

  • તેઓ ખૂબ જ સ્થાયી અને દીર્ધજીવી છે.

  • મુક્તમૂલકનો કાર્બન પરમાનુ સંયોજકતા કક્ષમાં 7 ઈલેક્ટ્રૉન ધરાવે છે. 


68. વિષમ વિભાજનથી મળતા ધન આયનને શું કહે છે ? 
  • લુઈસ ઍસિડ 

  • ઈલેક્ટ્રૉફાઈલ

  • ન્યુક્લિઓફાઈલ 

  • A અને B બંને


Advertisement
Advertisement
69. CH3 CH2 I + જલીય NaOH bold rightwards arrowCH3CH2OH + Nal પ્રક્રિયાનો પ્રકાર ઓળખો. 
  • યોગશીલ

  • વિલોપન 

  • વિસ્થાપન 

  • હેલોજીનેશન


C.

વિસ્થાપન 


Advertisement
70. નીચેની પ્રક્રિયાનો પ્રકાર જણાવો :
bold CH subscript bold 3 bold space bold minus bold space bold CH subscript bold 2 bold space bold minus bold space bold Cl bold space bold plus bold space bold KOH bold space bold rightwards arrow with bold અલ ્ ક ો હ ો લ on top bold space bold CH subscript bold 2 bold space bold equals bold space bold CH subscript bold 2 bold space bold plus bold space bold KCl bold space bold plus bold space bold H subscript bold 2 bold O 
  • વિલોપન 

  • વિસ્થાપન 

  • યોગશીલ 

  • પોનર્વિન્યાસ


Advertisement

Switch