Important Questions of કાર્બનિક સંયોજનોની પરખ અને શુદ્વિકરણ for JEE Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : કાર્બનિક સંયોજનોની પરખ અને શુદ્વિકરણ

Multiple Choice Questions

31. લિબિગ પદ્ધતિમાં ઉત્પન્ન થયેલાં પાણીનું વજન નક્કી કરવા કયા પદાર્થનો ઉપયોગ થાય છે ? 
  • નિ. CaCl2

  • Ca(OH)2

  • CaCO3

  • આપેલ બધા જ 


32. નીચેના પૈકી કયા પદાર્થ માટે જેલ્ડાહલની પદ્ધતિ ઉપયોગી નથી ?
  • ઍનીલીન

  • બેન્ઝામાઈડ 

  • પિરિડીન 

  • આપેલામાંથી એક પણ નહિ.


33. નાઈટ્રોમિટરનો ઉપયોગ કઈ પદ્ધતિમાં થાય છે ?
  • ડ્યુમાસ પદ્ધતિ

  • જેલ્ડાહલની પદ્ધતિ 

  • A અને B બંને 

  • A અને B બંનેમાંથી એક પણ નહિ


34. કૅરિયસ પદ્ધતિ વડે કયાં તત્વોનું પરિમાપન શક્ય છે ? 
  • ફૉસ્ફરસ

  • હેલોજન 

  • સલ્ફર 

  • આપેલ બધા જ


Advertisement
35. કરિયસ પદ્ધતિમાં કાર્બનિક સંયોજનને કયા પદાર્થ સાથે ગરમ કરવામાં આવે છે ? 
  • સાંદ્ર HCl 

  • દ્યુમયમાન HNO3

  • સાંદ્ર NaOH

  • દ્યુમાનમાય H2SO4


36. લિબિગ પદ્ધતિમાં કાર્બનિક સંયોજનનું દહન કયા પદાર્થની હજરીમાં કરવામાં આવે છે ? 
  • કૉપર (II) ઓક્સાઈડ  

  • સોડાલાઈમ 

  • કૉપર સલ્ફેટ

  • મૅગેનિઝ ડાયોક્સાઈડ 


37. bold C subscript bold X bold space bold H subscript bold Y bold space bold plus bold space bold X bold space bold O subscript bold 2 bold space bold rightwards arrow bold space bold X bold space bold CO subscript bold 2 bold space bold plus bold space bold Y bold space bold H subscript bold 2 bold O માં X અને Y નું મૂલ્ય કેટલું થશે ? 
  • X = 4X, Y = 2Y

  • straight X space equals space straight X space plus space straight Y over 4 comma space straight Y space equals space straight X over 2
  • straight X space equals space straight X space plus space straight Y over 4 straight Y space equals space straight Y over 2
  • straight X space equals space 2 straight Y comma space straight Y space equals space straight X over 4

38. લિબિગ પદ્ધતિમાં KOH ના દ્રાવણનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે ? 
  • નાઈટ્રોજન શોષણ કરવા.

  • કાર્બન ડાયૉક્સાઈડનું શોષણ કરવા

  • કાર્બનનું રિડક્શન કરવા. 

  • હાઈડ્રોજનનું ઑક્સિડેશન કરવા. 


Advertisement
39. નાઈટ્રોમિટરનો ઉપયોગ કઈ પદ્ધતિમાં થાય છે ? 
  • ડ્યુમાસ પદ્ધતિ

  • જેલ્ડાહલની પદ્ધતિ 

  • A અને B બંને 

  • A અને B બંનેમાંથી એક પણ નહિ.


40. કયા સંજોગોમાં જેલ્ડાહલની પદ્ધતિ બિનઉપયોગી છે ? 
  • જ્યારે નાઈટ્રોજન તત્વ ચક્રિય રચનામાં હોય.

  • જ્યારે નાઈટ્રોઅજન તત્વ નાઈટ્રો સમૂહમાં હાજર હોય. 

  • જ્યારે નાઈટ્રોજન તત્વ એઝો સમૂહમાં હાજર હોય.

  • ઉપર જણાવેલા બધાં જ.


Advertisement

Switch