Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Chemistry
Advertisement
zigya logo

Gujarati JEE Chemistry : કાર્બનિક સંયોજનોની પરખ અને શુદ્વિકરણ

Multiple Choice Questions

71.
bold italic C subscript bold X bold H subscript bold Y bold N subscript bold Z bold space bold plus bold space open parentheses bold 2 bold X bold space bold plus bold space bold Y over bold 2 close parentheses bold space bold CuO bold space bold rightwards arrow with bold space bold space bold increment bold space bold space on top bold space bold X bold space bold CO subscript bold 2 bold space bold plus bold space bold Y over bold 2 bold space bold H subscript bold 2 bold O bold space bold plus bold space bold XN subscript bold 2 bold space bold plus bold space bold YCu માં X અને Y નાં મૂલ્યો શોધો. 
  • straight X space equals space 2 straight X space plus space straight Y over 2 comma space straight Y space equals space straight z over 2
  • X = 2X + Y, Y = 2z

  • straight X space equals space straight z over 2 comma space straight Y space equals space 2 straight X space plus space straight Y over 2
  • straight X space equals space 2 straight z comma space straight Y space equals space 2 straight X space plus space fraction numerator straight Y over denominator 2 straight X end fraction

72.

 

નાઈટ્રોજનનું પરિમાપન કરવા લીધેલા 0.3 ગ્રામ કાર્બનિક પદાર્થમાંથી ઉદ્દભવતા એમોનિયાને 0.2 N H2SO4 ના 100 મિલિ દ્રાવણમાં પસાર કરવામાં આવ્યો. વધારાના ઍસિડનું સંપૂર્ણ તટસ્થીકરણ કરવા 20 મિલિ 0.5 N સિડિયમ હાઈડ્રોક્સાઈડની જરૂર પડતી હોય, તો કાર્બનિક પદાર્થમાં નાઈટ્રોજનના ટકા ગણો. 

  •  

    27.3 %

  •  

    46.6 %

  •  

    36.5 %

  •  

    50 %


73. નીચે આપેલ વિધાન અને કારણ વાંચી આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :
 
વિધાન : આવશ્યક તેલનું શુદ્ધિકરણ બાષ્પ નિસ્યંદન વડે કરવામાં આવે છે. 
કારણ : આવશ્યક તેલ અબાષ્પશીલ હોય છે.
  • જો વિધાન અને કારણ બંને સાચાં હોય તથા કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપતું હોય.

  • જો વિધાન અને કારણ બંને સાચાં હોય પણ કારણ એ વિધાન ની સાચી સમજૂતી આપતું ના હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ ખોટું હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ સાચું હોય. 

  • જો વિધાન સાચું હોય અને કારણ સાચું હોય. 


74.

 

બેન્ઝિનની ગરમ નાઈટ્રિક ઍસિડ અને સલ્ફ્યુરિક ઍસિડના મિશ્રણ સાથે પ્રક્રિયા થતા મુખ્ય નિપજ નાઈટ્રોબેન્ઝિન તેમજ એક ગૌણ નીપજ મળે છે. ગૌણ નીપજમાં કાર્બન : 42.86 %,  àª¹àª¾àªˆàª¡à«àª°à«‹àªœàª¨ 2.40 %, નાઈટ્રોજન 16.67 % અને ઑક્સિજન 38.07 % છે. જ્યારે 5.5 ગ્રામ ગૌણ નીપજને 45 ગ્રામ બન્ઝિનમાં ઓગાળવામાં આવે છે ત્યારે બનતા દ્રવાણનું ઉત્કલનબિંદુ શુદ્ધ બેન્ઝિનના ઉત્કલનબિંદુ કરતાં 1.84 C° ઊંચું માલૂમ પડ્યું. તો ગૌણ નીપજનું અણુસુત્ર શોધો. 

  •  

    C6H5N2O

  •  

    C3H2NO2

  •  

    C6H4N2O2

  •  

    C6H3NO3


Advertisement
75.

 

એક મોનોબેઝિક એરોમેટિક ઍસિડમાં 68.87 % કાર્બન અને 4.9 % હાઈડ્રોજન રહેલા છે. 0.305 ગ્રામ ઍસિડનું તટસ્થીકરણ કરવા 25 મિલિ 0.05 M ડાયએસિડિક જરૂર પડે છે. ઍસિડનું અણુસૂત્ર શોધો.

  •  

    C7H6O2

  •  

    C7H8O2

  •  

    C6H6O2

  •  

    C6H5O2


76.

 

કાર્બન, હાઈડ્રોજન અને નાઈટ્રોજન તત્વો ધરાવતા સંયોજનમાં આ તત્વો 18 : 2 : 7 ના પ્રમાણમાં છે. જો સંયોજનનો અણુભાર 108 હોય, તો તેવું અણુસુત્ર શોધો. 

  •  

    C3H4N2

  •  

    C3H4N

  •  

    C6H5N

  •  

    C6H8N2


77.
એક હાઈડ્રોકાર્બન પ્રતિ 1 ગ્રામ હાઈડ્રોજન દીઠ 10.5 ગ્રામ કાર્બન ધરાવે છે. આ હાઈડ્રોકાર્બનમી 1 લીટર બાષ્પનું 127°C તાપમાને અને 1 વાતાવરણ દબાણે વજન 2.8 ગ્રામ છે. હાઈડ્રોકાર્બનનું અણુસૂત્ર શોધો.
  • C7H8

  • CH2

  • C5H6

  • CH


78.
કાર્બનિક સયોજનમાં રહેલા કાર્બનનુ પરિમાપન કરતી વખતે ઉત્પન્ન થતાં CO2 વાયુને પોટૅશિયમ હાઈડ્રોક્સાઈડના દ્રાવણમાં શોષવામાં આવે છે. કારણ કે ........... 
  • KOH ખૂબ સારો અધોશોષક છે.

  • પ્રક્રિયાવેગ વધે છે. 

  • KOH બેઝિક છે.

  • ઉપર આપેલા બધા જ.


Advertisement
79.
એક ડાયબેઝિક કાર્બનિક ઍસિડમાં C = 34.62%, H = 3.84 % છે. આ ઍસિડનો 0.1075ગ્રામ જથ્થો 20 મિલિ 0.1 N NaOHસંપૂર્ણ તટસ્થીકરણ માટે વાપરે છે. ઍસિડનું અણુસુત્ર શોધો. 
  • C3H4O4

  • C4H3O4

  • C3H4O4

  • C4H4O3


80.

 

એક અબાષ્પશીલ હાઈડ્રોકાર્બન 5.6 % હાઈડ્રોજન ધરાવે છે. આ હાઈડ્રોકાર્બનનો 3.0 ગ્રમ જથ્થો 100 ગ્રામ બન્ઝિઅનમાં ઓગાળી દ્રાવણ બાષ્પ દબાણમાં 1.306 bold cross times 10-2 nm2 àªœà«‡àªŸàª²à«‹ સાપેક્ષ ઘટાડો જોવા મળે છે. હાઈડ્રોકાર્બનનું અણુસુત્ર શોધો.

  •  

    C7H16

  •  

    C10H8

  •  

    C14H10

  •  

    C4H10


Advertisement

Switch