Important Questions of કાર્બનિક સંયોજનોની પરખ અને શુદ્વિકરણ for JEE Chemistry | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : કાર્બનિક સંયોજનોની પરખ અને શુદ્વિકરણ

Multiple Choice Questions

51.

 

કૅરિયસ પદ્ધતિમા 0.088 ગ્રામ કાર્બનિક સંયોજનમાંથી 0.285 ગ્રામ AgCl ગ્રામ મળે છે. કાર્બનિક સંયોજનમાં ક્લોરિનનું પ્રમાણ ગણો. 

  •  

    70.7%

  •  

    63.84 %

  •  

    80.11 %

  •  

    82.6 %


52. કઈ કસોટી હેલોજનની પરખ માટે વપરાય છે ?
  • લિબિગ કસોટી

  • બાઈલસ્ટાઈન કસોટી

  • જેલ્ડાહલની પદ્ધતિ 

  • સોડાલાઈમ કસોટી 


53. નીચેનામાંથી કયા પદાર્થ માટે જેલ્ડાહલની પદ્ધતિ વાપરી શકાય નહિ ? 
  • આપેલ પૈકી એક પણ નહી 


54. કાર્બનિક સંયોજનમાં રહેલા સલ્ફરની પરખ દરમિયાન મળતા કાળા રંગના અવક્ષેપ કયા પદાર્થને આભારી છે ? 
  • PbS

  • (CH3COO)2 pb

  • Na2S

  • CH3COOH


Advertisement
55.
કાર્બનિક સંયોજનમાં કાર્બન, હાઈડ્રોજન અને ઑક્સિજનનું વજનથી પ્રમાણ 6:1:8 છે. જો આ સંયોજનની બાષ્પઘનતા30  હોય, તો તેનુ અણુસુત્ર શોધો. 
  • C2H3O4

  • C2H4O2

  • CH4O

  • C2H2


56. નીચેના પૈકી કયો પદાર્થ પ્રુસિયન વાદળી રંગ ધરાવે છે ? 
  • (NH2)2[MoO4]

  • Na4[Fe(CN)6]

  • Fe4[Fe(CN)6]3

  • Na2[Fe(CN)5NO]

57. નીચેનામાંથી કયું સંયોજન નાઈટ્રોજનની પરખ માટેની લેસાઈન કસોટી આપશે નહિ ? 
  • યૂરિયા

  • ઈથાઈલ એમાઈન 

  • હાઈડ્રેઝિન 

  • નાઈટ્રોઈથેન


58.

 

0.26 ગ્રામ કાર્બનિક સંયોજનમાંથી  0.36 ગ્રામ BaSO4 મળે છે. સંયોજનમાં સલ્ફરના ટકા શોધો. 

  •  

    26 %

  •  

    19.0 %

  •  

    9.9 %

  •  

    31 %


Advertisement
59. લેસાઈન દ્રાવણમાં FeCl3 ઉમેરાતા જોવા મળતો લલ રંગ કયાં તત્વોની હાજરી સૂચવે છે ?
  • નાઈટ્રોજન

  • સલ્ફર 

  • A અને B બંને 

  • A અને B બંનેમાંથી એક પણ નહિ.


60. લેસાઈન કસોટી વડે હેલોજનની પરખ કરતી વખતે કયાં તત્વોની હાજરી અવરોધરૂપ બને છે ? 
  • નાઈટ્રોજન

  • સલ્ફર 

  • A અને B બંને 

  • A અને B બંનેમાંથી એક પણ નહિ.


Advertisement

Switch