Important Questions of કાર્બનિક સંયોજનોની પરખ અને શુદ્વિકરણ for JEE Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : કાર્બનિક સંયોજનોની પરખ અને શુદ્વિકરણ

Multiple Choice Questions

21. કયા પદાર્થ માટે લેસાઈન કસોટી નાઈટ્રોજનની પરખમાં નિષ્ફળ જશે ?
  • C6H5NHNH2•HCl

  • H2N NH2•HCl

  • H2NCONH2

  • H2NCOHNH2•HCl


22. બેન્ઝિન અને ક્લોરોબેન્ઝિનના મિશ્રણનું  અલગીકરણ કરવા કઈ પદ્ધતિ ઉપયોગી થશે ?
  • નિસ્યંદન

  • ઊર્ધ્વપાતન 

  • ભિન્નકારી ગળણી 

  • સ્ફટીકીકરણ


23. કાર્બનિક સંયોજનમાં કાર્બનની પરખ કરતી વખતે ચૂનાનું પાણી કયો પદાર્થ બનવાને કારણે દૂધિયું બને છ ?
  • Xa(OH)2

  • CaCO3

  • CaO

  • આપેલામાંથી એક પણ નહી 


24.
એક કાર્બનિક પદાર્થને Cu(II) O સાથે ગરમ કરી મળતા વાયુમિશ્રણને નિર્જળ કૉપર સલ્ફેટ પરથી પસાર કરતાં તેનો રંગ વાદળી થયો. આ કાર્બનિક પદાર્થમાં નીચે પૈકી કયું તત્વ ચોક્કસ હાજર છે ? 
  • F

  • N

  • H

  • Br


Advertisement
25. લેસાઈન દ્રાવણમાં બનાવતા કાર્બનિક સંયોજનમાં રહેલા નાઈટ્રોજનનું રૂપાંતરણ કયા પદાર્થમાં થાય છે ? 
  • સોડિયમ સાઈનાઈડ 

  • સોડામાઈન 

  • સોડીયમ નાઈટ્રાઈટ 

  • સોડિયમ નાઈટ્રેટ


26. નાઇટ્રોજનની લેસાઇન કસોટીમાં વાદળી રંગ કયા પદાર્થને આભારી છે ? 
  • પોટાશિયમ ફેરોસયનાઈડ

  • સોડીયમ ફેરોસાયનાઈડ 

  • ફેરિક ફેરોસયનાઈડ 

  • સોડિયમ સાયનાઈડ


27. કયો પદાર્થ નાઈટ્રોજનની હકારાત્મક કસોટી આપતો નથી ?
  • યુરિયા

  • ગ્યાયસિન 

  • એઝોબેન્ઝિન 

  • ફિનાઇલ હાયડ્રેઝિન 


28.
બેન્ઝોઈક ઍસિડ, આઈસોએમાઈલ આલ્કોહોલ, સાયક્લોહેક્ઝેન તથ સાયક્લો હેક્ઝેનોન ધરાવતા મિશ્રણમાં સાયક્લો હેક્ઝેનોનની પરખ કરવા કઈ પદ્ધતિ સૌથી વધુ યોગ્ય છે ? 
  • સ્ફટીકીકરણ

  • ઊર્ધ્વપાતન 

  • બાષ્પીભવન

  • IR સ્પેક્ટ્રોસ્કોપી 


Advertisement
29. લેસાઈન કસોટીમાં કાર્બનિક સંયોજનનું શા માટે સોડિયમ સાથે ગલન કરવામાં આવે છે ? 
  • સહસંયોજક સંયોજનનું આયોનિક સંયોજનમાં રૂપાંતર કરવા.

  • સંયોજનનું આયનીકરણ વધરવા. 

  • સંયોજનાનું કદ વધારવા. 

  • સંયોજનની ક્રિયાશીલતા વધારવા. 


30. કાર્બનિક સંયોજનોમાં રહેલા તત્વો C અને H ની પરખ કરવા માટે સંયોજનને કોની સાથે ગરમ કરવામાં આવે છે ? 
  • KOH

  • સોડાલાઇમ 

  • Ca(OH)2

  • CuO


Advertisement

Switch